- મનોરંજન
રવિવારે બિગ બી સાથે કોણ જલસા બહાર કોણ જોવા મળ્યું? જોઈ લો ફોટો…
મુંબઈઃ મેગા સ્ટાર અમિતાભ બચ્ચન અને તેમનો પરિવાર સતત કંઈકને કંઈક લાઈમલાઈટમાં રહે છે. હવે ફરી એક વખત બિગ બી ચર્ચામાં આવ્યા છે અને આ વખતે તેઓ રવિવારે જલસાની બહાર કોઈની સાથે જોવા મળ્યા હતા એને કારણે. આવો જોઈએ કોણ…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયલ-હમાસ યુદ્ધમાં AI ટેકનોલોજીની એન્ટ્રી! મનુષ્ય કરતા કેટલું ઘાતક સાબિત થઇ શકે AI, જાણો
હમાસને જડમૂળથી ખતમ કરવા માટે ઇઝરાયલ સામ, દામ, દંડ, ભેદ તમામ ઉપાયો કરી રહ્યું છે. સોશિયલ મીડિયા પર બંને પક્ષે બર્બરતાના જે વીડિયો વાઇરલ થઇ રહ્યા છે તેના પરથી એવું લાગી રહ્યું છે કે કદાચ માણસનો અત્યાર સુધીનો સૌથી ક્રૂર…
- આમચી મુંબઈ
કાંદા પછી હવે લસણના ભાવમાં વધારો, જાણી લેજો ક્યાં પહોંચ્યા ભાવ?
મુંબઈ: દેશમાં થોડા મહિના પહેલા ટામેટાં અને કાંદાના ભાવ આસમાને પહોંચ્યા હતા, તેનાથી આમ આદમી જ નહીં, સરકાર ચિંતામાં મૂકાઈ હતી. જોકે, હવે લસણના ભાવમાં વધારો થતો લસણના ટેસ્ટથી વંચિત રહેવું પડે અથવા વધુ ભાવ ચૂકવવા તૈયાર રહેવું પડશે. સ્થાનિક…
- નેશનલ
વિદ્યાર્થીઓએ ઝડપી નોટ ગણવાના મશીનો બનાવવા જોઈએ…”: જાણો ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે આમ કેમ કહ્યું
નવી દિલ્હી: ઈન્કમ ટેક્સની ટીમે કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ પ્રસાદ સાહુના ઘર પર દરોડા પાડીને 353 કરોડ રૂપિયાની વસૂલાત કરી છે. આ મામલે ઉપપ્રમુખ જગદીપ ધનખરનું નિવેદન ચર્ચામાં છે. વાઇસ પ્રેસિડેન્ટ જગદીપ ધનખરે ટેક્નોલોજીના વિદ્યાર્થીઓને ભવિષ્યમાં એક એવું મશીન બનાવવાની…
રોમાનિયામાં આઇરિશ સ્વિમરે 800 ફ્રિસ્ટાઇલમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
ઓટોપેની (રોમાનિયા): આઇરિશ સ્વિમર ડેનિયલ વિફેને રવિવારે 800-મીટર ફ્રી સ્ટાઇલમાં શોર્ટ કોર્સ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તેણે ગ્રાન્ટ હેકેટના અગાઉના રેકોર્ડને લગભગ ત્રણ સેકન્ડથી તોડ્યો હતો.રોમાનિયાના ઓટોપેનીમાં યુરોપિયન શોર્ટ કોર્સ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં વિફેને 7 મિનિટ 20.46 સેકન્ડમાં પૂર્ણ કરીને ગોલ્ડ…
- મનોરંજન
લો બોલો! ફિલ્મ પટકાઇ તો નિર્માતાઓએ IMDb રેટિંગ બદલી નાખ્યા..!
અઢળક સ્ટાર કિડ્ઝને લઇને નેટફ્લિક્સ પર રજૂ થયેલી ઝોયા અખ્તરની ફિલ્મ ‘ધ આર્ચીઝ’ને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મથી અનેક સ્ટાર સંતાનો ફિલ્મી દુનિયામાં પદાર્પણ કરી રહ્યા છે. ફિલ્મ રિલીઝ થયા બાદ તેના રિવ્યુઝને પગલે પહેલા IMDbમાં વર્સ્ટ કેટેગરી…
- નેશનલ
એમપીમાં ‘શિવ’ ગયા ‘મોહન’ આવ્યાઃ ભાજપે શા માટે કરી પસંદગી?
ભોપાલઃ મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં બહુમતીથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) જીત્યા પછી નવા સીએમના નામ માટે એક અઠવાડિયા લાંબુ મનોમંથન ચાલ્યું હતું. રવિવારે ભાજપે છત્તીસગઢના નવા સીએમ, બે ડેપ્યૂટી સીએમના નામની જાહેરાત કર્યા પછી આજે મધ્ય પ્રદેશમાં એ જ થિયરીથી…
- આમચી મુંબઈ
Air Quality મોનિટરિંગ સ્ટેશનો પર બબાલ: સચોટ ડેટા માટે સેન્સર ઇન્સ્ટોલ કરવા પર ભાર
મુંબઈ: મુંબઈમાં હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે. પાલિકા પ્રશાસને પ્રદૂષણને અંકુશમાં લેવા માટે ઘણા પગલાં લીધા છે, પરંતુ હજુ સુધી તેનો ઉકેલ મળ્યો નથી. દરમિયાન, મહાનગરમાં સ્થાપિત એક્યુઆઇ મોનિટરિંગ સ્ટેશનોમાંથી પ્રાપ્ત ડેટા પર પણ પ્રશ્ર્નો ઊભા થઈ રહ્યા છે. સચોટ…
- આમચી મુંબઈ
પુણે-મુંબઈનું અંતર 6 કિમી ઘટશે, મિસિંગ લિંક પ્રોજેક્ટ જુલાઈ 2024 સુધીમાં પૂર્ણ થશે
પુણે: પુણે-મુંબઈ એક્સપ્રેસ વે પર ખોપોલી એક્ઝિટથી કુસગાંવ સુધીના 13.3 કિમી વૈકલ્પિક માર્ગ એટલે કે મિસિંગ લિંક પ્રોજેક્ટ પર કામ ઝડપથી ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ 1.67 કિમી અને 8.92 કિમી લાંબી બે ટનલ ખોદવામાં આવી છે. આ બંને…
- આમચી મુંબઈ
ધારાવીને જોડતો બ્રિજ તોડવાનો સ્થાનિકોનો વિરોધ
મુંબઈ: મધ્ય રેલવે દ્વારા સાયન જૈન સોસાયટી અને ધારાવીને જોડતો ફૂટબ્રિજ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના તોડીને નવો બનાવવાની જાહેરાતના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે રાજકીય પક્ષોએ વિરોધ કરવાની તૈયારી કરી છે, ત્યારે ધોબીઘાટ પુલનો મુદ્દો ગરમાયો છે.…