- નેશનલ

એક વોટ કી કિંમત તુમ ક્યા જાનો? વાત એક વોટથી હારનાર પહેલાં ઉમેદવારની…
આવતીકાલનો દિવસ ચાર રાજ્યના લોકો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થવા જઈ રહ્યો છે, કારણ કે ત્રીજી ડિસેમ્બરના મતગણતરી ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત કુલ ચાર રાજ્યના વિજેતા ઉમેદવારોની ઘોષણા કરવામાં આવશે, પરંતુ આજે આપણે અહીં એવી…
- Uncategorized

ટીસીને ચપ્પલ મારનાર ઈન્કમ ટેક્સ ઓફિસરને જેલ, એક લાખનો દંડ
મુંબઈ: ફરજ બજાવતા સરકારી કર્મચારીને ચપ્પલ મારવાના આરોપસર મંગળવારે સેશન્સ કોર્ટે આરોપીને છ મહિનાની આકરી કેદ અને એક લાખ રૂપિયાના દંડની સજા ફટકારી હતી. 2016માં કથિત સ્વરૂપે આ ગુનો નોંધાયો ત્યારે આરોપી આસિસ્ટન્ટ ઈન્કમ ટેક્સ કમિશનરના હોદ્દા પર હતા. એ…
- નેશનલ

ચોથી ડિસેમ્બરથી શરૂ થતા નવા શિયાળુ સત્રમાં કુલ 18 બિલો રજૂ કરવામાં આવશે…
નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રની શરૂઆત થવાની છે ત્યારે સંસદમાં એવી ઘણી બાબતો છે જે ચર્ચાનો વિષય બની રહેશે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાનો રિપોર્ટ ચાર ડિસેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદ સત્રના પહેલા દિવસે રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.…
- સ્પેશિયલ ફિચર્સ

શિયાળામાં ખાવ આ સૂકો મેવો અને…
છેલ્લાં એક-બે દિવસથી મુંબઈમાં સરસમજાની ફૂલ ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે અને આ શિયાળામાં જ અનેક બીમારીઓ કે સિઝનલ ફ્લ્યૂ, શરદી, ખાંસી, તાવ વગેરે થવાની શક્યતા રહેલી છે. આવી પરિસ્થિતિમાં આ બીમારીઓથી બચવા માટે અને આપણા શરીરમાં ઉર્જા રહે એ…
- વિજ્ઞાન અને ટેકનોલોજી

ડિસેમ્બરની આ તારીખે આકાશમાં દેખાશે અસંખ્ય તારા, જાણો કારણ
13 અને 14 ડિસેમ્બરે આકાશમાં એક અદભૂત ખગોળીય ઘટના બનવા જઈ રહી છે. તમે તૂટેલા તારા વિશે સાંભળ્યું જ હશે. 13 અને 14 ડિસેમ્બરે દર કલાકે 100 થી 150 તારા તૂટશે. આવો દાવો ઉત્તરાખંડના વૈજ્ઞાનિકોએ કર્યો છે. આ ખગોળીય ઘટનાનું…
- મનોરંજન

પાર્ટીમાં એક ડ્રિંક અને તબ્બુ-જેકી શ્રોફ વચ્ચે કાયમ માટે સંબંધો વણસ્યા, ક્યારેય એકબીજા સાથે ન કર્યું કામ
તબ્બુ બોલીવુડના એ કલાકારોમાંથી છે, જેમની સાથે કામ કરવા માટે કોઇ અભિનેતા કે દિગ્દર્શક ક્યારેય ના ન પાડી શકે, જો કે કેટલાક એવા કલાકારો પણ છે જેમણે આજસુધી ક્યારેય તબુ સાથે કામ કર્યુ નથી. આ નિર્ણય બંનેમાંથી કોનો હતો તે…
- સ્પોર્ટસ

મોહમ્મદ શમીએ વન-ડે અને ટી-20ને કહી દેશે અલવિદા? રિપોર્ટમાં મોટો દાવો
મોહમ્મદ શમીને દક્ષિણ આફ્રિકા સામેની ટી-20 અને વન-ડે શ્રેણી માટેની ટીમમાં સ્થાન નથી મળ્યું, કારણ કે શમીને ઘૂંટણમાં સમસ્યા છે. જો કે, મોહમ્મદ શમી આવનારા સમયમાં વ્હાઇટ બોલ ફોર્મેટમાં રમશે કે નહીં તે અંગે એક રિપોર્ટમાં મોટો દાવો કરવામાં આવ્યો…
- મનોરંજન

નીના ગુપ્તાએ કોને કહ્યું ખબરદાર હિંદી મીડિયમ કહ્યું છે તો…
80 દાયકામાં પોતાની દમદાર એક્ટિંગથી દર્શકોના દિલો પર રાજ કરનાર બી-ટાઉનની એક્ટ્રેસ નીના ગુપ્તાએ અવારનવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવતા હોય છે. હમણાં જ કંઈક એવું થયું કે નીના ગુપ્તાએ ટ્રોલર્સનું મોઢું બંધ કરાવી દીધું હતું.નીનાએ સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ…
- વિજ્ઞાન અને ટેકનોલોજી

ઘરે બેઠા ચંદ્રની સફર પર જવું છે? ફોલો કરો આ સિમ્પલ ટિપ્સ…
દરેક વ્યક્તિને ક્યારેકને ક્યારેક ચંદ્ર પર જવાનું સપનું જોયું જ હશે પરંતુ એવું થવું અશક્ય તો નથી પણ મુશ્કેલ ચોક્કસ જ છે. પરંતુ આજે અમે તમને એવી ટ્રિક્સ જણવવા જઈ રહ્યા છે કે જેની મદદથી તમે ઘરે બેઠાં બેઠાં જ…
- રાશિફળ

31મી ડિસેમ્બરના ગુરુ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના લોકો માટે શરૂ થશે અચ્છે દિન…
એ વાત તો આપણે બધા જ ખૂબ સારી રીતેથી જાણીએ છીએ કે જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ નિર્ધારિત સમય પર રાશિ પરિવર્તન કરે છે અને આ રાશિ પરિવર્તનની સાથે સાથે જ વિવિધ યોગનું નિર્માણ થાય છે.…









