- આમચી મુંબઈ
ઇડીએ બિટકોઇન માર્કેટિંગ સ્કીમના પ્રમોટરની સંબંધી સિમ્પી ભારદ્વાજની કરી ધરપકડ
મુંબઈ: બિટકોઇન રોકાણોને સંડોવતા રૂ. 20 કરોડના મલ્ટી-લેવલ માર્કેટિંગ કૌભાંડ ચલાવતા મૃત વેપારીની સંબંધી સિમ્પી ભારદ્વાજની આખરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઇડી) રવિવારે ધરપકડ કરી હતી.સિમ્પીનો પતિ અજય ભારદ્વાજ અને અજયના ભાઇ સ્વ. અમિત ભારદ્વાજ દ્વારા આચરવામાં આવેલા ક્રિપ્ટોકરન્સી ફ્રોડમાં સિમ્પી સક્રિય…
- આમચી મુંબઈ
સ્થાનિક સ્વાયત્ત સંસ્થાના નિયમોમાં કેન્દ્રે કરેલા ફેરફારને કારણે મહારાષ્ટ્ર રૂ. 8,000 કરોડથી વંચિત રહેશે: પૃથ્વીરાજ ચવ્હાણ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કેન્દ્ર સરકારે સ્થાનિક સ્વાયત્ત સંસ્થાના પાત્રતા અંગેના નિયમોમાં ફેરફાર કર્યા હોવાથી મહારાષ્ટ્રને રૂ. 8,000 કરોડ ગુમાવવા પડશે એવી ભીતી કૉંગ્રેસના સિનિયર નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે વિધાનસભામાં વ્યક્ત કરી હતી.તેમણે એવી માગણી કરી હતી કે…
- નેશનલ
અડવાણી, જોશીની હાજરી અંગે વીએચપીએ આપ્યું મોટું નિવેદન
અયોધ્યાઃ જાન્યુઆરી મહિનામાં અયોધ્યા ખાતે રામ મંદિરનું ભવ્ય ઉદ્ઘાટન થવા જઇ રહ્યું છે. રામ મંદિર માટેના સંઘર્ષમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપ સાથે જોડાયેલા ઘણા નેતાઓની મહત્ત્વની ભૂમિકા રહી છે. આવા નેતાઓમાં લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, કલ્યાણ…
- IPL 2024
આઈપીએલ ઓક્શન વખતે ઋષભ પંતે એવું શું કર્યું કે લાઈમલાઈટમાં આવ્યો?
દુબઈઃ દિલ્હી ડેરડેવિલ્સના કેપ્ટન ઋષભ પંતે અનોખો ઈતિહાસ રચ્યો છે, જેમાં આઈપીએલ ઓક્શનમાં સક્રિયપણે હિસ્સો લેનાર સુકાની છે. પંતે આઈપીએલ ઓક્શનમાં હિસ્સો લઈને એક નવો જ વિક્રમ પોતાના નામે નોંધાવ્યો છે. આઈપીએલ લીગ 2024ની ઓક્શનમાં ભાગ લેવા માટે દુબઈ પહોંચ્યો…
- આપણું ગુજરાત
રાજકોટમાં એક જ દિવસમાં હાર્ટ એટેકથી 3 લોકોનાં મોત
રાજકોટઃ રાજકોટ જિલ્લામાં ફરી એક જ દિવસમાં ત્રણ લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. શહેરમાં જોકે વારંવાર હાર્ટ એટકેને લીધે મૃત્યુની ઘટના ઘટતી રહે છે, જેમાં યુવાનો પણ સામેલ હોય છે.રાજકોટમાં ફરી એક જ દિવસમાં ત્રણ સ્વસ્થ જણાના હાર્ટ એટકને…
- નેશનલ
બોલો, રેલવેના કર્મચારીઓ બાખડતા રાજધાની ટ્રેન મોડી પડી
મુંબઈ: મધ્ય રેલવેના ભુસાવળ ડિવિઝનમાં વરિષ્ઠ રેલવે અધિકારી અને મુંબઈ વિભાગના એક ટીસી વચ્ચે સીટને લઈને વિવાદ સર્જાતા રાજધાની જેવી પ્રીમિય ટ્રેન મોડી પડી હતી. આ વિવાદ વધતાં આ અધિકારીએ ટીસીને ધમકી આપી તેના પર નશો કરીને ડ્યૂટી પર હાજર…
- આમચી મુંબઈ
આરએસએસના સ્થાપકના સ્મારકની મુલાકાતમાં અજિત પવાર જૂથ ગેરહાજર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એનસીપીના અજિત પવાર જૂથના વિધાનસભ્યોએ ભાજપના આમંત્રણને અવગણીને આરએસએસના સ્થાપક કે. બી. (કેશવ બળીરામ) હેગડેવાર અને બીજા સરસંઘચાલક એમ. એસ. (માધવ સદાશિવરાવ) ગોલવલકરના રેશીમબાગમાં આવેલા સ્મારકની મુલાકાત લીધી નહોતી.ભાજપ દ્વારા સત્તાધારી મહાયુતીના ભાગીદાર પક્ષો શિવસેના અને એનસીપીના…
- આમચી મુંબઈ
…તો આ તારીખથી મુંબઈગરાને ગુલાબી ઠંડીનો અહેસાસ થશે
મુંબઈ: મુંબઈમાં ઠંડીનો ચમકારો વધવાની આગાહી ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ હોવા છતાં શહેરના તાપમાનમાં વધારો રહ્યો હતો, પરંતુ હવે નાતાલ પછી ફુલ ગુલાબી ઠંડીનો અહેસાસ મુંબઈગરાઓને થાય એવી હવામાન વિભાગે…
- સ્પોર્ટસ
આઈપીએલના ઈતિહાસમાં પહેલી વખત મહિલા ઓક્શનરે ભાગ લીધો, જાણો કોણ છે?
દુબઈ: એક સમય હતો જ્યારે લોકોમાં એવી ચર્ચા હતી કે IPLમાં મહિલા ક્રિકેટ ટીમ હોવી જોઈએ કે નહીં, પરંતુ આજે મહિલાઓ માત્ર આઈપીએલનો હિસ્સો નથી, પરંતુ હરાજીકર્તા બનીને ઈતિહાસ પણ રચી રહી છે. આ દિવસોમાં દરેક વ્યક્તિ મલ્લિકા સાગરના વખાણ…