- મહારાષ્ટ્ર
2014માં જોયેલું સ્વપ્ન આજે પૂર્ણ થયું, સમૃદ્ધિ મહામાર્ગ સમૃદ્ધિ કોરિડોર છે: દેવેન્દ્ર ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: બાળાસાહેબ ઠાકરે સમૃદ્ધિ મહામાર્ગનો અંતિમ તબક્કો ખુલ્લો થઈ ગયો, એ મહાયુતિ સરકાર માટે ખૂબ જ આનંદની વાત છે. 2014માં રાજ્યમાં મહાયુતિ સરકાર સત્તામાં આવ્યા પછી જોયેલું સ્વપ્ન આજે અહીં પૂર્ણ થઈ રહ્યું છે. સમૃદ્ધિ મહામાર્ગ એ…
- આમચી મુંબઈ
અગિયારમા ધોરણની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયામાં 12.71 લાખ વિદ્યાર્થી નોંધાયા
મુંબઈ: રાજ્યમાં 2025-26થી કેન્દ્રીય ઓનલાઈન સિસ્ટમ દ્વારા ધોરણ 11 માટે ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પ્રવેશ અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. આજની અંતિમ તારીખ સુધીમાં આ પ્રક્રિયામાં કુલ 12,71,295 વિદ્યાર્થી નોંધાયા છે, એમ આચાર્ય (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક) ડો. શ્રીરામ પાંઝાડેએ માહિતી…
- નેશનલ
ચૂંટણી પંચની ડિજિટલ ક્રાંતિઃ ડેટા ઍક્સેસ બનશે વધુ ઝડપી અને સચોટ
મુંબઈ: ચૂંટણી પંચે ચૂંટણી પછી ઇન્ડેક્સ કાર્ડ અને વિવિધ આંકડાકીય અહેવાલો તૈયાર કરવા માટે એક નવી ટેકનોલોજી આધારિત સિસ્ટમ શરૂ કરી છે. આ સાથે પરંપરાગત સમય માંગી લેતી અને ભૂલ-સંભવિત પદ્ધતિઓને હવે ઝડપી, સચોટ અને એકીકૃત ડિજિટલ પ્રક્રિયા દ્વારા બદલવામાં…
- સ્પોર્ટસ
લગ્નની પ્રપોઝલ આવતાં છોકરી જોવા ગયો, પણ પછી સ્ટેડિયમ પર પહોંચી ગયો જીવ ગુમાવ્યો!
બેંગલૂરુઃ બુધવારે બેંગલૂરુ (BENGALURU)ના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ નજીક રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)ની ઐતિહાસિક ઉજવણી દરમ્યાન થયેલી ધક્કામુક્કી (STEMPEDE)ના બનાવમાં જીવ ગુમાવનાર 11 જણમાં મોટા ભાગના લોકો યુવા વર્ગના હતા અને તેઓ કેવી રીતે મૃત્યુ પામ્યા તેમ જ પરિવારજનોએ તેમના વિશે…
- આમચી મુંબઈ
ઠાકરે પિતરાઈ ભાઈઓએ એકબીજા સાથે વાત કરવી જોઈએ: અમિત ઠાકરે
મુંબઈ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા અમિત ઠાકરેએ કહ્યું હતું કે મીડિયામાં વાત કરવાથી ગઠબંધન થતું નથી અને તેમણે ભારપૂર્વક જણાવ્યું કે શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે અને મનસેના વડા રાજ ઠાકરેએ ગઠબંધનની શક્યતા માટે એકબીજા સાથે વાત કરવી જોઈએ. પિતરાઈ…
- નેશનલ
રાહુલ ગાંધીના નિવેદનોનો પાકિસ્તાન ભારત વિરુદ્ધ ઉપયોગ કરી રહ્યું છેઃ શ્રીકાંત શિંદે
નવી દિલ્હીઃ શિવસેના નેતા શ્રીકાંત શિંદેએ ઓપરેશન સિંદૂર અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ‘આત્મસમર્પણ’ કરવાના નિવેદન માટે ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ટીકા કરી હતી. તેમજ આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું કે શું તેમને ખ્યાલ છે કે તેમના નિવેદનોનો ઉપયોગ…
- નેશનલ
બિહારની વરવી વાસ્તવિકતાનો વીડિયો વાયરલઃ રાહુલ ગાંધીએ ઝાટકી નીતિશ સરકારને
ગયાઃ બિહારની ચૂંટણી વર્ષના અંતમાં છે એટલે રાજકારણીઓ રાજકારણ કરશે, પરંતુ જે વીડિયો હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે તે બિહાર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની શું સ્થિતિ છે, તે સમજવા પૂરતો છે. આ વીડિયો પહેલા તેજસ્વી યાદવે અને ત્યારબાદ રાહુલ ગાંધીએ…
- આમચી મુંબઈ
પનવેલમાં ક્રિપ્ટોકરન્સીમાં રોકાણને નામેએક કરોડની છેતરપિંડી કરનારો પકડાયો
થાણે: ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવા પર ઊંચા વળતરની લાલચે નવી મુંબઈના રહેવાસી પાસેથી 1.03 કરોડ રૂપિયા પડાવવાના કેસમાં પોલીસે યુવાનની ધરપકડ કરી હતી.પકડાયેલા આરોપીની ઓળખ ઝુબેર ખાન (34) તરીકે થઈ હતી. પનવેલ સાયબર સેલનાં ઈન્સ્પેક્ટર દીપાલી પાટીલે જણાવ્યું હતું કે મુંબઈના…