રામ મંદિરના અભિષેક માટે અયોધ્યા તૈયાર
અયોધ્યાઃ રામોત્સવ પહેલા અયોધ્યામાં ભારે કિલ્લેબંધી કરવામાં આવી રહી છે. રામનગરીમાં 22 જાન્યુઆરીએ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા અયોધ્યાના દરેક ખૂણાને સુરક્ષીત કરવામાં આવી રહ્યા છે. યોગી સરકારે રામ મંદિરના અભિષેકને લઈને સુરક્ષા વ્યવસ્થા માટે સંપૂર્ણ બ્લુ પ્રિન્ટ તૈયાર કરી…
- IPL 2024

IPL Auction: મિશેલ સ્ટાર્કની પત્નીએ પતિ માટે આપ્યું મહત્ત્વનું નિવેદન
મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2024ની મિનિ ઓક્શનમાં ઓસ્ટ્રેલિયન મિશેલ સ્ટાર્ક 24.75 કરોડમાં ખરીદવામાં આવ્યા પછી સ્ટાર્ક ક્રિકેટ વર્લ્ડમાં છવાઈ ગયો છે, ત્યારે આ મુદ્દે પત્ની એલિશા હીલીએ મહત્ત્વનું નિવેદન આપ્યું હતું.ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમની કેપ્ટન એલિસા હીલીએ બુધવારે કહ્યું હતું…
- આમચી મુંબઈ

ભાજપની યુવા પાંખના સભ્યનો મૃતદેહ રેલવે ટ્રેક પાસે મળ્યો
પુણે: ભાજપની યુવા પાંખ ભારતીય જનતા યુવા મોરચાના સભ્યનો મૃતદેહ પુણેમાં રેલવેના પાટા પાસેથી મળી આવ્યો હતો.ગવર્નમેન્ટ રેલવે પોલીસના અધિકારીએ જણાવ્યું હતું કે સુનીલ ધુમાળ (46) હડપસર સ્ટેશન પરિસરના રેલવે ગેટ નજીક મંગળવારની સવારે મૃત અવસ્થામાં મળ્યો હતો. ટ્રેનની અડફેટે…
- આમચી મુંબઈ

વિશ્વાસ નાંગરે-પાટીલ પુણેના નવા કમિશનર?: શિંદે જૂથના પદાધિકારીના સ્ટેટસે ચર્ચા જગાવી
પુણે: મહારાષ્ટ્ર પોલીસ દળના આઈપીએસ અધિકારી વિશ્વાસ નાંગરે-પાટીલ ફરી ચર્ચામાં છે. રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથના પદાધિકારીના વ્હૉટ્સઍપ સ્ટેટસને કારણે વિશ્વાસ નાંગરે-પાટીલની નિયુક્તિ પુણેના કમિશનર પદે થવાની હોવાની ચર્ચાએ પુણેમાં જોર પકડ્યું છે.નાંગરે-પાટીલ પુણેના નવા પોલીસ કમિશનર બનશે, એવો…
- આમચી મુંબઈ

બોમ્બે હાઈકોર્ટે પાલિકાની ઝાટકણી કાઢી, હોર્ડિંગ્સ પર ક્યુઆર કોડ કેમ નથી લાગ્યા?
મુંબઈ: બોમ્બે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને જસ્ટિસ આરિફ ડોક્ટરની ખંડપીઠે રાજ્ય સરકાર દ્વારા હોર્ડિંગ્સ અંગે આપવામાં આવેલા આદેશનું પાલન ન કરવા બદલ પાલિકાની અત્યંત આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. બેન્ચે પૂછ્યું કે હોર્ડિંગ્સ પર ક્યુઆર કોડના ફરજિયાત…
- આમચી મુંબઈ

માનખુર્દમાં બળાત્કાર ગુજાર્યા બાદ વૃદ્ધાને કરી ઘાયલ: નરાધમ પકડાયો
મુંબઈ: માનખુર્દમાં 64 વર્ષની વૃદ્ધા પર બળાત્કાર ગુજાર્યા બાદ તેને ગંભીર ઇજા પહોંચાડવા બદલ ટ્રોમ્બે પોલીસે 39 વર્ષના નરાધમની ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ ઉમેશ ગુલાબરાવ ઢોક તરીકે થઇ હોઇ કોર્ટે તેને સાત દિવસની પોલીસ કસ્ટડી ફટકારી હતી.માનખુર્દના મહારાષ્ટ્ર નગર…
- સ્પેશિયલ ફિચર્સ

લગ્નના એક મહિના પહેલા આ પ્રી-બ્રાઈડલ ફેસ પેક લગાવો ચારે બાજુ વાહવાહી થઇ જશે
દરેક કન્યાનું સપનું હોય છે કે પોતાના લગ્નમાં તે સૌથી સુંદર દેખાય. જીવનના સૌથી ખાસ દિવસે દરેક કન્યા સૌથી સુંદર દેખાવા માંગે છે. તે પોતાના બ્રાઈડલ લુક માટે મેકઅપ પર હજારો ખર્ચ કરે છે. લહેંગા પાછળ લાખોનો ખર્ચ થાય છે.…
- મનોરંજન

‘એનિમલ’ની મહાકાય મશીનગન બનાવવામાં લાગ્યા આટલા મહિના, 100 વ્યક્તિઓ-500 કિલો સ્ટીલ વપરાયું
1 ડિસેમ્બર, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘એનિમલ’ એ કમાણીના તમામ રેકોર્ડ્ઝ તોડી નાખ્યા છે. ફિલ્મ 100 કરોડ રૂપિયાના બજેટમાં બની હતી, જ્યારે વિશ્વભરમાંથી તેણે અત્યાર સુધીમાં 800 કરોડ રૂપિયા કમાઇ લીધા છે.ફિલ્મની કથાને લઇને લોકોમાં 2 મત છે,…
- સ્પોર્ટસ

આવતીકાલે ભારતીય મહિલા ટીમની ઓસ્ટ્રેલિયા સામે પહેલી ટેસ્ટ
મુંબઈઃ આજથી મુંબઇ ખાતે ભારતીય મહિલા ટીમ અને ઓસ્ટ્રેલિયન મહિલા ટીમ વચ્ચે એકમાત્ર ટેસ્ટ મેચ શરૂ થશે. ભારતીય મહિલા ટીમે ઇગ્લેન્ડને હરાવ્યા બાદ ફોર્મમાં છે. ભારત 46 વર્ષમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી દસ ટેસ્ટમાંથી એક પણ જીતી શક્યું નથી. હરમનપ્રીત કૌરની…








