- મનોરંજન

મલ્લિકા શેરાવતના બોલ્ડ અંદાજને જોઈ લો…
મુંબઈઃ બોલીવુડની જાણીતી અને પચાસ વર્ષની ઉંમર નજીક પહોંચવા છતાં અમુક અભિનેત્રીઓ તેમના બોલ્ડ અને ગ્લેમર અંદાજ રજૂ કરવાનો મોહ મૂકી શકતી નથી, જ્યારે આ યાદીમાં મર્ડર ફેમ મલ્લિકા શેરાવતનું નામ પણ અચૂક લઈ શકાય. રીમા લામ્બા નહીં, પરંતુ મલ્લિકા…
- સ્પોર્ટસ

ડેવિસ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની હાર, 47 વર્ષ પછી ઇટલી જીત્યું ટાઇટલ
મલાગા (સ્પેન): યાનિક સિનરના શાનદાર પ્રદર્શનને કારણે ઇટલીએ ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને 47 વર્ષ બાદ ડેવિસ કપ 2023નું ટાઇટલ જીત્યું હતું. ટેનિસમાં વિશ્વના ચોથા ક્રમના ખેલાડી સિનરે સ્પેનના માલાગામાં રવિવારે ફાઈનલની બીજી સિંગલ્સ મેચમાં એલેક્સ ડી મિનોરને 6-3, 6-0થી હરાવીને…
- મનોરંજન

સ્ટેન્ડ અપ કોમેડિયન વીર દાસને જ્યારે સિક્યોરિટી ઓફિસરે રોકીને પૂછ્યું…
સ્ટેન્ડ અપ કોમેડિયન વીર દાસ હાલમાં સાતમા આસમાનમાં સવાર છે, કારણ કે તેને બહુ પ્રતિષ્ઠિત એમી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. એમી એવોર્ડ લઈને ઈન્ડિયા પાછી ફરી રહેલાં વીર દાસ સાથે કંઈક એવું થયું કે જે તે કદાચ જીવનભર નહીં…
- મહારાષ્ટ્ર

કેટલાક લોકોને આનંદ દીઘેના જીવનચરિત્રના કેટલાક ભાગ કેટલાક લોકોને ગમ્યા નહોતા: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સોમવારે કહ્યું હતું કે દિવંગત નેતા આનંદ દીઘેએ કોઈપણ સત્તાવાર પદ ધારણ કર્યા વગર નાગરિકોનું સામ્રાજ્ય સ્થાપિત કર્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે આનંદ દીઘે એકનાથ શિંદેના ગુરુ છે.આનંદ દીઘેના જીવન પર…
- આમચી મુંબઈ

બેઠકોની વહેંચણીની ફોર્મ્યુલા મહાયુતિના પક્ષોની ચર્ચા બાદ ઘડાશે: ફડણવીસનો યુટર્ન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે એવી સ્પષ્ટતા કરી હતી કે મહાયુતિના સાથી પક્ષો સાથે ચર્ચા કર્યા બાદ જ લોકસભાની બેઠકોની વહેંચણી અંગેનો ફોર્મ્યુલા નક્કી કરવામાં આવશે. અહીં ઉલ્લેખનીય છે કે એક જ દિવસ પહેલાં તેમણે…
- આપણું ગુજરાત

‘આવરણ’ સાથે રાણી’બા હાજર થયા? કડક કાર્યવાહી થશે કે નહીં?
મોરબીઃ આજ રોજ મોરબી પોલીસ સ્ટેશનમાં છુપાતે પગલે રાણીબા સામેથી હાજર થયા હતા. હાજર થયા કે વ્યવસ્થિત ગોઠવણ કરીને કોઈએ હાજર કરાવ્યા એવી ચર્ચાએ મોરબીમાં જોર પકડ્યું છે. ફરાર રાણીબા સહિતનાને પકડવામાં પોલીસની અલગ અલગ ટીમની નાકામી વચ્ચે આજે સોમવારે…
- નેશનલ

મહિલાઓ નોંધી લે આ મહત્ત્વના નંબર્સ, નહીંતર…
દેશમાં મહિલાઓની સુરક્ષાને લઈને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ ઉપાયયોજનાઓ અને પ્રયાસ કરવામાં આવે છે, કેમ્પેઈન્સ ચલાવવામાં આવે છે. આજે અમે અહીં આવી જ એક મહિલાઉપયોગી માહિતી લઈને આવ્યા છીએ.મળી રહેલી માહિતી પ્રમાણે કેન્દ્ર સરકારથી લઈને વિવિધ રાજ્ય…
- આમચી મુંબઈ

એકનાથ શિંદેની સરકાર વિધાનસભામાં બહુમતીનો ટેકો ધરાવે છે: નાર્વેકર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે સોમવારે કહ્યું હતું કે એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની સરકાર સ્થિર છે અને તેમની પાસે વિધાનસભામાં બહુમતીનો ટેકો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે શિવસેનાના બંને જૂથો દ્વારા દાખલ કરવામાં આવેલી અપાત્રતાની…
- મનોરંજન

ફિલ્મફેર OTT એવોર્ડ્ઝની થઇ જાહેરાત, જાણો કઇ કઇ વેબસિરીઝ, કલાકારોને મળ્યા એવોર્ડ
કન્ટેન્ટના વૈવિધ્યને કારણે ફિલ્મો અને ટીવીજગતને જબરી ટક્કર આપતું OTT આજે દરેકના મોબાઇલ ફોનમાં કાયમી સ્થાન જમાવીને બેઠું છે. હાલના સમયમાં ભાગ્યે જ એવો કોઇ વ્યક્તિ મળી આવશે કે જેણે OTT પર કોઇ વેબ સિરીઝ જોઇ ન હોય. ત્યારે ફિલ્મફેર…









