- નેશનલ
ગણતંત્ર દિવસની પરેડમાં કઇ રીતે થાય છે ઝાંકીની પસંદગી? જાણો શું હોય છે પ્રક્રિયા
નવી દિલ્હી: 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ નિમિત્તે રાજધાની દિલ્હીના કર્તવ્ય પથ પર દર વર્ષે અલગ અલગ રાજ્યોના ટેબ્લો નીકળે છે. આ ટેબ્લો ગણતંત્ર દિવસ દરમિયાન થનારી પરેડમાં સામેલ થાય છે અને જે-તે રાજ્યની સંસ્કૃતિ તથા નક્કી કરેલી થીમ પ્રમાણે તેની…
- નેશનલ
નવા વર્ષે ISRO કરશે કમાલ, XPoSat મિશન દ્વારા ખાસ ઉપગ્રહને તરતો મુકશે..
નવી દિલ્હી: નવા વર્ષની શરૂઆતમાં જ ISRO કમાલ કરવા જઇ રહ્યું છે. 1 જાન્યુઆરીએ, વર્ષ 2024ના પ્રથમ દિવસે જ ISRO આકાશમાં નવો ઉપગ્રહ તરતો મૂકવા જઇ રહ્યું છે. ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર પહોંચવાથી લઇને સૂર્ય મિશન લોન્ચ કરવા સુધીના તમામ…
- રાશિફળ
આજનું રાશિફળ (31-12-23): 2023નો છેલ્લો દિવસ આ પાંચ રાશિના લોકોને આપશે આજે Good Vibes…
મેષ રાશિના બિઝનેસ કરી રહેલાં લોકો માટે આજનો દિવસ ચઢાવ-ઉતારથી ભરપૂર રહેવાનો છે. વિરોધીઓ આજે તમને હેરાન કરવામાં કોઈ કમી નહીં રાખે. કામના સ્થળે આજે તમારે વિચારોમાં સકારાત્મક જાળવી રાખવી જરૂર છે. જો તમે તમારા મનમાં નકારાત્મક વિચારો રાખશો તો…
- આમચી મુંબઈ
2023માં મૂંબઈની પ્રોપર્ટી વેચાણમાં 11 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
મુંબઈ: મુંબઈમાં વર્ષ 2023 દરમિયાન રિયલ ઈસ્ટેસ સેક્ટરમાં નવો વિક્રમ નોંધાયો હોવાનો અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. 2023 દરમિયાન જાન્યુઆરીથી ડિસેમ્બર દરમિયાન 1,29,139 પ્રોપર્ટી ખરીદવામાં આવતા મુંબઈએ રિયલ ઈસ્ટેસ સેક્ટરમાં છેલ્લા 11 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.મુંબઈમાં પ્રોપર્ટીના ભાવમાં સતત વધારો…
- સ્પેશિયલ ફિચર્સ
Spaceથી કયું શહેર છે સૌથી વધુ નજીક? નથી જાણતા તો જાણી લો…
હેડિંગ વાંચીને તમે પણ ચકરાઈ ગયા ને? કે આવું તો વિચાર્યું જ નથી તો ડોન્ટ વરી આજે અમે અહીં તમને એ વિશે જ જણાવવા જઈ રહ્યા છીએ. આ સવાલનો જવાબ છે દક્ષિણ અમેરિકાના દેશ પેરુમાં વસેલું શહેર લા રિનકોનાડા શહેર…
- સ્પોર્ટસ
IND-W vs AUS-W: દીપ્તિ શર્માએ રચ્યો ઇતિહાસ
નવી દિલ્હી. ભારતીય મહિલા ટીમ ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણીમાં કરો યા મરોની મેચ રમી રહી છે. મહિલાઓની ટીમ ઈન્ડિયાને પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ બીજી મેચમાં ભારતીય મહિલા ટીમે જોરદાર શરૂઆત કરી હતી. ભારતીય ટીમની ઓલરાઉન્ડર દીપ્તિ…
- નેશનલ
વિનેશ ફોગાટે કર્તવ્ય પથ પર છોડ્યો ખેલ રત્ન અને અર્જુન એવોર્ડ
નવી દિલ્હીઃ અનુભવી કુસ્તીબાજ વિનેશ ફોગાટે તેનો ખેલ રત્ન અને અર્જુન એવોર્ડ પરત કર્યો છે. તેમણે 26 નવેમ્બરે એવોર્ડ પરત કરવાની જાહેરાત કરી હતી. શનિવારે વિનેશે ખેલ રત્ન અને અર્જુન પુરસ્કારોને વડા પ્રધાન કાર્યાલયની બહાર ડ્યુટી પાથ પર મૂક્યા હતા.…
- નેશનલ
Vijaykanthના અંતિમ સંસ્કારમાં પહોંચેલાં Vijay Thalapathy સાથે આ શું થયું?
સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક્ટર અને પોલિટિશિયન વિજયકાંતનું હાલમાં જ નિધન થયું હતું અને વિજયકાંતના નિધનથી ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ગઈકાલે વિજયકાંતની અંતિમ સંસ્કારમાં રજનીકાંત અને થલાપતિ વિજય જેવા મોટા મોટા સ્ટાર્સ પહોંચ્યા હતા, પરંતુ એ સમયે વિજય…
- આમચી મુંબઈ
નાલાસોપારામાં રૂ. 1.47 કરોડનું ડ્રગ્સ જપ્ત: બે નાઇજીરિયનની ધરપકડ
મુંબઈ: મીરા-ભાયંદર વસઇ-વિરાર પોલીસના એન્ટિ નાર્કોટિક્સ સેલે (એએનસી) નાલાસોપારામાં રૂ. 1.47 કરોડની કિંમતનું ડ્રગ્સ પકડી પાડીને બે નાઇજીરિયનની ધરપકડ કરી હતી.એએનસીના અધિકારીઓ શુક્રવારે વસઇ, આચોલે, નાલાસોપારા પૂર્વ, તુલિંજ, મોરેગાંવ, 90 ફૂટ રોડ અને પ્રગતિનગરમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે નાલાસોપારા…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ જ મોટો ભાઈ? વધુ એક ફોર્મ્યુલા આવી સામે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ લોકસભાની ચૂંટણી માટે બેઠકોની વહેંચણીના મુદ્દે અનેક અટકળો સામે આવી રહી છે. ભાજપને સત્તાવિહિન કરવા માટે ઘડી કાઢવામાં આવેલી ઈન્ડિયા આઘાડીના રાજ્યના અંશ મહાવિકાસ આઘાડીમાં છેલ્લા બે અઠવાડિયાથી લોકસભાની…