- નેશનલ
દેશના 5.33 કરોડ ઘરોમાં હજુ પાણી પહોંચ્યું નથી, આ 3 રાજ્યોમાં સ્થિતિ સૌથી ખરાબ..
ભારત સરકારે વર્ષ 2024 સુધી દેશના દરેક ઘરની અંદર નલથી જલ એટલે કે ઘરબેઠા પીવાનું પાણી પહોંચાડવાનો લક્ષ્યાંક રાખ્યો છે, જો કે એક આરટીઆઇ મુજબ હજુપણ ગ્રામ્ય સ્તરે લગભગ 5.33 કરોડ ઘરોને નલથી જલનું કનેક્શન મળી શક્યું નથી. રાજસ્થાન, પશ્ચિમ…
- રાશિફળ
નવા વર્ષમાં ધન રાશિના લોકોએ સ્વાસ્થ્ય પ્રત્યે રહેવું પડશે સભાન, મકર રાશિના લોકોને ધનની થશે…
ધન રાશિના લોકો હંમેશા પોતાની ફરજ અને જીવનના ટાર્ગેટને લઈને ક્લિયર હોય છે. તમે વિચારોની સ્વતંત્રતામાં વિશ્વાસ ધરાવો છો એટલે બીજા પાસેથી પણ એવી જ અપેક્ષા રાખો છો. વર્ષની શરૂઆતથી જ તમારામાં આત્મવિશ્વાસમાં વધારો થઈ રહ્યો છે. જેને કારણે તમને…
- નેશનલ
Safety First: મુંબઈ-દિલ્હી રેલ કોરિડોરને ‘કવચ’ સિસ્ટમથી સજ્જ બનાવાશે
મુંબઈ: મુંબઈ દિલ્હી વચ્ચે કલાકના 130 કિ.મી. ઝડપે મેલ-એક્સપ્રેસ ટ્રેનો દોડાવવા માટે તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે મુંબઈથી રતલામ વચ્ચે ‘કવચ’ એટલે કે ઓટોમેટિક રેલવે સુરક્ષા સિસ્ટમ બેસાડવામાં આવશે. આ ‘કવચ’ સિસ્ટમ જૂન, 2024 સુધીમાં દરેક કોરિડોરમાં બેસાડવામાં આવશે, એમ…
- મનોરંજન
bye bye 2023: બોલીવૂડમાં આ વર્ષ રહ્યું હીરોનું, એકને બાદ કરતા હીરોઈનો ન બતાવી શકી કમાલ
બોલીવૂડમાં સદનસીબે ઘણા સમયથી હીરોઈન સેન્ટ્રીક ફિલ્મો બની રહી છે અને લોકોને ગમી પણ રહી છે. માત્ર ગ્લેમરસ લાગતી, ગીતો ગાતી અને અલકઝકલ દેખાતી હીરોઈનો કરતા ફિલ્મની વાર્તાના કેન્દ્ર સ્થાને રહેતી હીરોઈનો ઘણી છે અને તે તેમના ખભે ફિલ્મનો ભાર…
- આપણું ગુજરાત
Covid 19-JN.1: સાબદા રહેજો, અમદાવાદમાં કોરોનાના 21 દરદી
અમદાવાદઃ દેશભરમા કોરોનાની બીમારી ફરી ત્રાટકી છે અને રોજ રોજ નવા વેરિયન્ટ JN.1VE કેસ વધતા જાય છે તેમ જ મૃત્યુ પણ નોંધાતા જાય છે. આજે 31મી ડિસેમ્બરે ઉજવણી કરવા માટે લોકો જાહેર સ્થળો અને પાર્ટી પ્લોટમાં લાખોની સંખ્યામાં ભેગા થશે.…
- Uncategorized
અયોધ્યામાં સૌથી પહેલી ફ્લાઈટ ઉડાડવાની તક મળી એ પાઈલટ છે કોણ, જાણો?
નવી દિલ્હીઃ અયોધ્યા જતી પ્રથમ પેસેન્જર ફ્લાઈટમાં ટેક ઓફ કરતી વખતે જય શ્રી રામના નારા સાથે ગૂંજી ઊઠી હતી. અને તે નારા લગાવનાર પાઈલટની ખૂબ જ ચર્ચામાં છે. દિલ્હીથી ભગવાન રામની નગરી અયોધ્યા માટે પહેલી ફ્લાઈટ ટેક ઓફ કરતા પહેલા…
- નેશનલ
ગણતંત્ર દિવસની પરેડમાં કઇ રીતે થાય છે ઝાંકીની પસંદગી? જાણો શું હોય છે પ્રક્રિયા
નવી દિલ્હી: 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ નિમિત્તે રાજધાની દિલ્હીના કર્તવ્ય પથ પર દર વર્ષે અલગ અલગ રાજ્યોના ટેબ્લો નીકળે છે. આ ટેબ્લો ગણતંત્ર દિવસ દરમિયાન થનારી પરેડમાં સામેલ થાય છે અને જે-તે રાજ્યની સંસ્કૃતિ તથા નક્કી કરેલી થીમ પ્રમાણે તેની…
- નેશનલ
નવા વર્ષે ISRO કરશે કમાલ, XPoSat મિશન દ્વારા ખાસ ઉપગ્રહને તરતો મુકશે..
નવી દિલ્હી: નવા વર્ષની શરૂઆતમાં જ ISRO કમાલ કરવા જઇ રહ્યું છે. 1 જાન્યુઆરીએ, વર્ષ 2024ના પ્રથમ દિવસે જ ISRO આકાશમાં નવો ઉપગ્રહ તરતો મૂકવા જઇ રહ્યું છે. ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર પહોંચવાથી લઇને સૂર્ય મિશન લોન્ચ કરવા સુધીના તમામ…