- મનોરંજન

બિકિની ક્વીનની બીચ પર જોઈ લો ધમાલ, ઈન્ટરનેટ પર લગાવી આગ
દિશા પટની અને મૌની રોય ક્લોઝ ફ્રેન્ડ છે તેની સાથે સારો અભિનય પણ કરે છે, જ્યારે સોશિયલ મીડિયા સ્ટાર પણ છે. વર્ષોથી બંને એકબીજાની આસપાસ તો જોવા મળે છે, જ્યારે ક્વોલિટી ટાઈમ સાથે સ્પેન્ડ કરતા જોવા મળે છે.તાજેતરમાં વિદેશની ટૂરમાં…
- આમચી મુંબઈ

મુંબઈના ગેરકાયદે બાંધકામની શોધ હવે સેટેલાઈટ ઈમેજ સિસ્ટમને આધારે થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગેરકાયદે બાંધકામ શોધવા માટે સેટેલાઈટ પાસેથી મળેલી ઈમેજને આધારે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા સિસ્ટમ ડેવલપ કરવામાં આવી છે. આ સિસ્ટમનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પર રહેલા ગેરકાયદે બાંધકામ અને જગ્યાનો ઉપયોગમાં થયેલા ફેરફારની માહિતી મળશે અને તેના દ્વારા…
- નેશનલ

ધીરજ સાહુના કેસને લઈને આઇટી વિભાગે આપ્યું મોટું નિવેદન
નવી દિલ્હી: ઇન્કમ ટૅક્સ વિભાગ (આઇટી) દ્વારા કોંગ્રેસના રાજ્યસભાના સભ્ય ધીરજ સાહુના ઘરે દરોડા પડી 351 કરોડ રૂપિયાની રકમ જપ્ત કરી હતી. ધીરજ સાહુના ઘરે છાપા બાદ આજે આઇટી વિભાગે મહત્ત્વનું નિવેદન આપ્યું છે.આઇટી વિભાગે જણાવ્યુ હતું કે ધીરજ સાહુના…
- આમચી મુંબઈ

વડાલામાં સિલિન્ડર બ્લાસ્ટથી લાગેલી આગમાં એક જખમી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વડાલામાં ગુરુવારે બપોરે સિલિન્ડ બ્લાસ્ટ થવાને કારણે લાગેલી આગમાં પંચાવન વર્ષની વ્યક્તિ દાઝી જતા તેને સાયન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ વડાલા (પૂર્વ)માં સોલ્ટ પેન રોડ પર દીનબંધુ નગરમાં એક ચાલીમાં રહેલા ઘરમાં બપોરના…
- આમચી મુંબઈ

કોવિડને મુદ્દે મુખ્ય પ્રધાનની યોજી મહત્ત્વની બેઠક
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દેશના અમુક રાજ્યમાં કોરોનાના નવા વેરિયન્ટ જેએન.વનના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. તેથી રાજ્યના મુખ્ય પ્રધાને ગુરુુવારે કોવિડ-૧૯ને મુદ્દે ચર્ચા કરવા રાજ્યના આરોગ્ય ખાતાની સાથે જ રાજ્યની જુદી જુદી મહાનગરપાલિકા, પાલિકાના અધિકારીઓ સાથે બેઠક કરી…
- આમચી મુંબઈ

પત્ની અને બે માસૂમ સંતાનની કરપીણ હત્યા કરી પતિ ફરાર
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણેના કાસારવડવલી ગામમાં બનેલી કાળજું કંપાવનારી ઘટનામાં પતિએ પત્ની અને બે માસૂમ સંતાનની ક્રૂરતાથી હત્યા કરી હતી. અલગ રહેતા પરિવારને મળવાને બહાને હરિયાણાથી આવેલા આરોપીએ આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. ઘટનાસ્થળેથી લોહીથી ખરડાયેલી ક્રિકેટ બૅટ મળી આવી…
- નેશનલ

પરિણીતાએ ભાઇને કિડની આપવાની જાણ ન કરતા પતિએ આપી દીધા તલાક
ઉત્તરપ્રદેશ: ગોંડા જિલ્લામાં ટ્રીપલ તલાકનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક પતિએ 20 વર્ષના લગ્નજીવનનો વ્હોટ્સએપ પર જ અંત આણી દીધો. પરિણીતાએ પોતાના ભાઇનો જીવ બચાવવા માટે તેને પોતાની કિડનીનું દાન કર્યું હતું. આ અંગે તેણે પતિને જાણ…
- આમચી મુંબઈ

ઈન્ટરનૅશનલ ડ્રગ્સ રૅકેટનો પર્દાફાશ: 3 કરોડના એમ્ફેટામાઈન અને ટૅબ્લેટ્સ જપ્ત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નાર્કોટિક્સ ક્ધટ્રોલ બ્યૂરો (એનસીબી)એ ભારતથી ઑસ્ટ્રેલિયામાં ફાર્મા ડ્રગ્સની ગેરકાયદે તસ્કરીના ઈન્ટરનૅશનલ નેટવર્કનો પર્દાફાશ કરી ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. સ્ટીલના ટેબલમાં પોલાણ તૈયાર કરી ઑસ્ટ્રેલિયામાં મોકલાઈ રહેલા એમ્ફેટામાઈન સહિત અન્ય ટૅબ્લેટ્સ મળી અંદાજે ત્રણ કરોડનું ડ્રગ્સ જપ્ત…
- સ્પોર્ટસ

IND VS SA: ત્રીજી વન-ડેમાં સંજુ સેમસને કર્યો ચમત્કાર
બોલેન્ડ પાર્કઃ અહીંયા ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ વન-ડે સિરીઝની છેલ્લી મેચ રમાઈ હતી. ટોસ જીતીને દક્ષિણ આફ્રિકાના સુકાની એડન માર્કરામે બોલિંગ લીધી હતી, જ્યારે બેટિંગમાં ભારતીય ટીમ પચાસ ઓવરમાં આઠ વિકેટે 296 રનનો નોંધપાત્ર સ્કોર કર્યો હતો, જેમાં…
- ઇન્ટરનેશનલ

પાકિસ્તાનના લશ્કરી વડાની અમેરિકાની મુલાકાત અંગે ભારતે વ્યક્ત કરી ચિંતા
નવી દિલ્હી: વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે તેમને પાકિસ્તાની લશ્કરના વડાની અમેરિકાની મુલાકાત અંગે માહિતી મળી હતી, જેમાં પાકિસ્તાન લશ્કરના વડા અને અમેરિકાના સંરક્ષણપ્રધાન સહિત અનેક નેતાઓ વચ્ચે બેઠક પણ થઇ હોવાના અહેવાલો છે.પાકિસ્તાનના લશ્કરના વડા જનરલ…









