- રાશિફળ

આજનું રાશિફળ (01/05/2025): મહિનાનો પહેલો દિવસ તમારા માટે રહી શકે છે શુભ દિવસ, જાણો તમારું ગોલ્ડન ભવિષ્ય એક જ ક્લિકમાં…
આજે મે મહિનાનો પહેલો દિવસ મેષ રાશિના લોકો માટે આશા અને અપેક્ષાઓથી ભરેલો રહેશે. તમને અચાનક લાભ થઇ શકે છે અથવા તમારી આવક વધી શકે છે. તમે તમારા કાર્યમાં સફળ થશો અને તમારા સપનાઓને સાકાર કરી શકશો. તમને તમારા કરિયરમાં…
- IPL 2025

ચહલ હૅટ-ટ્રિક હીરો, ઓવરમાં લીધી ચાર વિકેટઃ ચેન્નઈ 190 રને ઑલઆઉટ
ચેન્નઈઃ આઇપીએલના પાંચ ટાઇટલ જીતી ચૂકેલી ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની ટીમે આજે અહીં પંજાબ કિંગ્સ સામે પ્રથમ બૅટિંગ મળ્યા બાદ નબળી શરૂઆત કરી હતી, પરંતુ છેલ્લે 19.2 ઓવરમાં 190 રનના સન્માનજનક સ્કોર પર એનો દાવ પૂરો થયો હતો. પંજાબનો યુઝવેન્દ્ર…
- આમચી મુંબઈ

પોલીસ કમિશનર તરીકેનો હોદ્દો સંભાળ્યા પછી દેવેન ભારતીએ શું કહ્યું, ત્રૂટીઓ દૂર થશે
મુંબઈ: ‘હું તમામ મુંબઈગરાને અસરકારક પોલીસ સેવા આપવાના પ્રયાસ કરીશ. અમે છેવાડાના નાગરિકને સેવા અને સલામતી પૂરી પાડવાના પ્રયાસ કરીશું. પોલીસ સેવા અને રક્ષણોમાં જે પણ ત્રૂટિઓ હશે તેને ટેક્નોલોજીની મદદથી દૂર અમે કરીશું, એમ મુંબઈના નવા પોલીસ કમિશનર દેવેન…
- નેશનલ

રાહુલ ગાંધીએ જાતિ આધારિત વસ્તી ગણતરીના નિર્ણય અંગે આપી આ પ્રતિક્રિયા
નવી દિલ્હી : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારના જાતિ આધારિત વસ્તી ગણતરીના નિર્ણયને આવકાર્યો છે. તેમણે કહ્યું છે કે અમે આ નિર્ણયને સમર્થન આપીએ છીએ પરંતુ સરકારે તેની સમય મર્યાદા આપવી જોઈએ. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે અમે…
- આણંદ (ચરોતર)

મહેમદાબાદમાં મોટી દુર્ઘટનાઃ મેશ્વો નદીમાં છ સગીર ડૂબ્યાંઃ ત્રણનાં મૃતદેહ મળ્યાં
મહેમદાવાદ: મહેમદાવાદ તાલુકાના કનીજ ગામ પાસે આવેલી મેશ્વો નદીમાં કિશોરીઓ ડૂબી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મેશ્વો નદીમાં એક કિશોર સહિત પાંચ કિશોરી ન્હાવા માટે ગઈ હતી, આ દરમિયાન અચાનક ડૂબવાની મોટી દુર્ઘટના ઘટી હતી. ઘટનાની જાણ થતા જ સ્થાનિક…
- નેશનલ

પહલગામ આતંકવાદી હુમલા અંગે મોટો ખુલાસો, આંતકીઓએ અગાઉ કરી હતી વિસ્તારની રેકી
નવી દિલ્હી : પહલગામ આતંકવાદી હુમલા અંગે સૂત્રો પાસેથી મોટી માહિતી પ્રકાશમાં આવી છે. જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર આતંકવાદીઓ હુમલાના એક અઠવાડિયા પહેલા પહલગામ આવ્યા હતા અને અનેક પર્યટન સ્થળોની રેકી કરી હતી. રેકી કર્યા પછી જ આતંકવાદીઓએ હુમલા માટે…
- IPL 2025

પંજાબે ફીલ્ડિંગ લીધી, મૅક્સવેલ ફ્રૅક્ચરને લીધે ટૂર્નામેન્ટમાંથી લગભગ આઉટ
ચેન્નઈઃ આઇપીએલ (IPL-2025)ના પાંચ ટાઇટલ જીતી ચૂકેલી ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની ટીમ સામે આજે પંજાબ કિંગ્સે (PBKS) ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી.પંજાબની ટીમમાં ઈજાગ્રસ્ત ગ્લેન મૅક્સવેલ (GLENN MAXWELL)ના સ્થાને સૂર્યાંશ શેડગેને ઇલેવનમાં સમાવવામાં આવ્યો હતો, જ્યારે સીએસકેની ટીમમાં કોઈ…
- મનોરંજન

કેટરિનાના જીવનમાં થઈ કોઈ બીજાની એન્ટ્રી? પોસ્ટ કરીને આપી માહિતી…
અહં… હેડિંગ વાંચીને તમે કંઈ પણ ઊંધુ ચત્તું વિચારો એ પહેલાં તમને જણાવી દઈએ કે અહીંયા કેટરિના એટલે કેટરિના કૈફ નહીં પણ પંજાબની કેટરિના કૈફના નામે ઓળખાતી એક્ટ્રેસ શહેનાઝ ગિલ વિશે વાત થઈ રહી છે. વાત જાણે એમ છે કે…









