- નેશનલ
અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ પર કર્યા પ્રહાર…
નવી દિલ્હી: ધરપકડની અટકળો વચ્ચે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. કેજરીવાલે કહ્યું હતું કે સીબીઆઈએ મને આઠ મહિના પહેલા ફોન કર્યો હતો, હું ગયો હતો અને તેમના તમામ સવાલોના જવાબ પણ આપ્યા…
- સ્પોર્ટસ
સિડનીમાં વરસાદ અને બૅડ લાઇટે મજા બગાડી : માત્ર 46 ઓવર થઈ
સિડની : એક તરફ 3 જાન્યુઆરીએ શરૂ થયેલી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટેસ્ટમાં કેપ ટાઉનની પિચે પરચો બતાવ્યો ત્યાં બીજી બાજુ સિડનીમાં ઑસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચેની ટેસ્ટમાં બીજા દિવસે મેઘરાજાએ મજા બગાડી હતી અને અધૂરામાં પૂરું બૅડ લાઇટને લીધે…
- સ્પોર્ટસ
આઇસીસીએ થર્ડ અમ્પાયરને કઈ જવાબદારીમાંથી કર્યા મુક્ત?
અગાઉના વર્ષોમાં ટીવી અમ્પાયર એટલે કે થર્ડ અમ્પાયર જેવું કંઈ હતું જ નહીં એમ છતાં ઑન-ફીલ્ડ અમ્પાયરોના મોટા ભાગના નિર્ણયો સાચા જ રહેતા હતા અને ભાગ્યે જ કોઈક ડિસિઝન પર વિવાદ થતો હતો. થર્ડ અમ્પાયરની પ્રથા આવી ત્યારથી મેદાન પરના…
- રાશિફળ
આજનું રાશિફળ (04-01-24): મિથુન, કર્ક અને કુંભ રાશિના લોકો આજે લઈ શકે છે Big Decisions…
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ બિનજરૂર ઝઘડા અને વિવાદોથી દૂર રહેવાની જરૂર છે. આજે તમારે કોઈની પણ બાબતમાં પડવાનું ટાળવું જોઈએ, નહી તોમ મુશ્કેલીમાં પડી શકો છો. આજે પ્રવાસ કરતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું પડશે, નહીંતર અકસ્માત થવાની…
- આમચી મુંબઈ
મહાનંદા ડેરી સુપરત કરવાની પ્રક્રિયા વિલંબમાં, જાણો કારણ?
મુંબઈ: મહારાષ્ટ્ર સ્ટેટ કો ઓપરેટીવ મિલ્ક ફેડરેશન લિમિટેડ હસ્તકની મહાનંદા ડેરી નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (એનડીડીબી)ને સુપ્રત કરવાનો નિર્ણય ગયા વર્ષે લેવામાં આવ્યો હતો. જોકે, ડેરીના કર્મચારીઓને 130 કરોડ ચુકવવાની પ્રક્રિયા હજી પૂરી ન થઈ હોવાથી સોંપણીની પ્રક્રિયા વિલંબમાં મુકાઈ…
- સ્પેશિયલ ફિચર્સ
Nita Ambani જે બ્રાન્ડની સેન્ડલ પહેરે છે તેની કિંમત જાણો છો?
અંબાણી પરિવારના કોઈ પણ સદસ્યની વાત હોય તો એ ખાસ તો હોવાની જ ને? આ પરિવાર પાસે એકથી એક ચઢિયાતી મોંઘી, યુનિક, લક્ઝરી વસ્તુઓનું કલેક્શન છે અને એમાં પણ નીતા અંબાણી અવારનવાર મોંઘી અને લક્ઝરી વસ્તુઓ સાથે જોવા મળે છે.નીતા…
- આમચી મુંબઈ
વાહ !! યંગસ્ટરોની માનતી શોપિંગ સ્ટ્રીટ થઈ ચકાચક
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ જ નહીં પણ દેશ-વિદેશથી આવતા પર્યટકોમાં પણ શોપિંગ માટે પ્રખ્યાત એવી દક્ષિણ મુંબઈની ફેશન સ્ટ્રીટ પરિસર હવે સ્વચ્છ અને ચકાચક થઈ ગયો છે. આ પરિસરની સફાઈ અત્યાધુનિક રોડ જેટ ક્લિનિંગ મશીનની મદદ કરવામાં આવી રહી છે.મુંબઈ…
- આમચી મુંબઈ
સના ખાન હત્યા કેસ: મુખ્ય આરોપીના જબલપુરના ઘરમાંથી લૅપટોપ અને મોબાઈલ ફોન હસ્તગત
નાગપુર: નાગપુરની ભાજપની પદાધિકારી સના ખાનની મધ્ય પ્રદેશમાં થયેલી હત્યાના કેસની તપાસ કરી રહેલી પોલીસે આ કેસના મુખ્ય આરોપી અને અલગ રહેતા સનાના પતિ અમિત ઉર્ફે પપ્પુ સાહુના જબલપુર સ્થિત નિવાસસ્થાનેથી લૅપટોપ અને મોબાઈલ ફોન તાબામાં લીધા હતા.ઝોન-2ના ડીસીપી રાહુલ…