- આમચી મુંબઈ
દેશમાં બેલટ પેપર પર ચૂંટણી યોજો, ઈવીએમ પર નહીં: સંજય રાઉત
મુંબઈ: દેશમાં બેલટ પેપર પર ચૂંટણી યોજો ઈવીએમ પર નહીં, એવી માગણી શિવસેના (યુબીટી)ના સંસદસભ્ય સંજય રાઉતે શનિવારે કરી હતી. ઈવીએમ છે તો બધું જ શક્ય છે. ઈવીએમ મશીન પર મોટો કોન્ફીડન્સ છે, એવો ટોણો તેમણે લગાવ્યો હતો. અન્ય દેશોમાં…
- આમચી મુંબઈ
સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટિશન એડમિટ: મરાઠા સમાજને રાહત
બીડ: મરાઠા સમાજને અનામત આપવાના સંદર્ભે રાજ્ય સરકાર અને અન્યો દ્વારા રજૂ કરવામાં આવેલી ક્યુરેટિવ પિટિશન સુપ્રીમ કોર્ટે દાખલ કરી લીધી છેે. મરાઠા અનામતની દિશામાં આ મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. આ અંગેની માહિતી આપતાં મરાઠા અનામતના પિટિશનર વિનોદ…
- આમચી મુંબઈ
20 જાન્યુઆરીથી મુંબઈમાં આમરણ ઉપવાસ, બીડમાં મરાઠા સમાજની સભામાં એલાન
બીડ: મરાઠા આરક્ષણ માટે ચાલી રહેલા મરાઠા સમાજના આંદોલનના ભાગરૂપે શનિવારે રાજ્યના બીડમાં આયોજિત કરવામાં આવેલી સભામાં આંદોલનકારી મનોજ જરાંગે-પાટીલે કહ્યું હતું કે સરકાર સમય પસાર કરીને મરાઠા સમાજની છેતરપિંડી કરી રહી છે. અમારી પણ મર્યાદા છે. હવે મુંબઈમાં ધસી…
- મનોરંજન
કેદારનાથથી રામેશ્વરમ સુધી ફર્યા આ માતાપુત્રીની જોડી..
‘મોહરા’, ‘દિલવાલે’, ‘અંદાઝ અપના અપના’ સહિત અનેક ફિલ્મોમાં કામ કરીને બોલીવુડમાં નામના મેળવનાર અભિનેત્રી રવિના ટંડને વર્ષો સુધી દર્શકોના દિલ પર રાજ કર્યું છે. હવે તેની પુત્રી પણ બોલીવુડમાં પ્રવેશ કરવા માટે તૈયાર છે. તાજેતરમાં જ રવિનાએ તેની પુત્રી સાથે…
- નેશનલ
પ્રિયંકા ગાંધીની જગ્યાએ આ વ્યક્તિને બનાવી દેવાયા યુપીના પ્રભારી, લોકસભા માટે કોંગ્રેસે કર્યા આ ધરખમ ફેરફાર
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના સંગઠનમાં મોટો ફેરફાર આવ્યો છે. ઉત્તરપ્રદેશમાં પ્રભારી પદ સંભાળી રહેલા કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીને બદલે અવિનાશ પાંડેને ઉત્તરપ્રદેશના પ્રભારી બનાવી દેવાયા છે, બીજી તરફ સચિન પાલયટની છત્તીસગઢમાં પ્રભારી મહાસચિવ તરીકેની મોટી જવાબદારી સોંપવામાં આવી…
- આમચી મુંબઈ
ઝૂંપડપટ્ટીઓ થશે ચકાચક : ઘરે-ઘરે જઈ કચરો જમા કરવાની પાલિકાની યોજના
મુંબઈ: મુંબઈ દેશનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર હોવાથી અહીં રોજે લાખો ટન કચરો જમા થાય છે. મુંબઈ મહાપાલિકા દ્વારા શહેરમાં કચરાની સમસ્યાને દૂર કરવા માટે અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે. મહાપાલિકાએ શહેરની ઝૂંપડપટ્ટીઓને કચરા મુક્ત કરવા માટે ઘરે-ઘરે…
- નેશનલ
પહેલી જાન્યુઆરી પહેલાં કરી લો આ કામ નહીંતર…
ગણતરીના દિવસમાં 2023નું વર્ષ વિદાય લેશે અને 2024નું નવું નક્કોર કોરુંકટ્ટ વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે. દર મહિનાની જેમ જ હર મહિનાની પહેલી તારીખે કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવતા હોય છે અને આજે અમે અહીં તમારા માટે કેટલાક આવા…
- નેશનલ
WFI પર હંગામો: જાણો વિનેશ ફોગાટ-સાક્ષી મલિક અને બજરંગ પુનિયા પર સરકારે કેટલા કરોડ ખર્ચ્યા
નવી દિલ્હીઃ દિગ્ગજ રેસલર વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયા સતત સમાચારોમાં રહે છે. ચર્ચાનું મુખ્ય કારણ તેમનું પ્રદર્શન છે. તેઓ WFI ના ભૂતપૂર્વ પ્રમુખ એટલે કે ભારતીય કુસ્તી મહાસંઘ, બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ જાતીય અપરાધના આરોપો અંગે અવાજ…
- આમચી મુંબઈ
મર્ચન્ટ વેસલ્સ પરથી ગુમ થયેલા નાવિકનો મૃતદેહ કોસ્ટ ગાર્ડે શોધી કાઢ્યો
મુંબઈ: એમવી બૂન્યા નારી પરથી ગુમ થયેલા નાવિકનો મૃતદેહ મળી આવ્યો હતો. કોસ્ટ ગાર્ડ દ્વારા શનિવારે મુંબઈના દરિયાકિનારા પાસે પ્રોંગ્સ લાઇટહાઉસથી 11 માઇલ અંતરે નાવિકનો મૃતદેહ શોધી કાઢવામાં આવ્યો હતો.મેરિટાઇમ સિક્યુરિટી એજન્સી દ્વારા એક યાદીમાં શનિવારે જણાવવામાં આવ્યું હતું કે…
- આમચી મુંબઈ
મુંબઈમાં હવા પ્રદૂષણની સમસ્યા : 25 સ્મોગ ગન ખરીદશે નહીં, પણ ભાડે લેવાશે
મુંબઈ: શહેરની હવાની ગુણવત્તા ફરી કથળતા હવામાં રહેલા ધૂળના રજકણોને ઓછા કરવા માટે મુંબઈ મહાપાલિકા દ્વારા સ્મોગ ગન ફોગિંગ યંત્રનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહાપાલિકા દ્વારા 25 સ્મોગ ગન ફોગિંગ યંત્રને ભાડા પર લેવાનો વિચાર કરવામાં આવ્યો છે.…