- આપણું ગુજરાત
આસારામના ફોટા સાથે વેલેન્ટાઈન ડે ઉજવનારા શિક્ષકોને સરકારે દસ મહિને નોટિસ ફટકારી
શિક્ષક જેવા વ્યવસાય સાથે જોડાયેલા હોવા છતાં, એક કિશોરી સાથે દુષ્કર્મના કેસમાં સજા ભોગવી રહેલા આસારામનો ફોટો સામે રાખી વેલેન્ટાઈન ડેના દિવસે માતૃ-પિતૃ વંદનાનો કાર્યક્રમ યોજનારા 33 શિક્ષકને રાજ્ય સરકારે નોટિસ ફટકારી છે. અહીં નવાઈની વાત એ છે કે આ…
- મહારાષ્ટ્ર
રાજ્યના 17 લાખ સરકારી કર્મચારીઓ હડતાળ પર જશે?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના સરકારી કર્મચારીઓ વર્ષના અંતે હડતાળ પર જવાની તૈયારી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ વર્ષે વિવિધ વિભાગના કર્મચારીઓએ વિવિધ માગણીઓ માટે હડતાળની ચિમકી આપી હોવાનું જોવા મળી રહ્યું છે. એસટી કર્મચારીઓ, બીઈએસટીના કર્મચારીઓ તેમ જ…
- નેશનલ
પતિ હોટેલમાં જમવા નથી લઈ જતો, ગુસ્સે ભરાયેલી પત્નીએ કરી આવી હરકત…
બિહાર: પતિ-પત્ની વચ્ચેના વિવાદો કંઈ આપણા માટે નવા નથી, પરંતુ ક્યારેય એવું વિચાર્યું છે ખરું જો પતિ કોઈ દિવસ પત્નીને હોટેલમાં જમવા ના લઈ જાય તો શું થાય? તમે બોલશો કે ભાઈ આમાં શું થાય વધુમાં વધુ પતિ-પત્ની વચ્ચે બબાલ…
અજિત પવારે રણશિંગું ફૂંક્યું: લોકસભાની ચાર બેઠકો લડશે, સુપ્રિયા સુળે સામે પણ આપશે ઉમેદવાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં આગામી દિવસોમાં મોટી ઉથલપાથલ જોવા મળી શકે છે અને તેનો પ્રારંભ રાજ્યમાં સત્તા પર રહેલી મહાયુતિમાં લોકસભાની બેઠકોની વહેંચણીના મુદ્દા પર થઈ શકે છે એવા એંધાણ શુક્રવારે મળ્યા હતા. નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કર્જત…
- મનોરંજન
ન ચહેરા પર સ્માઈલ ન આઈ કોન્ટેક્ટઃ આલિયા ભટ્ટના વીડિયોથી ફેન્સ નારાજ
ફિલ્મ એનિમલ રીલિઝ થઈ છે અને ફિલ્મના રિવ્યુ વાયરલ થયા છે તેમ જ લોકો રણબીર કપૂરના વકાણ કરતા થાકતા નથી, પરંતુ સોશયિલ મીડિયા પર રણબીર અને રશ્મિકાને બદલે રશ્મિકા અને આલિયા ભટ્ટ એટલે કે રણબીરની પત્ની ધૂમ મચાવી રહ્યા છે.…
- સ્પેશિયલ ફિચર્સ
રખડતા શ્વાને બિલાડીને બચકાં ભર્યા ને બિલાડીએ બાપ-દીકરાને અને…
એક ખૂબ જ દુઃખદ અને અચરજ પમાડે તેવી ઘટના ઉત્તર પ્રદેશના કાનપુર શહેરના અકબરપુર નામના દેહાતી વિસ્તારમાં બની છે. અહીં ઘરની પાલતું બિલાડીને રખડતા શ્વાને બચકાં ભર્યા હતા. તે બાદ થોડા સમય બાદ બિલાડીએ પરિવારના પિતા-પુત્રને બચકાં ભર્યા હતા. નવેમ્બર…
- નેશનલ
આ 2 દિગ્ગજ કંપનીઓ સામે સરકારે આપ્યા તપાસના આદેશ, કરચોરી સહિતના લાગ્યા છે આરોપ
કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લેતા VIVO મોબાઇલ ઇન્ડિયા અને MG મોટર્સ કંપની સામે તપાસના આદેશ આપ્યા છે. આ બંને કંપનીઓમાં મૂળ કંપનીની રોકાણમાં ભાગીદારી અંગે તપાસ હાથ ધરવામાં આવશે. આ બંને કંપનીઓ પર આરોપ લાગ્યો છે કે તેમણે મોટાપાયે…
- નેશનલ
હવે 24 નહીં પણ આટલા કલાકનો હશે દિવસ, જાણે આ પાછળનું ચોક્કસ કારણ…
આપણે ઘણી વખત લોકોને એવું કહેતાં સાંભળીએ છીએ કે શું કરીએ ભાઈસાબ કામ એટલું છે ને કે દિવસના 24 કલાક ઓછા પડે છે. આવી ફરિયાદ કરનારાઓ રોતલુરામ માટે હવે કામના અને મહત્ત્વના સમાચાર આવ્યા છે અને વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવેલી…
- નેશનલ
કલમ 375 હેઠળ શું મહિલા સામે બળાત્કારની ફરિયાદ નોંધી શકાય? જાણો SCએ શું કહ્યું..
કોઇ મહિલા વિરુદ્ધ આઇપીસીની કલમ 375 હેઠળ દુષ્કર્મનો કેસ દાખલ કરવામાં આવી શકે કે નહિ તે અંગે સુપ્રીમ કોર્ટ તપાસ કરશે. યુપીના 62 વર્ષીય વિધવાએ દાવો કર્યો હતો કે તેમના પુત્રને ખોટી રીતે દુષ્કર્મના કેસમાં ફસાવવામાં આવ્યા છે. કેસની સુનાવણી…
- આપણું ગુજરાત
વિશ્વ એઈડ્સ દિવસ નિમિતે પ્રિવેન્સ ક્લબ દ્વારા માનવ સાંકળ અને સેમિનાર યોજવામાં આવ્યો હતો
રાજકોટ: એઈડસ પ્રિવેન્સન કલબ દ્વારા તા. ૧લી ૯ ડિસેમ્બર વિશ્વ એઈડસ દિવસે વિવિધ આયોજન કરવામાં આવશે.રાજકોટમાં છેલ્લા ૩૬ વર્ષથી એઇડ્સ જનજાગૃતિનું કાર્ય કરતી એઈડસ પ્રિવેન્સન કલબ દ્વારા તા. ૧લી ૯ ડિસેમ્બર વિશ્વ એઈડસ દિવસે વિવિધ આયોજન કરવામાં આવ્યા છે. આ…