- રાશિફળ

આજનું રાશિફળ (06/05/2025): અમુક રાશિના જાતકો માટે આજે છે સોનેરી દિવસ, વાંચી લો એક જ ક્લિકમાં…
આજનો દિવસ ઉતારચઢાવથી ભરેલો રહેશે. ભવિષ્યને લગતા નિર્ણયો સાવધાની પૂર્વક લેવા. વ્યાપારમાં ઉત્તર ચઢાવ સંભવ છે. માતાપિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો. કેટલાક જાતકોને આકર્ષક પેકેજ સાથે નવી નોકરીની ઓફર મળી શકે છે. આજે જૂના મિત્રોને મળવાથી આનંદ થશે. આજે નવા અવસર…
- IPL 2025

IPL 2025: ગુજરાત ટાઇટન્સની તાકાત વધુ વધશે; આ સાઉથ આફ્રિકન બોલર ટીમમાં જોડાઈ શકે છે
મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025 માં ગુજરાત ટાઇટન્સ (GT)ની ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. ટીમ પોઈન્ટ ટેબલમાં 14 પોઈન્ટ્સ સાથે ચોથા સ્થાને છે. ટાઈટલ માટે ટીમને મજબુત દાવેદાર માનવામાં અવી રહી છે. એવામાં ટીમની તાકાત વધુ વધી શકે છે.…
- નેશનલ

પીએમ મોદીનો બેઠકોનો દોર યથાવત્ઃ રાહુલ ગાંધી અને સીજીઆઈ સાથે કરી મહત્ત્વની બેઠક
નવી દિલ્હી: પહલગામ હુમલા બાદ ભારત ખૂબ ગંભીર છે અને કોઇ મોટી કાર્યવાહી કરી શકે છે. પહલગામ આતંકી હુમલા બાદ વડા પ્રધાન કાર્યાલય (PMO) ખાતે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે હવે લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને મુખ્ય ન્યાયાધીશ…
- આમચી મુંબઈ

ટ્રાફિકની સમસ્યાનો સામનો કરી રહેલા થાણે શહેરમાં ‘પોડ ટેક્સી’ શરૂ કરાશે
મુંબઈઃ મુંબઈ શહેર પર વધી રહેલા ભારણને ઓછું કરવા પાડોશી થાણેનો વિસ્તાર અને વિકાસ કરવાની અનેક યોજનાઓ અત્યારે કાર્યરત છે, જેમાં, પૂર્વ-પશ્ચિમનું નવું જોડાણ, મેટ્રો કનેક્ટિવિટી અને ટૂંક સમયમાં બુલેટ ટ્રેનનું સ્ટેશન પણ સામેલ થશે. હવે આ અદ્યતન વાહન વ્યવહારમાં…
- ભાવનગર

ભાવનગરમાં વાઝડી, કરા અને વરસાદે સર્જી તારાજી, અનેક વૃક્ષો ધરાશાયી, વીજળી પડી
ભાવનગર: ગોહિલવાડ પંથકમાં આજે બપોર બાદ વાતાવરણમાં આવેલા અચાનક પલટાએ સાંજે વિનાશક રૂપ ધારણ કર્યું હતું. ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો, અને અનેક જગ્યાએ મોટા કરા પણ પડ્યા હતા. તોફાની પવનના કારણે…
- બોટાદ

બોર્ડના પરિણામો બાદ ‘આપ’ ધારાસભ્યની મોટી જાહેરાત: 100% પરિણામ લાવનાર શાળાને 5 લાખની ગ્રાન્ટ!
બોટાદ: ગુજરાતમાં ધોરણ 12ના પરિણામો જાહેર થયા બાદ રાજકારણીઓ અને શિક્ષણવિદો તરફથી અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ (Umesh Makvana) બોટાદ જિલ્લાની સરકારી શાળાઓ માટે એક મોટી જાહેરાત કરી છે. MLA…
- નેશનલ

મણિપુરમાં ભાજપ ફરી સરકાર રચવાની તૈયારી! પૂર્વોત્તર પ્રભારી બે ધારાસભ્યને મળ્યા
ઇમ્ફાલઃ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના પૂર્વોત્તર પ્રભારી સંબિત પાત્રાએ આજે મણિપુરના ચુરાચાંદપુર જિલ્લામાં કુકી સમુદાયના બે ધારાસભ્ય સાથે મુલાકાત કરી હતી. પાર્ટીના સૂત્રોએ આ માહિતી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇમ્ફાલ એરપોર્ટ પર ઉતર્યા બાદ પાત્રા હેલિકોપ્ટર મારફતે ચુરાચાંદપુર જવા…
- અમદાવાદ

અમદાવાદમાં આંધી; રાજકોટના વિંછિયામાં સોપારી જેવા કરા સાથે કમોસમી વરસાદ પડ્યો, ખેડૂતોની ચિંતા વધી
રાજકોટ: હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યનાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને અનેક જિલ્લામાં ભારે પવન, ધૂળની આંધી, કરા પડવા સહિત કમોસમી વરસાદ પડી રહ્યો છે. આજે સાંજે અમદાવાદમાં ધૂળની આંધી તેમજ સૌરાષ્ટ્રમાં રાજકોટ શહેર સહિત જિલ્લાના વિંછીયા પંથકમાં અચાનક વાતાવરણમાં…









