- આમચી મુંબઈ
મોનો રેલની ટિકિટ પર જાહેરાત છાપવામાં આવશે
મુંબઈ: મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) મોનોરેલને પુનજીર્વિત કરવાના પ્રયાસો ચાલુ કરેલ છે, જે હાલમાં દર મહિને આશરે રૂ. 25 કરોડની ખોટમાં ચાલી રહી છે. તેને જોતા હવે એમએમઆરડીએએ મોનો રેલની ટિકિટની પાછળની બાજુએ જાહેરાતો છાપવાનો નિર્ણય લીધો છે…
- આમચી મુંબઈ
નક્સલવાદીઓએ ગઢચિરોલીમાં રોડ બનાવવાના ટેન્કરને આગ લગાડી
ગઢચિરોલી: નક્સલવાદીઓએ બુધવારે વહેલી સવારે મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં માર્ગ નિર્માણના કામમાં રોકાયેલા એક મૂવિંગ મશીન અને એક ટેન્કરને આગ લગાવી દીધી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.આ ઘટના મહારાષ્ટ્ર-છત્તીસગઢ બોર્ડર પર સ્થિત હિદુર-ડોદુર ગામમાં બની હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતુ…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં કોરોના રિટર્નઃ નવા વેરિયન્ટનો એક કેસ, ક્યાં નોંધાયો?
મુંબઈઃ કોરોનાનો ઓમિક્રોન વેરિયન્ટનો સબ વેરિયન્ટ જેએન.1 ઝડપથી સક્રમણ કરી રહ્યો છે. કેન્દ્ર સરકારે પણ આ અંગે રાજ્ય સરકારોને સાવધાની રાખવાનો આદેશ આપ્યો છે ત્યારે કેરળ, ગોવા પછી મહારાષ્ટ્રમાં પણ કોરોનાના નવા વેરિયન્ટને લઈ પ્રશાસન સતર્ક બન્યું છે. દેશભમાં કોવિડ-19…
- મનોરંજન
શાહિદ કપૂરની કઇ વાતથી ‘બેબો’ હતી પરેશાન? પહેલીવાર આપ્યો ખુલીને જવાબ..
કરીના કપૂર અને શાહિદ કપૂર વચ્ચેના સંબંધો કોઇનાથી અજાણ્યા નથી. બંને સૌથી પહેલા ‘ફિદા’ ફિલ્મમાં એકસાથે દેખાયા હતા. એ પછી પણ તેમણે ઘણી ફિલ્મો સાથે કરી, જેમકે ‘ચુપ ચુપ કે’, ‘જબ વી મેટ’ અને ‘મિલેંગે મિલેંગે’માં જોવા મળ્યો હતો. બંનેની…
- નેશનલ
નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડની જાહેરાત, શમી સહિત 26ને અર્જુન એવોર્ડ
નવી દિલ્હીઃ કેન્દ્રીય રમત મંત્રાલયે બુધવારે 20 ડિસેમ્બરે રાષ્ટ્રીય રમત પુરસ્કારોની જાહેરાત કરી છે. ભારતના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી સહિત 26 ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ સાથે જ ભારતના બે યુવા બેડમિન્ટન સ્ટાર્સને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન…
- આપણું ગુજરાત
નવા વેરિઅન્ટ સામે આરોગ્ય વિભાગની તૈયારીઓ: 4 શહેરોમાં રેપિડ ટેસ્ટ, ઓક્સિજન પ્લાન્ટ, આઇસોલેશન વોર્ડ તૈયાર
ગુજરાતમાં ફરી એકવખત કોરોનાએ પગપેસારો કર્યો છે ત્યારે સ્થિતિને પહોંચી વળવા આરોગ્ય વિભાગે પણ કમર કસી છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં સ્થાનિક તંત્ર દ્વારા રેપિડ ટેસ્ટ શરૂ કરી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ આઈસોલેશન વોર્ડ, ઓક્સિજન પ્લાન્ટની પણ…
- આમચી મુંબઈ
ઘાટકોપરથી અંધેરી વચ્ચે આ નંબરની બસમાં પ્રવાસ કરનારા માટે મહત્વના સમાચાર
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ઘાટકોપર (પશ્ર્ચિમ)માં અનેક રસ્તાઓના કામ હાથ ધરવામાં આવ્યા છે, તેને કારણે બૃહનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)ની અનેક બસના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યા છે.બેસ્ટના જણાવ્યા મુજબ ઘાટકોપર (પશ્ર્ચિમ)માં અંધેરી-ઘાટકોપર લિંક રોડ અને જંગલેશ્ર્વર મહાદેવ મંદિર રોડને…
- મહારાષ્ટ્ર
ચારિત્ર્ય પર શંકાને પગલે પતિએ પત્ની, બે સાળા અને સસરાને મોતને ઘાટ ઉતાર્યા
યવતમાળ: પત્નીના ચારિત્ર્ય પર શંકા કરનારા પતિએ ઘાતકી પગલું ભર્યું હોવાની ઘટના યવતમાળ જિલ્લામાં બની હતી. લોખંડના સળિયાથી હુમલો કરી પત્ની, બે સાળા અને સસરાને મોતને ઘાટ ઉતારનારા આરોપીને પોલીસે પકડી પાડ્યો હતો.યવતમાળ પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ ગોવિંદ પવાર…
- મનોરંજન
‘ડંકી’ને કારણે મેકર્સે લીધો મોટો નિર્ણય, તો શું ‘સાલાર’ સિનેમાઘરોમાં રિલીઝ નહીં થાય!
મુંબઇઃ દક્ષિણના સુપર સ્ટાર પ્રભાસની ફિલ્મ સાલાર સિનેમાઘરોમાં રિલીઝ માટે તૈયાર છે. ફિલ્મના એડવાન્સ બુકિંગમાં પણ એવો શાનદાર રિસ્પોન્સ મળી રહ્યો છે કે સિનેમા ટિકિટ બુકિંગ વેબસાઇટ બુક માય શો પણ ક્રેશ થઇ ગઇ હતી. સાલાર ફિલ્મની એડવાન્સ બુકિંગે બોલિવૂડ…
- નેશનલ
ભારત માટે ગુગલે એક ખાસ ફીચર બહાર પાડ્યું હવે તમે લોકોને ચાલતા પણ જોઇ શકશો
જો તમે પણ ગૂગલ મેપ્સનો ઉપયોગ કરો છો તો તમારા માટે સારા સમાચાર છે. ગૂગલે ભારતીય યુઝર્સ માટે એક મોટા ફીચરની જાહેરાત કરી છે. Google નકશાની સ્ટ્રીટ વ્યૂ સુવિધા હજી વધુ આનંદ આપે એવી કરવામાં આવશે. ગૂગલ મેપ્સમાં લાઈવ વ્યૂ…