- આમચી મુંબઈ

રાજયમાં નવજાત બાળકોના મૃત્યુને લઈને સમિતિની સ્થાપના
મુંબઈ: મહારાષ્ટ્રનું આરોગ્ય વિભાગ સક્ષમ હોવા છતાં રાજ્યમાં નવજાત બાળકોના મૃત્યુનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે જે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. રાજ્યમાં નવજાત બાળકોના મૃત્યુને લઈને સમિતિની સ્થાપના કરવામાં આવી છે. વિધાનસભાના શિયાળુ સત્રમાં રાજ્યના સ્વાસ્થ્ય પ્રધાન ડૉ.…
- મનોરંજન

જયા બચ્ચને કોને કહ્યું ચિલ્લાઓ મત… વીડિયો થયો વાઈરલ
સદ્સ્ય બીજું કોઈ નહીં પણ ખુદ મિસિઝ બચ્ચન એટલે કે જયા બચ્ચન છે. હવે તમને થશે કે જયા બચ્ચને કોને કહ્યું કે ચિલ્લાઓ મત… જયા બચ્ચનનો ગુસ્સો કરતો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખાસ્સો એવો વાઈરલ થઈ રહ્યો છે. આવો…
- નેશનલ

BSPના આ સાંસદને માયાવતીએ પાર્ટીમાંથી હાંકી કાઢ્યા…
નવી દિલ્હી: BSP સુપ્રીમોએ સાંસદ દાનિશ અલી વિરુદ્ધ કાર્યવાહી કરી અને તેમને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. BSP દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે તેમને ઘણી વખત મૌખિક રીતે કહેવામાં આવ્યું હતું કે પાર્ટીની નીતિઓ, વિચારધારા અને અનુશાસન…
- નેશનલ

દેશમાં કોરોનાએ ફરી આપી દસ્તક, આટલા લોકો થયા પોઝિટિવ…
નવી દિલ્હી: 2020માં આવેલા કોરોનાએ લોકોમાં ડર ફેલાવી દીધો હતો તેમજ તે સમયે કોરોનાના કારણે વિશ્વભરમાં હજારો લોકોનો જીવ ગયો હતો ત્યારે હજુ પણ કોરોના ચિંતાનું કારણ છે. શિયાળાની શરૂઆત થતાની સાથે જ ભારતમાં કોરોના વાયરસના ચેપના ઘણા નવા કેસ…
- આમચી મુંબઈ

વિરારની મ્હાડા કોલોનીમાંનો ફ્લેટ સેક્સ રેકેટનું કેન્દ્ર: બે વર્ષમાં બંગલાદેશથી 300 છોકરીઓને દેહવ્યાપાર માટે મુંબઈ લવાઇ
વસઇ: વિરારમાં મ્હાડા કોલોનીમાં ઇમારતના એક ફ્લેટમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ સેલે આ ફ્લેટમાં છાપો મારીને 17 વર્ષની કિશોરીનો છુટકારો કરાવીને બંગલાદેશીની ધરપકડ કરી હતી. આરોપી છેલ્લાં બે વર્ષમાં બંગલાદેશથી 300થી વધુ છોકરીઓને દેહવ્યાપાર…
- રાશિફળ

500 વર્ષ બાદ રચાઈ રહ્યો છે દુર્લભ યોગ, ત્રણ રાશિના શરૂ થશે અચ્છે દિન…
વેદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે પણ કોઈ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે ત્યારે અલગ અલગ પ્રકારના શુભ-અશુભ યોગનું નિર્માણ થાય છે. આ બધા યોગની તમામ રાશિઓ પર અસર જોવા મળે છે. 2023ના અંતમાં અને 2024ની શરૂઆતમાં પણ આવો જ એક યોગ…
- આમચી મુંબઈ

મુંબઈની આ ફેમસ સ્ટ્રીટ નજીક મોબાઈલ ટોઈલેટ શરૂ કરવા પાલિકાએ દેખાડી તૈયારી…
મુંબઈ: ચર્ચગેટ નજીક આવેલા ફેશન સ્ટ્રીટમાં શોપિંગ માટે હજારો પયટકો આવે છે. ફેશન સ્ટ્રીટ પર હંમેશા પયટકોની ભીડ જોવા મળે છે પણ અહીં મહિલાઓ માટે એક પણ શૌચાલયની સુવિધા ન હોવાનું જાણવા મળ્યું છે. પણ હવે મહિલાઓની તકલીફોને સમજીને બીએમસી…
- સ્પેશિયલ ફિચર્સ

પૈસા ડબલ કરવા છે? આ ધાસુ સ્કીમમાં ઈન્વેસ્ટ કરો પૈસા…
આજના સમયમાં પૈસા કમાવવા માટે ઘણા બધા ઈન્વેસ્ટમેન્ટ ઓપ્શન્સ અવેઈલેબલ છે. જો તમે પણ કોઈ આવી જ સ્કીમની શોધમાં છો કે જ્યાં તમને લોન્ગ ટર્મ ઈન્વેસ્ટમેન્ટ પર સારું ઈન્ટરેસ્ટ મળે તો અમે આજે અહીં તમારા માટે આવી જ એક ધાસુ…
- નેશનલ

આઈટી મંત્રાલયે અધધધ કહી શકાય તેટલા URL બ્લોક કર્યા તેમાં એક્સ(ટ્વિટર) સૌથી પહેલા નંબરે…
નવી દિલ્હી: આઠ ડિસેમ્બરના રોજ સંસદમાં CPIના સાંસદ જોન બ્રિટાસના પ્રશ્ન બાદ કેન્દ્રીય રાજ્ય પ્રધાન રાજીવ ચંદ્રશેખરે લેખિતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે IT મંત્રાલયે જાન્યુઆરી 2018 અને ઑક્ટોબર 2023 વચ્ચે 69A હેઠળ 36,838 URL (યુનિફોર્મ રિસોર્સ લોકેટર) બ્લૉક કર્યા…
- સ્પોર્ટસ

વચ્ચે ઈન્ટરવ્યુમાં કેમ ગભરાઈ ગયો રિંકુ સિંહ?
ટીમ ઈન્ડિયા હાલમાં સાઉથ આફ્રિકાના પ્રવાસે છે અને આ દરમિયાન ટીમ ઈન્ડિયા ત્રણ મેચની T-20 સિરીઝ રમશે, જેની શરૂઆત આજથી થવા જઈ રહી છે. આ સિરીઝમાં ફરી એક વખત બધા ક્રિકેટપ્રેમીઓની નજર રિંકુ સિંહ પર ટકી રહેશે. રિંકુએ હાલમાં ઓસ્ટ્રેલિયા…









