- સ્પોર્ટસ
ઈજાથી પરેશાન સૂર્યકુમાર બીજી કઈ મુસીબતમાં ફસાયો?
ટી-20 ઇન્ટરનૅશનલ્સના વર્લ્ડ નંબર-વન બૅટર સૂર્યકુમાર યાદવને માથે જાણે ઘાત બેઠી છે. તે પગની ઘૂંટીની ઈજામાંથી માંડ બહાર આવી રહ્યો છે ત્યાં હવે તેણે હરણિયાનું ઑપરેશન કરાવવું પડે એવી હાલત થઈ છે.સાઉથ આફ્રિકા સામેની ત્રીજી ટી-20માં ઈજા પામ્યા બાદ તે…
- ઇન્ટરનેશનલ
બાંગ્લાદેશમાં સતત પાંચમી વખત શેખ હસીના શા માટે સત્તામાં આવ્યા?
ઢાકા: બાંગ્લાદેશમાં ફરી એકવાર શેખ હસીનાની સરકાર સત્તા પર આવી ગઈ છે. તેણે દેશમાં સતત ચોથી વખત જીત મેળવી છે. અગાઉ દેશમાં ખાલિદા ઝિયાની સરકાર હતી. ત્યારે આ જીત સાથે શેખ હસીના બાંગ્લાદેશના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર વડા…
- ઇન્ટરનેશનલ
16,000 ફૂટની ઉંચાઈ પર ફ્લાઈટમાંથી પડ્યો ફોન અને…
સ્ટાઈલ સ્ટેટમેન્ટ અને શોબાજી માટે લોકો iPhone વાપરે છે અને હવે ફરી એક વખત iPhone ચર્ચામાં આવ્યું છે અને આ વખતે તેનું ચર્ચામાં આવવાનું કારણ તેની ડ્યુરેબિલિટી… 16,000 ફૂટની ઊંચાઈ પરથી વિમાનમાંથી જો કોઈ પણ ફોન પડે તો તેનું શું…
- સ્પોર્ટસ
દક્ષિણ આફ્રિકાને મોટો ફટકો, વધુ એક સ્ટાર ક્રિકેટરે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી
સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ કૅપ્ટન અને ઓપનિંગ બૅટર ડીન એલ્ગરે ટેસ્ટ-ક્રિકેટને અલવિદા કરી એને માંડ ચાર દિવસ થયા છે ત્યાં એ જ ટીમના જાણીતા મિડલ-ઑર્ડર બૅટર હિન્રિચ ક્લાસેને અચાનક જ ટેસ્ટ-ક્રિકેટને અલવિદા કરી દીધી છે. એ તો ઠીક છે, પણ આ…
- સ્પોર્ટસ
ભારતની વિમેન્સ ટીમની કેપ્ટન હરમનપ્રીતે પોતાની બોલરને વખોડી, એટલે ટ્રૉલ થઈ
નવી મુંબઈ: સામાન્ય રીતે મૅચ હારી ગયા પછી કૅપ્ટન જાહેરમાં પોતાની ટીમની કોઈ ખેલાડીની કચાશને સીધા શબ્દોમાં (એ પ્લેયરનું નામ લઈને) વ્યક્ત ન કરે, પરંતુ ભારતની વિમેન્સ ટીમની સુકાની હરમનપ્રીત કૌર થોડી આક્રમક મિજાજની હોવા ઉપરાંત સ્પષ્ટવક્તા પણ છે એટલે…
- ધર્મતેજ
બોલો, ભગવાન રામને એક બહેન પણ હતી! રામાયણમાં કેમ નથી એનો ઉલ્લેખ? જાણો કારણ…
અત્યારે દરેક ભારતીય આતુરતાપૂર્વક રામલલ્લાના પ્રાણપ્રતિષ્ઠાની રાહ જોઈ રહ્યા છીએ ત્યારે અમે તમારા માટે એક મહત્ત્વની માહિતી લઈને આવ્યા છીએ. જી હા, ભગવાન રામને ત્રણ ભાઈ હતા એ તો આપણે બધા જ જાણીએ છીએ, પણ શું તમને એ વાતની જાણ…
- સ્પોર્ટસ
રણજી ટ્રોફી: મુંબઈની ટીમનું શાનદાર પ્રદર્શન, બિહારને એક દાવ અને એકાવન રનથી હરાવ્યું
પટણા: રણજી ટ્રોફીમાં વિક્રમજનક 41 વખત ચૅમ્પિયન અને છ વાર રનર-અપ બનેલા મુંબઈની ટીમે પટણામાં ચોથા અને આખરી દિવસે યજમાન બિહારને એક દાવ અને 51 રનથી હરાવીને સિઝનની પહેલી મૅચ જીતીને વિજયી શ્રીગણેશ કર્યા હતા. બિહારની ટીમ સેકન્ડ ઇનિંગ્સમાં પણ…
- મનોરંજન
નેશનલ ક્રશ રશ્મિકા મંદાના ફેબ્રુઆરીમાં કરશે સગાઇ, શ્રીવલ્લીને તેનો પુષ્પા મળી ગયો
છેલ્લા કેટલાક દિવસોથી એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે ‘લાઇગર’ અભિનેતા અને ‘ એનિમલ ‘ અભિનેત્રી સગાઈ કરીને તેમના સંબંધોને આગળના સ્તરે લઈ જવા માટે તૈયાર છે. જી હા, તમે બરાબર વાંચી રહ્યા છો. નેશનલ ક્રશ રશ્મિકા મંદાના ઉર્ફે…
- નેશનલ
દેવું ચૂકવવા માટે મહિલાએ સરોગેટ મધર બનવાનો લીધો નિર્ણય પણ છેતરાઈ, જાણો ચોંકાવનારો કિસ્સો!
જયપુર: પૈસા વ્યક્તિ પાસે શું નથી કરાવતા કારણ કે આજના સમયમાં પૈસા હોય તો જ માણસનું મહત્વ છે. અને તેમાંય જો આર્થિક સ્થિતિ ખરાબ હોય તો બિચારો માનવી કંઈપણ કરવા તૈયાર થઈ જાય છે. તેનું ઉદાહરણ રાજસ્થાનના અલવરમાં જોવા મળ્યું…
- આમચી મુંબઈ
ગેરકાયદે હૉર્ડિંગ્સ, બૅનર લગાવનારા અને અતિક્રમણ કરનારા સામે આકરા પગલા લેવાશે: સુધરાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં ઠેર-ઠેર ગેરકાયદે હૉર્ડિંગ્સ, બૅનર લગાવનારા, નધિયાણતું વાહન મૂકી જનારા અને ફૂટપાથ પર અતિક્રમણ કરીને મુંબઈને કદરૂપી બનાવનારાઓ સામે આકરા પગલા લેવાની ચીમકી મુંબઈ મહાનગરપાલિકાએ આપી છે. એ સાથે જ ગેરકાયદેસર હૉર્ડિંગ્સની છપાઈ કરી આપનારા વ્યવસાયિકોને નોટિસ…