- નેશનલ
કેરળમાં કોવિડના વધતા કેસ વચ્ચે કર્ણાટક સરકાર એક્શનમાં
બેંગલૂરુઃ કોરોનાનો ઉપદ્રવ ફરી લોકોને ડરાવી રહ્યો છે. કર્ણાટક સરકારે સોમવારે 60 વર્ષથી વધુ ઉંમરના એવા લોકો માટે માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે જેઓ અન્ય રોગોની સાથે ઉધરસ, શરદી અને તાવથી પીડિત છે. પડોશી રાજ્ય કેરળમાં કોવિડ-19ના સબ-ફોર્મ JN.1 નો…
- આમચી મુંબઈ
કસ્ટમ્સે જપ્ત કરેલું સોનું સસ્તામાં અપાવવાની લાલચે 9.86 કરોડની ઠગાઈ: મહિલાની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કસ્ટમ્સે જપ્ત કરેલું સોનું સસ્તી કિંમતે અપાવવાની લાલચે 9.86 કરોડ રૂપિયા પડાવીને કથિત છેતરપિંડી કરવાના કેસમાં પોલીસે બોગસ મહિલા સરકારી વકીલની ધરપકડ કરી હતી. આરોપી મહિલા અલગ અલગ નામે અનેક લોકોને છેતરી ચૂકી હોઈ તેની વિરુદ્ધ સાત…
- આમચી મુંબઈ
મીરા ભાયંદરની આરોગ્ય સેવાઓને વધુ મજબૂત કરવાના પ્રયાસ શરૂ
મીરા-ભાયંદર: મીરા-ભાયંદર પાલિકા વિસ્તારની આરોગ્ય સેવાઓ હવે વધુ મજબૂત કરવામાં આવશે. કેન્દ્ર સરકારના 15મા નાણાપંચ હેઠળ મુખ્યત્વે શહેરી અને ગ્રામીણ વિસ્તારો માટે પ્રાથમિક આરોગ્ય સંભાળને મજબૂત કરવા માટે 2021-22થી 2025-26 વચ્ચે વિવિધ પાંચ-વર્ષીય પહેલ ચલાવવામાં આવી રહી છે. આ પહેલ…
- આમચી મુંબઈ
ઐતિહાસિક કિલ્લાઓ પર પ્રવાસીઓ ફેલાવે છે ગંદકી
પુણે: ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (એએસઆઇ)ના અધિકારીઓએ રજાઓની મોસમ દરમિયાન કિલ્લાઓ પર પ્રવાસીઓના ગંદકીના બનાવોમાં વધારો નોંધ્યો છે. કિલ્લાઓની મુલાકાત લેતા પ્રવાસીઓ (છત્રપતિ શિવાજી મહારાજ સાથે સંકળાયેલા) માત્ર પરિસરમાં પ્લાસ્ટિકનો કચરો ફેંકતા નથી પરંતુ પ્રાચીન પથ્થરની રચનાઓને પણ નુકસાન પહોંચાડે છે.એએસઆઇએ…
- આમચી મુંબઈ
સુપરસ્ટાર સલમાન ખાનના બનેવીની કારને નડ્યો અકસ્માત
મુંબઈ: બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાનના બનેવી અને ફિલ્મ અભિનેતા આયુષ શર્માની કારને ખાર પરિસરમાં અકસ્માત નડ્યો હતો. નશામાં ચૂર આરોપી ડ્રાઈવરે ‘નો એન્ટ્રી’માં કાર ચલાવી શર્માની કારને ટક્કર મારી હોવાનું પોલીસે જણાવ્યું હતું.ખાર પોલીસે પકડી પાડેલા ડ્રાઈવરની ઓળખ પરવીન્દરજીત સિંહ…
- આમચી મુંબઈ
ટાસ્ક ફ્રોડમાં 20 લાખ રૂપિયા પડાવનારો ગુજરાતમાં ઝડપાયો
મુંબઈ: કોર્પોરેટ કંપનીના મૅનેજર પાસેથી ટાસ્ક ફ્રોડમાં 20.6 લાખ રૂપિયા પડાવી કથિત છેતરપિંડી કરવા પ્રકરણે સાયબર પોલીસે આરોપીને ગુજરાતમાંથી પકડી પાડ્યો હતો.પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ મયૂર કુમાર પટેલ (40) તરીકે થઈ હતી. છૂટક કામો કરનારો પટેલ અમુક સમયે રિક્ષા…
- નેશનલ
લોકસભામાં દૂરસંચાર વિધેયક-2023 થયું રજૂ.. જાણો આ બિલથી કોની સત્તા પર તરાપ મારશે સરકાર?
નવી દિલ્હી: સંસદના શિયાળુ સત્રના 11મા દિવસે મોદી સરકારે લોકસભામાં ટેલિકોમ્યુનિકેશન બિલ-2023 રજૂ કર્યું હતું. આ બિલ અંતર્ગત રાષ્ટ્રીય સુરક્ષા જાળવવા માટે સરકાર પાસે કોઇપણ નેટવર્ક સેવા પર પ્રતિબંધ મૂકવા તથા તેને રદ કરવાની સત્તા હશે.ટેલિકોમ્યુનિકેશન બીલ-2023માં રજૂઆત કરવામાં આવી…
- મનોરંજન
લંડનના મેડમ તુસાદ મ્યુઝિયમમાં આ અભિનેતાનું વેક્સ સ્ટેચ્યુ સ્થાપિત
લંડન: બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ તેના જોરદાર અભિનય, આકર્ષક વ્યક્તિત્વ અને અતરંગી વેશભૂષા માટે જાણીતો છે. હવે અભિનેતા લંડનમાં વિશ્વ પ્રસિદ્ધ આકર્ષણ સ્થળ પર તેના વેક્સ સ્ટેચ્યુ સાથે સહુનું લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે તૈયાર છે. હા, રણવીર સિંહે સોમવારે…
- નેશનલ
સસ્પેન્ડ થયા બાદ અધીર રંજને કાઢ્યો બળાપોઃ જાણો શું કહ્યું…
નવી દિલ્હીઃ લોકસભામાંથી 33 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં કૉંગ્રેસના સાંસદ અધીર રંજનનું નામ પણ આજે જોડાયું છે ત્યારે અધીર રંજને ભાજપ સરકાર પર વાર કરતા કહ્યું હતું કે સત્તાપક્ષને લાગે છે કે તેઓ દંડો બતાવી બધાને ઠંડા કરી…
- આપણું ગુજરાત
આઠ વર્ષની સગીરા પર બળાત્કાર ગુજારનારા નરાધમને આજીવન કેદની સજા ફટકારી
રાજકોટ: 29/11/2019ના રોજ કોર્પોરેશનના બગીચામાં લાઈનમાં સૂતેલા મજૂર વર્ગના પરિવારની નિદ્રાધીન બાળકીને ગોદડી સહિત ઉઠાવી લઈ ગયો હતો, ત્યાર બાદ તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ નરાધમ આરોપી હરદેવ મસરું ભાઈ માંગરોળિયા (25 વર્ષ)ને સરકારી વકીલની તર્કબદ્ધ દલીલો અને…