- નેશનલ

જગદીશ શેટ્ટર ભાજપમાં પરત ફર્યા, ગયા વર્ષે જ કોંગ્રેસનો ખેંસ ધારણ કર્યો હતો
નવી દિલ્હી: કર્ણાટકમાં લિંગાયત સમુદાયના અગ્રણી નેતા જગદીશ શેટ્ટર સાત મહિના પછી ભાજપમાં ઘર વાપસી કરી છે (Jagadish Shettar re-joins BJP). શેટ્ટરે આજે ફરીથી ભગવો ખેંસ ધારણ કરી લીધો છે. શેટ્ટરે દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવની હાજરીમાં ભાજપનું સભ્યપદ લીધું…
- નેશનલ

આજનું રાશિફળ (22-01-24): મેષ અને કુંભ રાશિના લોકોના માન સન્માનમાં થઈ રહી છે વૃદ્ધિ…
આજનો દિવસ આ રાશિના લોકોના માન સન્માનમાં વધારો કરનારો છે. જીવન ધોરણમાં ખાસો સુધારો જોવા મળી શકે છે. આજે પરિવારમાં કોઈ મંગળ કાર્યનું આયોજન થઈ શકે છે. જો કોઈને પૈસા ઉધાર આપ્યા છે તો આજે એ પૈસા પણ પાછા મળી…
- આપણું ગુજરાત

રાજકોટ સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી ફરી સામે આવી, સુપ્રિટેન્ડેન્ટ ત્રિવેદી શું છુપાવવા માંગે છે?
રાજકોટ: આજરોજ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મુંબઈ સમાચારના પ્રતિનિધિ ગઈકાલની એક ભયંકર ઘટના સંદર્ભે તપાસ કરવા ગયા હતા ત્યારે લેબોરેટરી થી માંડી અને સિવિલ સુપ્રીટેન્ડેન્ટ આર એસ ત્રિવેદી સુધી તમામ લોકોએ માહિતી છુપાવવાનો પ્રયત્ન કર્યો હતો.ઘટના એવી ઘટી હતી કે…
- આપણું ગુજરાત

મુંબઈ સમાચારની લોકોને જાગૃત કરવાની મુહિમ, પ્રશ્નો પૂછતા આવડે છે?
વડોદરાની જે ઘટના ઘટી અને બાળકોના મૃત્યુ થયા આપણે સૌએ સહાનુભૂતિ વ્યક્ત કરી. પરંતુ માત્ર તંત્ર ઉપર માછલા ધોવાથી આપનું કાર્ય પૂરું થઈ જશે? આપણે ક્યારે જાગૃત થઈશું? આપણું બાળક સ્કૂલે જાય છે ત્યારે વેનમાં બેસીને જાય છે કે રિક્ષામાં…
- આપણું ગુજરાત

મોતિયાના ઓપરેશનમાં બેદરકારીને પગલે ચેપગ્રસ્ત 17માંથી 4 કાયમી દ્રષ્ટિ ગુમાવે તેવી શક્યતા
અમદાવાદ: અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં ગણાતા માંડલ ગામમાં ગત 10 જાન્યુઆરીએ રામાનંદ આઇ હોસ્પિટલમાં મોતિયાનું ઓપરેશન કરાવનાર આશરે 17 જેટલા દર્દીઓએ આંખોમાં ગંભીર ચેપ તથા જોવામાં તકલીફ પડતી હોવાની ફરિયાદ કરી હતી. આ તમામ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે, અને અમુક…
- આપણું ગુજરાત

પડોશી પર હુમલો કરનારા શ્વાનના માલિકને એક વર્ષની જેલ
અમદાવાદઃ શહેરની ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટે એક ડોબરમેન બ્રીડના પાળતું શ્વાનના માલિકને એક વર્ષની જેલની સજા સંબાળાવી હતી. આ શ્વાન 2014માં પડોશમાં રહેતા અને વ્યક્તિ અને તેના ત્રણ સંતાનો પર હુમલો કરી તેને કરડી ખાધા હતા. કોર્ટે લિગસ સર્વિસ ઓથોરિટીને પીડિતોને…
- નેશનલ

ઈન્દોરમાં ઘરની બહાર લગાવવામાં આવેલું એક પોસ્ટર બન્યું ટોક ઓફ ધ ટાઉન… રામ મંદિર સાથે છે કનેકશન…
અત્યારે ભારતની હવાઓમાં રામ અને રામાયણની મહેક આવી રહી છે. જેમ જેમ પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ નજીક આવી રહ્યો છે તેમ તેમ લોકોમાં ઉત્સાહ અને આનંદમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે મધ્યપ્રદેશના ઈન્દોરમાં એક વ્યક્તિએ પોતાના ઘરની બહાર એક અજીબ…
- નેશનલ

Ramoji Film City: સિલ્વર જુબલીની ઉજવણી માતમમાં પરિણમી, યુએસ સ્થિત ફર્મના ભારતીય સીઈઓનું મોત
હૈદરાબાદની રામોજી ફિલ્મ સિટી(Ramoji Film city)માં બનેલી એક ગંભીર દુર્ઘટનામાં યુએસ બેઝ સોફ્ટવેર ફર્મ વિસ્ટેક્સ(Vistex)ના સીઈઓ સંજય શાહ(Sanjay Shah)નું મોત નીપજ્યું હતું. દુર્ઘટનામાં તેમના સાથીદાર રાજુ દાતલા(Raju Datla) ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ગુરુવારે સાંજે રામોજી ફિલ્મ સિટીમાં સોફ્ટવેર ફાર્મની…
- ઇન્ટરનેશનલ

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે અમેરિકાના મંદિરો પણ રામધૂન અને સુંદરકાંડના પાઠથી ગૂંજી ઉઠશે…..
અયોધ્યા: અયોધ્યામાં પ્રભુ રામના પ્રણ પ્રતિષ્ઠામાં હવે ફક્ત બે જ દિવસ બાકી છે. ત્યારે દેશ વિદેશમાંથી અનેક હસ્તીઓ પ્રભુ રામનું સ્વાગત કરવા માટે અયોધ્યા પહોંચી ગઈ છે. આખો દેશ આજે રામમય બની ગયો છે જ્યાં જુઓ ત્યાં આજે પ્રભુ રામના…









