- નેશનલ
કેસીઆરના ખબરઅંતર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા સીએમ રેવંત રેડ્ડી
તેલંગાણા: વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ પૂર્વ સીએમ કેસીઆરની તબિયત લથડી હોવાના સમાચાર સામે આવ્યા હતા. તેઓ 7 ડિસેમ્બરે ઓચિંતા જ પડી જવાને લીધે ઇજાગ્રસ્ત થયા હતા અને ત્યારથી તેઓ હોસ્પિટલમાં દાખલ છે. આજે સીએમ રેવંત રેડ્ડી તેમના ખબરઅંતર પૂછવા…
- મહારાષ્ટ્ર
રૂમમેટ્સના ત્રાસથી કંટાળી એમબીબીએસના વિદ્યાર્થીનો કૉલેજ હોસ્ટેલમાં આપઘાત
થાણે: ત્રણ રૂમમેટ્સ દ્વારા રૅગિંગ અને કથિત ત્રાસથી કંટાળીને ખાનગી મેડિકલ કૉલેજના 19 વર્ષના વિદ્યાર્થીએ કથિત આત્મહત્યા કરી હોવાની ઘટના રાયગડ જિલ્લાના કર્જત સ્થિત હોસ્ટેલમાં બની હતી. મૃતકના પિતાએ નોંધાવેલી ફરિયાદને આધારે કર્જત પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 306 અને…
- આમચી મુંબઈ
કપટપૂર્વક 24 લાખના શૅર્સ પોતાના નામે કરાવી લેનારો અમદાવાદથી પકડાયો
મુંબઈ: સમાન નામનો લાભ ઉઠાવી કથિત કપટપૂર્વક 24 લાખ રૂપિયાના શૅર્સ પોતાના નામે કરાવી લેનારા અમદાવાદના વતનીની મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ ધરપકડ કરી હતી.પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ વિક્રમ શંકરલાલ શાહ તરીકે થઈ હતી. આરોપીએ પોતાના અને મુંબઈના બિઝનેસમૅન…
- સ્પોર્ટસ
IND vs SA 1st T20: ડરબનમાં મુસળધાર વરસાદ, ટોસમાં વિલંબ
ડરબન: વરસાદને કારણે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ T20I મેચના ટોસમાં વિલંબ થયો છે. પ્રથમ T20 સમયસર શરૂ નહીં થઇ શકે કેમ કે ડરબનમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. કિંગ્સમીડનું મેદાન કવર હેઠળ છે. જાણકારી મુજબ ફાસ્ટ બોલર દીપક…
- સ્પોર્ટસ
IND vs PAK U19: એશિયા કપમાં પાકિસ્તાને ભારતને આઠ વિકેટે હરાવ્યું
દુબઈ: અંડર-19 એશિયા કપમાં ભારતીય ટીમને પાકિસ્તાન સામે કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ભારતની યુવા ટીમ પાકિસ્તાન સામે 8 વિકેટે હારી ગઈ. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 259 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાનની ટીમે…
- મનોરંજન
રાજકારણમાં પ્રવેશ અંગે શું કહ્યું પરિણીતીએ?
મુંબઈ: બોલીવૂડની જાણીતી અભિનેત્રી પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટી (આપ)ના વિધાનસભ્ય રાઘવ ચઢ્ઢાએ આ વર્ષે લગ્ન કરી લીધા હતા. રાઘવ અને પરિણીતીની પ્રિ-વેડિંગ સેરેમની દિલ્હીના એક ક્રિકેટ ગ્રાઉન્ડ પર શરૂ થઈ હતી અને ત્યાર બાદ બીજી સેરેમની યોજવામાં ઉદેપુરના…
- મનોરંજન
રણબીર કપૂર સાથેના ઇન્ટિમેટ સીન્સ જોઇને તૃપ્તિ ડિમરીના માતાપિતાએ આપ્યું આ રિએક્શન
એનિમલ ફિલ્મમાં રણબીર કપૂર અને બોબી દેઓલ બાદ સૌથી વધારે કોઇ ચર્ચા થઇ રહી હોય તો તે છે તૃપ્તિના રોલની. એક યુટ્યુબ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં તૃપ્તિએ હાલમાં જ જણાવ્યું હતું કે તેના માતાપિતા એનિમલમાં તેની ભૂમિકા જોઇને હેરાન થઇ ગયા…
- નેશનલ
દેશને વર્ષ 2047 સુધી વિકસિત બનાવવા માટે યુવાનો પાસેથી સૂચનો માગશે સરકાર..
નવી દિલ્હી: વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના પોતાના દ્રષ્ટિકોણને સાકાર કરવા માટે સરકાર યુવાનો પાસેથી સૂચનો માગશે, તેવું નીતિ આયોગના મુખ્ય કાર્યપાલક અધિકારી બી વી સુબ્રમણ્યમે જણાવ્યું હતું. આ માટે સરકાર યુનિવર્સિટીઓમાં એક ખાસ પ્રકારનો કાર્યક્રમ કરશે.સુબ્રમણ્યમે જણાવ્યું…
- નેશનલ
સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ ભાજપ પર નિશાન સાંધતા કહ્યું કે ધીરજ સાહુ ભાજપમાં જોડાય તો તેમને ક્લીનચીટ ન આપતા….
નવી દિલ્હી: શિવસેના (UBT)ના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાંધતા કહ્યું હતું કે જો કોંગ્રેસ સાંસદ ધીરજ સાહુ ભવિષ્યમાં ભગવા પાર્ટીમાં એટલે કે ભાજપમાં જોડાય તો પણ તેમને કોઇ જ ક્લીનચીટ ન મળવી જોઈએ. તેમજ ભાજપે દેશને…
- મહારાષ્ટ્ર
વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં થઈ મોટી ભૂલ, આ પાર્ટીની ટીકા થવાની શક્યતા
મુંબઈ: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વિકસિત ભારત સંકલ્પ યાત્રા માટે ભિવંડીના એક ગામમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સ્ટેજ નજીક રાખવામા આવેલા બેનરમાં રાષ્ટ્રીય ધ્વજને ઊંધો પ્રિન્ટ કરવામાં આવ્યો હતો. ભિવંડી ખાતે યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં ભાજપના…