- મહારાષ્ટ્ર
ચંદ્રશેખર બાવનકૂળેનું સૂચક વક્તવ્ય, પ્રતાપ ચિખલીકરનો દાવો: અશોક ચવ્હાણની ભાજપમાં પ્રવેશની જોરદાર ચર્ચા
નાંદેડ: ભાજપ પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકૂળેએ કરેલ સૂચક વક્તવ્ય અને સાંસદ પ્રતાપ પાટીલ ચિખલીકરના દાવા બાદ કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણના ભાજપ પ્રવેશ અંગેની ચર્ચાઓ ફરી થવા લાગી છે. અશોક ચવ્હાણ જલ્દી જ ભાજપમાં પ્રવેશ કરશે એવો દાવો…
- આમચી મુંબઈ
કોરોનાના નવા વેરિયન્ટથી પેનિક થવાની જરૂર નથી: સુધરાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં કોરોનાના નવા વેરિયન્ટનો કેસ નોંધાયા બાદ મુંબઈ મહાનગરપાલિકા એલર્ટ થઈ ગઈ છે. પ્રશાસન પરિસ્થિતિ પર નજર રાખી રહી હોવાથી પેનિક થવાની જરૂર નથી. તકેદારીના પગલારૂપે આગામી દિવસમાં કોરોનાની ટેસ્ટિંગ વધારવાની સાથે જ કોવિડ પોઝિટિવ કેસના…
- આમચી મુંબઈ
ઝૂંપડપટ્ટીમાં સાર્વજનિક શૌયાલય બાંધવામાં ફરી વિલંબ કન્સલ્ટન્ટ સામે દંડાત્મક કાર્યવાહી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈની ઝૂંપડપટ્ટીમાં ૫૫૯ સ્થળોએ સાર્વજનિક શૌચાલયમાં ૧૪,૧૬૬ સીટ બાંધવાનું કામ ચાલુ કર્યું છે. જોકે પશ્ચિમ ઉપનગરમાં પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ (પીએમસી) છેલ્લા બે મહિનાથી ડિઝાઈન સબમીટ કરવામાં નિષ્ફળ ગયા છે. તેથી ગંભીર દખલ લઈને પાલિકા પ્રશાસનને…
- આમચી મુંબઈ
આગામી બે મહિનામાં મુંબઈ ચકાચક થઈ જશે: સુધરાઈનો દાવો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આગામી બે મહિનાની અંદર મુંબઈ સ્વચ્છ અને સુંદર બનાવી દેવાનો મનસૂબો મુંબઈ મહાનગરપાલિકાએ રાખ્યો છે. તે માટે દરેક વિસ્તારમાં ઘર-ઘરથી કચરો જમા કરવાનું, ગલીઓ, નાળાઓ, રસ્તાઓ તથા શૌચાલય સાફ કરવાનું કામ અલગ-અલગ કૉન્ટ્રેક્ટરને બદલે હવે એક જ…
- સ્પોર્ટસ
IND vs SA: ત્રીજી વન-ડેમાં દક્ષિણ આફ્રિકા સામે ભારતનો 78 રને ભવ્ય વિજય: સિરીઝ જીત્યું
બોલેન્ડ પાર્કઃ અહીંયા ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ વન-ડે સિરીઝની છેલ્લી મેચ રમાઈ હતી. ટોસ જીતીને દક્ષિણ આફ્રિકાના સુકાની એડન માર્કરામે બોલિંગ લીધી હતી, જ્યારે બેટિંગમાં ભારતીય ટીમ પચાસ ઓવરમાં આઠ વિકેટે 296 રનનો નોંધપાત્ર સ્કોર કર્યો હતો, જેમાં…
- મનોરંજન
બિકિની ક્વીનની બીચ પર જોઈ લો ધમાલ, ઈન્ટરનેટ પર લગાવી આગ
દિશા પટની અને મૌની રોય ક્લોઝ ફ્રેન્ડ છે તેની સાથે સારો અભિનય પણ કરે છે, જ્યારે સોશિયલ મીડિયા સ્ટાર પણ છે. વર્ષોથી બંને એકબીજાની આસપાસ તો જોવા મળે છે, જ્યારે ક્વોલિટી ટાઈમ સાથે સ્પેન્ડ કરતા જોવા મળે છે.તાજેતરમાં વિદેશની ટૂરમાં…
- આમચી મુંબઈ
મુંબઈના ગેરકાયદે બાંધકામની શોધ હવે સેટેલાઈટ ઈમેજ સિસ્ટમને આધારે થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગેરકાયદે બાંધકામ શોધવા માટે સેટેલાઈટ પાસેથી મળેલી ઈમેજને આધારે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા સિસ્ટમ ડેવલપ કરવામાં આવી છે. આ સિસ્ટમનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પર રહેલા ગેરકાયદે બાંધકામ અને જગ્યાનો ઉપયોગમાં થયેલા ફેરફારની માહિતી મળશે અને તેના દ્વારા…
- નેશનલ
ધીરજ સાહુના કેસને લઈને આઇટી વિભાગે આપ્યું મોટું નિવેદન
નવી દિલ્હી: ઇન્કમ ટૅક્સ વિભાગ (આઇટી) દ્વારા કોંગ્રેસના રાજ્યસભાના સભ્ય ધીરજ સાહુના ઘરે દરોડા પડી 351 કરોડ રૂપિયાની રકમ જપ્ત કરી હતી. ધીરજ સાહુના ઘરે છાપા બાદ આજે આઇટી વિભાગે મહત્ત્વનું નિવેદન આપ્યું છે.આઇટી વિભાગે જણાવ્યુ હતું કે ધીરજ સાહુના…
- આમચી મુંબઈ
વડાલામાં સિલિન્ડર બ્લાસ્ટથી લાગેલી આગમાં એક જખમી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વડાલામાં ગુરુવારે બપોરે સિલિન્ડ બ્લાસ્ટ થવાને કારણે લાગેલી આગમાં પંચાવન વર્ષની વ્યક્તિ દાઝી જતા તેને સાયન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ વડાલા (પૂર્વ)માં સોલ્ટ પેન રોડ પર દીનબંધુ નગરમાં એક ચાલીમાં રહેલા ઘરમાં બપોરના…