- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર માટે આવ્યા બેડ ન્યૂઝ, નવા વર્ષમાં પાણીની વિકટ સ્થિતિના એંધાણ
મુંબઈ: આગામી નવા વર્ષમાં રાજ્યમાં પાણીની તંગીનું સંકટ વધુ વકરવાની શક્યતા છે. રાજ્યના ડેમોમાં માત્ર ૬૩ ટકા જ પાણીનો સ્ટોક બાકી રહ્યો છે અને છત્રપતિ સંભાજીનગર વિભાગમાં સૌથી ઓછો ૩૬.૭૧ ટકા પાણીનો સંગ્રહ છે.ઝડપથી ઘટી રહેલા પાણીના સ્ટોકને કારણે રાજ્યના…
- નેશનલ
રેટ માઇનર્સને નહિ તો કોને મળ્યા કેજરીવાલ? મજૂરોએ કહ્યું અમને તો નથી મળ્યા..
ઉત્તરાખંડની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોને 12 રેટ માઇનર્સે તેમનો કિંમતી જીવ જોખમમાં મુકીને બહાર કાઢ્યા હતા. એ પછી દિલ્હીની કેજરીવાલ સરકારે દાવો કર્યો હતો કે સીએમ કેજરીવાલે રેટ માઇનર્સ સાથે મુલાકાત કરી હતી, જો કે હવે રેટ માઇનર્સ દાવો…
- આમચી મુંબઈ
પત્રા ચાલ પ્રોજેકટમાં મ્હાડાના 4,711 ઘર, રૂ. 1700 કરોડનો ફાયદો
મુંબઈ: ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ (ઇડી)ની કાર્યવાહીને લીધે વિવાદમાં આવેલી ગોરેગાવ પશ્ચિમની પત્રા ચાલ (સિદ્ધાર્થ નગર) આ વિવાદિત પ્રોજેકટ હવે મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (મહાડા) દ્વારા સામાન્ય નાગરિકોને 4,711 ફ્લૅટ મળવામાં છે, આ સાથે પ્લોટના વેચાણમાંથી પણ મ્હાડા 1700…
- ઇન્ટરનેશનલ
પ્રભુ ઇસુ જ્યાં જન્મ્યાં, એ બેથલેહામમાં આજે કોઇને ક્રિસમસ ઉજવવી નથી..
માનવતા માટે પોતાનું જીવન સમર્પિત કરી દેનાર, ક્રૂરતાના અંધકારમાં પ્રેમનો સંદેશો આપીને કરૂણાની જ્યોત જગાવનાર ઇશુ ખ્રિસ્તના જન્મદિવસની આજે વિશ્વભરમાં ઉજવણી થઇ રહી છે, પરંતુ એ વિધિની વક્રતા છે કે પ્રભુ ઇસુના જન્મસ્થળ ગણાતા જેરુસલેમના બેથલેહામ શહેરમાં કોઇ નાગરિકને ક્રિસમસ…
- આમચી મુંબઈ
રાયગડના માણગાંવમાં વિસ્ફોટકોનો જથ્થો જપ્ત: ત્રણ જણની ધરપકડ
અલીબાગ: રાયગડ જિલ્લાના માણગાંવમાં પોલીસે જિલેટિન સ્ટિક્સ અને ડિટોનેટરનો જથ્થો જપ્ત કર્યો હતો અને આ પ્રકરણે ત્રણ જણની ધરપકડ કરી હતી. આરોપીઓની ઓળખ વિઠ્ઠલ રાઠોડ, વિક્રમ ગોપાલદાસ જાટ અને રાજેશ યાદવ તરીકે થઇ હોઇ મુખ્ય સૂત્રધારની શોધમાં પોલીસની ચાર ટીમ…
- આપણું ગુજરાત
દૂધની બોટલ લઈ દારૂબંધી દૂર કરવાની ચેષ્ટાનો મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ
ગાંધીનગર ખાતે આવેલા ગિફ્ટ સિટીમાં છૂટ આપવા મામલે રાજકોટ મહિલા કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે. રાજકોટ મહિલા કોંગ્રેસ દ્વારા આજરોજ ત્રિકોણ બાગ ખાતે દૂધની બોટલો દર્શાવીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે. મહિલા કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં હજારો કુપોષિત…
- નેશનલ
મોટિવેશનલ સ્પીકરની મુશ્કેલી વધશે?: યાનિકાના મેડિકલ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા
નવી દિલ્હીઃ મોટિવેશનલ સ્પીકર વિવેક બિન્દ્રાની મુસીબતો ઓછી થાય એમ લાગતું નથી. તેની પર પત્ની પર હુમલો કરવાનો આરોપ છે. દિલ્હી પોલીસે રવિવારે વિવેક બિન્દ્રાની સોસાયટીની મુલાકાત લઇને તપાસ કરી હતી. પોલીસ પાસે વિવેકની પત્ની યાનિકાનો મેડિકલ રિપોર્ટ પણ આવ્યો…
- મનોરંજન
બિકીની લૂકના ફોટો પોસ્ટ કરીને ઈન્ટરનેટ પર તહેલકો મચાવ્યો આ એક્ટ્રેસ
બી-ટાઉન હોય કે પછી ટેલિવિઝન… એક્ટર-એક્ટ્રેસ તેમની પાસે કામ હોય કે ના હોય પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહીને હંમેશા જ પોતાના ફેન્સ સાથે કનેક્ટ રહેવામાં વિશ્વાસ રાખે છે અને તેઓ પોતાના ફોટોશૂટ અને વીડિયો પોસ્ટ કરીને સતત લાઈમલાઈટમાં રહેવાનું…
- આમચી મુંબઈ
દેશમાં બેલટ પેપર પર ચૂંટણી યોજો, ઈવીએમ પર નહીં: સંજય રાઉત
મુંબઈ: દેશમાં બેલટ પેપર પર ચૂંટણી યોજો ઈવીએમ પર નહીં, એવી માગણી શિવસેના (યુબીટી)ના સંસદસભ્ય સંજય રાઉતે શનિવારે કરી હતી. ઈવીએમ છે તો બધું જ શક્ય છે. ઈવીએમ મશીન પર મોટો કોન્ફીડન્સ છે, એવો ટોણો તેમણે લગાવ્યો હતો. અન્ય દેશોમાં…