- રાશિફળ
આજનું રાશિફળ (15-12-23): કર્ક, કન્યા અને ધન રાશિના જાતકોની આવકમાં થઈ શકે છે વધારો…
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ કેટલીક સમસ્યાઓથી ભરપૂર રહેવાનો છે. આજે તમે તમારા સંતાનના કરિયરને લઈને ચિંતિત રહેશો. આજે ભાગીદારીમાં કોઈ પણ કામ કરવાનું ટાળો, નહીંતર એને કારણે નુકસાન થઈ શકે છે. બિઝનેસમાં પણ જો કોઈ ડિલ ફાઈનલ કરી…
- સ્પોર્ટસ
IND VS SA: દક્ષિણ આફ્રિકા સામે સૂર્ય કુમાર યાદવની સ્ફોટક સદી, નવો ઇતિહાસ બનાવ્યો
IND VS SA: દક્ષિણ આફ્રિકા સામે સૂર્ય કુમાર યાદવની સ્ફોટક સદી જોહનિસબર્ગ: અહીં દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચેની ત્રીજી ટવેન્ટી-ટવેન્ટી મેચમાં ભારતે ધમાકેદાર બેટિંગ કરીને 202 રનનો આફ્રિકાને ટાર્ગેટ આપ્યો હતો. ભારતના સુકાની સૂર્ય કુમાર યાદવે 55 બોલમાં સદી કરીને…
- મનોરંજન
જોઈ લો ‘રશ્મિકા’ના ગ્લેમર અંદાજને…
મુંબઈઃ અત્યારના સમયે ફિલ્મ ‘એનિમલ’ અને ફિલ્મોના ગીતો જોરદાર લાઈમલાઈટમાં આવી ગયા છે, જ્યારે તેના અભિનેતાઓ પણ ચર્ચામાં છે. એનિમલ ફિલ્મને લઈને રશ્મિકા મંદાના પણ ચર્ચામાં છે, જેમાં ફિલ્મમાં ગિતાજલીનું કેરેકેટર જાણીતું છે. રશ્મિકાએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે…
- મનોરંજન
22 વર્ષ પહેલા રિલીઝ થયેલી ફિલ્મની આજે કેમ યાદ આવી કાજોલને?
મુંબઈ: જાણીતા ફિલ્મ પ્રોડ્યૂસર કરણ જોહરની ક્લાસિક ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’ને આજે 22 વર્ષ પૂરા થયા છે. આ ફિલ્મમાં શાહરુખ ખાન, કાજોલ, હૃતિક રોશન, કરીના કપૂર ખાન જેવા મોટા મલ્ટી સ્ટાર હતા. આ ફિલ્મને 22 વર્ષ પૂરા થતાં આજે…
- સ્પેશિયલ ફિચર્સ
એક, બે કે ત્રણ કેટલા પેગ પીવા જોઈએ? જાણો WHOએ શું કહ્યું આ વિશે…
દારૂ પીનારાઓ અને દારૂના શોખિનોની સંખ્યાની વાત કરીએ કો આખી દુનિયામાં અબજો લોકો હોઈ શકે જેમને આ બંને પ્રવૃત્તિઓ કરવાનું ગમતું હશે. એમાં પણ આજકાલ તો યુવાનોમાં માત્ર સ્ટાઈલ કે સ્ટેટ્સ માટે વાઈન, બીયર કે અન્ય આલ્કોહોલિક ડ્રિંક્સ પીવાનો ક્રેઝ…
- મનોરંજન
‘હીમેને’ ‘શોમેન’ને યાદ કરીને આ શું કર્યું?
મુંબઈઃ હિન્દી ફિલ્મોના શોમેન રાજકપૂરની આજે 99મી એનિવર્સરી હતી, ત્યારે હીમેન તરીકે ઓળખાતા ધર્મેન્દ્રએ રાજકપૂરને યાદ કરીને તેમની સાથેની એક તસવીર શેર કરીને જૂના દિવસોને વાગોળ્યા હતા. ભારતીય ફિલ્મોના ઈતિહાસમાં રાજ કપૂરને એક મહાન અભિનેતા, ડાયરેક્ટર અને નિર્માતા તરીકે જાણીતા…
- નેશનલ
સારા તેંડુલકર કેમ રાજસ્થાનના ડેપ્યુટી સીએમને મળવા પહોંચી?
સોશિયલ મીડિયા પર અને પોતાની સુંદરતાને કારણે હંમેશા જ ચર્ચામાં રહેતી માસ્ટર બ્લાસ્ટરની લાડકવાયી સારા તેંડુલકર ફરી એક વખત ચર્ચામાં આવી છે. સારાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શાનદાર ફોટો શેર કર્યા છે અને તેણે ફોટો પોસ્ટ કરતાંની સાથે જ તે…
- મનોરંજન
ભૂલભૂલૈયા-3માં પલક તિવારીની એન્ટ્રી? આખરે શ્વેતા તિવારીની પુત્રીનો બોલીવુડમાં ચાન્સ લાગ્યો..
ગત વર્ષે ભૂલભૂલૈયાની સિક્વલે બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કર્યો હતો. હવે આવતા વર્ષે મેકર્સ તેનો ત્રીજો ભાગ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. આ ફિલ્મમાં અભિનેત્રી પલક તિવારી પણ ખાસ ભૂમિકા ભજવશે તેવા અહેવાલો છે. ઈન્ડસ્ટ્રીના ખાસ સૂત્રોએ જણાવ્યું છે…
- મનોરંજન
આ કોની સામે નતમસ્તક થયો એસઆરકે? વીડિયો થયો વાઈરલ…
બી-ટાઉનના રોમેન્સના કિંગ એસઆરકે હાલમાં જ વૈષ્ણોદેવીના દર્શને પહોંચ્યો હતો અને હવે તે દીકરી સુહાના ખાન સાથે મહારાષ્ટ્રના શિરડી સાંઈબાબાના ચરણે નતમસ્તક થયો હતો. મળી રહેલી માહિતી પ્રમાણે શારરૂખ ખાન ગુરુવારે તેઓ શિરડીના સાંઈબાબા મંદિરમાં દર્શન માટે પહોંચ્યો હતો અને…
- નેશનલ
મુસલમાન હોત તો…: જેડીયુના સાંસદનો સરકાર પર સૌથી મોટો હુમલો
નવી દિલ્હીઃ સંસદભવનની સુરક્ષા મુદ્દે આજે લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષી પાર્ટીએ સરકાર પર સૌથી મોટો હુમલો કર્યો હતો. કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીના સાંસદોએ સતત વિરોધ વ્યક્ત કરીને આજે સદનની કાર્યવાહી ખોરવી નાખી હતી, જ્યારે આવતીકાલ સવાર સુધી સદનની કામગીરી સ્થગિત…