- નેશનલ
પાકિસ્તાન ગભરાયું! પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે સેનાએ કાર્યવાહી કરવા મંજુરી આપી
નવી દિલ્હી: દિવસો સુધી ચાલેલા તણાવ બાદ આખરે ભારતે પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. ગત મોડી રાત્રે ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર રોકેટમારો કર્યો હતો, જેમાં 26 આતંકવાદીઓના મોત થયા હોવાના અહેવાલ છે. ભારતીય સેનાએ આ ‘ઓપરેશન સિંદૂર’…
- નેશનલ
BREAKING: ઓપરેશન સિંદૂરથી ફફડ્યું પાકિસ્તાન, પંજાબમાં જાહેર કરી કટોકટી
નવી દિલ્હીઃ પહલગામ હુમલાનો જવાબ આપવા મંગળવાર રાત્રે દેશના સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી કેમ્પો પર હુમલો કર્યો હતો. ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકીના ઠેકાણાનું નામોનિશાન મીટાવી દીધું હતું. ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન ફફડી ઉઠ્યું…
- ઈન્ટરવલ
ઔર યે મૌસમ હંસીં… સ્મશાન વૈરાગ્ય: ક્ષણિક આવીને ભાગી કેમ જાય છે?
-દેવલ શાસ્ત્રીસ્મશાન નામનો સિલેબસ હોય તો એકમાત્ર લેસન યાદ રાખવાની જરૂર છે કે જીવન ક્ષણભંગુર છેયુધિષ્ઠિરના ભાઇઓ ઝેરી પાણી પીને મૃતપ્રાય થઈ ગયા હતા ત્યારે યુધિષ્ઠિરે એમને બચાવવા યક્ષ સાથે થયેલી પ્રશ્નોત્તરી વખતે જે રીતે યુધિષ્ઠિર સચોટ જવાબ આપ્યા હતાં,…
- ઈન્ટરવલ
પ્રાસંગિક: કેનેડાના લોકોએ ટ્રમ્પને મારી જબરી લપડાક…
-અમૂલ દવે કેનેડામાં થોડા મહિના પહેલાં કોઈએ માન્યું નહોતું કે ત્યાંની લિબરલ પાર્ટીનો વિજય થશે… અગાઉના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો કેનેડાના વડા પ્રધાન હતા ત્યારે એમના આ પક્ષનો પરાજય લગભગ નિશ્ર્ચિત લાગતો હતો, પરંતુ બે પરિબળે આખો માહોલ અને મુકાબલો…
- ઈન્ટરવલ
કવર સ્ટોરી: સરહદી ટેન્શન શેરબજારને કેટલું અવરોધશે?
નિલેશ વાઘેલા શેરબજાર માટે જ્યારે મોટાભાગના પરિબળો પોઝિટિવ છે ત્યારે એકમાત્ર નાપાક પાકિસ્તાનના ઊંબાડિયાને કારણે સેન્ટિમેન્ટ ખોરવાઇ રહ્યું છે. એ જ રીતે, યુદ્ધ સંદર્ભે ભારત આ શત્રુ પાડોશી કરતા ચાર હાથ ઊંચું હોવા છતાં એકમાત્ર ન્યુક્લિઅર ફેકટરને કારણે નાદાન અને…
- રાશિફળ
આજનું રાશિફળ (06/05/2025): અમુક રાશિના જાતકો માટે આજે છે સોનેરી દિવસ, વાંચી લો એક જ ક્લિકમાં…
આજનો દિવસ ઉતારચઢાવથી ભરેલો રહેશે. ભવિષ્યને લગતા નિર્ણયો સાવધાની પૂર્વક લેવા. વ્યાપારમાં ઉત્તર ચઢાવ સંભવ છે. માતાપિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો. કેટલાક જાતકોને આકર્ષક પેકેજ સાથે નવી નોકરીની ઓફર મળી શકે છે. આજે જૂના મિત્રોને મળવાથી આનંદ થશે. આજે નવા અવસર…
- IPL 2025
IPL 2025: ગુજરાત ટાઇટન્સની તાકાત વધુ વધશે; આ સાઉથ આફ્રિકન બોલર ટીમમાં જોડાઈ શકે છે
મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025 માં ગુજરાત ટાઇટન્સ (GT)ની ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. ટીમ પોઈન્ટ ટેબલમાં 14 પોઈન્ટ્સ સાથે ચોથા સ્થાને છે. ટાઈટલ માટે ટીમને મજબુત દાવેદાર માનવામાં અવી રહી છે. એવામાં ટીમની તાકાત વધુ વધી શકે છે.…
- નેશનલ
પીએમ મોદીનો બેઠકોનો દોર યથાવત્ઃ રાહુલ ગાંધી અને સીજીઆઈ સાથે કરી મહત્ત્વની બેઠક
નવી દિલ્હી: પહલગામ હુમલા બાદ ભારત ખૂબ ગંભીર છે અને કોઇ મોટી કાર્યવાહી કરી શકે છે. પહલગામ આતંકી હુમલા બાદ વડા પ્રધાન કાર્યાલય (PMO) ખાતે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે હવે લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને મુખ્ય ન્યાયાધીશ…
- આમચી મુંબઈ
ટ્રાફિકની સમસ્યાનો સામનો કરી રહેલા થાણે શહેરમાં ‘પોડ ટેક્સી’ શરૂ કરાશે
મુંબઈઃ મુંબઈ શહેર પર વધી રહેલા ભારણને ઓછું કરવા પાડોશી થાણેનો વિસ્તાર અને વિકાસ કરવાની અનેક યોજનાઓ અત્યારે કાર્યરત છે, જેમાં, પૂર્વ-પશ્ચિમનું નવું જોડાણ, મેટ્રો કનેક્ટિવિટી અને ટૂંક સમયમાં બુલેટ ટ્રેનનું સ્ટેશન પણ સામેલ થશે. હવે આ અદ્યતન વાહન વ્યવહારમાં…