- સ્પોર્ટસ

SA VS IND 2nd ODI: ભારત સામે દક્ષિણ આફ્રિકાને જીતવા 212 રનનો લક્ષ્યાંક
સેન્ટ જ્યોર્જ ઓવલઃ અહીંના સ્ટેડિયમ ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી વન-ડે મેચમાં પણ આફ્રિકા ટોસ જીતીને પહેલી બોલિંગ લીધી હતી. કે. એલ. રાહુલની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાના પ્લેયર પહેલાથી દબાણમાં રમ્યા હતા, તેથી પૂરી પચાસ ઓવર રમી શક્યા…
- IPL 2024

આઇપીએલ 2024માં બોલરો એક ઓવરમાં ફેંકી શકશે બે બાઉન્સરઃ રિપોર્ટ
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં બોલરોને પ્રતિ ઓવર બે બાઉન્સર નાખવાની છૂટ આપવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારતની ડોમેસ્ટિક ટી-20 ટૂર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી દરમિયાન પ્રતિ ઓવરમાં બે બાઉન્સરના નિયમને ટ્રાયલ માટે લાગુ કરવામાં આવ્યો હતો.એક મીડિયા રિપોર્ટમાં…
- આમચી મુંબઈ

સાંતાક્રુઝ-ચેંબુર લિંક રોડને અડચણરૂપ થનારા બાંધકામનો સફાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કુર્લામાં એલ.બી.એસ. માર્ગને પહોળો કરવાને આડે અમુક બાંધકામ અડચણરૂપ થઈ રહ્યા હતા, તેને મુંબઈ મહાનગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. તેથી હવે કામ ઝડપથી પૂરું થશે એવો દાવો કરવામાં આવ્યો છે.સાંતાક્રુઝ-ચેંબુર લિંક રોડ પ્રોજેક્ટ અતંર્ગત લાલબહાદૂર શાસ્ત્રી…
- નેશનલ

લોકસભામાં બે તૃતિયાંશ સાંસદોની ગેરહાજરીમાં 3 ક્રિમિનલ લો બિલ રજૂ થયા
નવી દિલ્હી: ભારતીય ન્યાય સંહિતા-2023, ભારતીય નાગરિક સુરક્ષા-2023, ભારતીય સાક્ષ્ય સંહિતા-2023ને આજે લોકસભામાં બે તૃતિયાંશ સાંસદોની ગેરહાજરીમાં રજૂ કરવામાં આવ્યું હતું. આ ત્રણેય બિલ આઇપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટની જગ્યા લેશે.સંસદના શિયાળુ સત્રના 12મા દિવસે વધુ 49 સાંસદોને સસ્પેન્ડ કરવામાં…
- રાશિફળ

12 વર્ષ બાદ બન્યો છે રાજ લક્ષણ રાજયોગ, આ રાશિઓને મળશે અચાનક સફળતા
જ્યોતિષશાસ્ત્રમાં ઘણી વખત ગ્રહોના દુર્લભ સંયોજનો જોવા મળે છે. અદ્ભુત સંયોગો બને છે. મહત્વપૂર્ણ સંયોજનો રચાય છે અને ગ્રહોના આ સંયોજનો ક્યારેક રાજયોગ પણ બનાવે છે. સૂર્ય અને દેવ ગુરુ ગુરુના સંયોગથી 12 વર્ષ પછી રાજ લક્ષણ રાજયોગ રચાયો છે.…
- IPL 2024

IPL ઓક્શન: 19 વર્ષનો કુશાગ્ર છવાયો, દિલ્હી કેપિટલ્સે 7.20 કરોડમાં ખરીદ્યો
દુબઇઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની હરાજીમાં ઘણા ખેલાડીઓને અપેક્ષા કરતા ઘણી વધારે રૂપિયા મળ્યા છે. આ હરાજીમાં વિદેશી ખેલાડીઓની સાથે સ્થાનિક ખેલાડીઓને પણ મોટી રકમ મળી હતી. દિલ્હી કેપિટલ્સે 19 વર્ષના અજાણ્યા ખેલાડી પર 7.20 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. દિલ્હીએ…
- આમચી મુંબઈ

બંગલાદેશમાં પત્નીની હત્યાના કેસમાં પેરોલ પર છૂટી ફરાર થયેલો આરોપી અમદાવાદથી પકડાયો
મુંબઈ: બંગલાદેશમાં પત્નીની હત્યાના કેસમાં પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થઇ ગયેલા આરોપીને પનવેલ શહેર પોલીસે ગયા સપ્તાહે અમદાવાદથી ઝડપી પાડ્યો હતો. આરોપીની ઓળખ રૂબેલ અનુમિયા શિકદેર (29) તરીકે થઇ હોઇ તેણે ત્રણ બંગલાદેશીને ભારતમાં ઘૂસણખોરી કરવામાં મદદ કરી હતી,…
- આમચી મુંબઈ

શક્તિ કાયદાની જોગવાઈઓ પર વિચારણા: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે કહ્યું હતું કે સરકારના વિભાગો મહિલા અત્યાચારને રોકવા માટે બનાવવામાં આવેલા શક્તિ બિલની જોગવાઈઓની સમીક્ષા કરી રહ્યા છે જેથી કેન્દ્ર સરકારના કાયદા કરતાં તેને વધુ મજબૂત બનાવી શકાય.નાગપુર અધિવેશનમાં વિધાન…
- IPL 2024

IPL ઓક્શન: 20 વર્ષનો રિઝવી બન્યો કરોડપતિઃ ચેન્નઇ સુપરકિંગ્સે 8.40 કરોડમાં ખરીદ્યો
દુબઇઃ ઉત્તર પ્રદેશ તરફથી રમતા યુવા અનકેપ્ડ સમીર રિઝવી ઇન્ડિયન પ્રિમિયર લીગની હરાજીમાં કરોડપતિ થઇ ગયો છે. ચેન્નઇમાં સુપર કિંગ્સની ટીમે સમીર રિઝવી પર 8.40 કરોડ રૂપિયાનો જંગી ખર્ચ કર્યો છે. ચેન્નઈની ટીમે 20 વર્ષના સમીર પર મોટો દાવ લગાવ્યો…









