- સ્પોર્ટસ
સલાલેન્કા અને ઝેન્ગ વચ્ચે રમાશે ફાઇનલ
મેલબર્ન: ઑસ્ટ્રેલિયન ઓપનમાં ગુરુવારે મહિલાઓની સિંગલ્સમાં વર્લ્ડ નંબર-ટૂ બેલારુસની અરીના સબાલેન્કા અમેરિકાની કૉકો ગૉફને સેમિ ફાઇનલમાં 7-6 (7-2), 6-4થી હરાવીને ફાઇનલમાં પહોંચી ગઈ હતી. એ સાથે, સબાલેન્કાને આ ટાઇટલ ડિફેન્ડ કરવા માટે માત્ર એક મૅચ જીતવાની બાકી છે. સબાલેન્કાએ ગયા…
- આમચી મુંબઈ
મુંબઈ-અમદાવાદના કોરિડોરમાં ટ્રેનનો ટ્રાવેલ ટાઈમ ઘટશે, જાણો કઈ રીતે?
મુંબઈ: પશ્ચિમ રેલવે દ્વારા ‘મિશન રફતાર પ્રોજેકટ’ પૂર્ણ કરવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ‘મિશન રફતાર પ્રોજેકટ’થી મુંબઈ અમદાવાદ દરમિયાન પ્રવાસનો સમય એક કલાકથી ઘટશે અને પ્રવાસીઓનો સમય પણ બચશે, એવી માહિતી રેલવે અધિકારીએ આપી હતી.‘મિશન રફતાર પ્રોજેકટ’…
- સ્પોર્ટસ
ભારતે અન્ડર-19માં આયરલૅન્ડને 201 રનથી કચડી નાખ્યું, સુપર સિક્સ રાઉન્ડની લગોલગ
બ્લોમફોન્ટેન: મેન્સ અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપમાં ભારતે બીજી મૅચ પણ જીતીને સુપર સિક્સ રાઉન્ડમાં સ્થાન લગભગ પાકું કરી લીધું હતું. ભારતે આયરલૅન્ડને 201 રનથી હરાવી દીધું હતું. મુંબઈનો મુશીર ખાન (118 રન, 106 બૉલ, ચાર સિક્સર, નવ ફોર) મૅન ઑફ…
- નેશનલ
ગણતંત્ર દિવસ પર 31 સીબીઆઇ અધિકારીઓને મળશે પોલીસ મેડલ
નવી દિલ્હીઃ ભારત 26 જાન્યુઆરી 2024 ના રોજ તેનો પોતાનો 75મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યું છે. રાષ્ટ્રપતિ તરફથી મળનારા વિવિધ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. સીબીઆઈના 31 પૂર્વ અને વર્તમાન અધિકારીઓને પણ રાષ્ટ્રપતિ પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે. આ અધિકારીઓમાં…
- સ્પોર્ટસ
ગિલને દોઢ હજાર રન બનાવવા છતાં સર્વોચ્ચ અવૉર્ડ ન મળ્યો, કોહલીએ જીતીને રેકૉર્ડ રચી દીધો
દુબઈ: ક્રિકેટજગતમાં હાલમાં વિરાટ કોહલીથી વધુ સારી ફિટનેસ ધરાવતો અને માનસિક રીતે સુસજ્જ લાગતો બીજો ખેલાડી દેખાતો નથી. તે આઇપીએલમાં કુલ 7000થી વધુ રન બનાવનારો વિશ્ર્વનો એકમાત્ર ખેલાડી છે, પરંતુ રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરને એકેય ટાઇટલ નથી અપાવી શક્યો. ભારત વતી…
- મનોરંજન
‘આજ હમારી શાદી કા હેપી બર્થડે હૈ!’ આ ક્યુટ કપલની Anniversary Post જોઇને સ્માઇલ આવી જશે..
આજે બોલીવુડ કલાકારો સોહા અલી ખાન અને કુણાલ ખેમુ લગ્નની 9મી એનીવર્સરી ઉજવી રહ્યા છે. કપલે સોશિયલ મીડિયા સાઇટ પર તેઓ ડેટિંગ કરતા હતા ત્યારથી લઇને લગ્ન અને માતાપિતા બન્યા તે સમયની તમામ તસવીરો શેર કરી છે. View this post…
- ઇન્ટરનેશનલ
આવું તો પાકિસ્તાનમાં જ થાય, ચૂંટણી રેલીમાં સિંહ અને વાઘ લઇને પહોંચી ગયો સમર્થક અને..
ભારતની જેમ પાકિસ્તાનમાં પણ આ જ વર્ષે સામાન્ય ચૂંટણી યોજાવા જઇ રહી છે. આ ચૂંટણીમાં પાકિસ્તાનના મોટાભાગના રાજકીય પક્ષો ભાગ લઇ રહ્યા છે. જો કે નવાઝ શરીફની પાર્ટી PML(N)ની ચૂંટણી રેલીમાં એક નવતર પ્રયોગ જોવા મળ્યો હતો. પક્ષના અમુક સમર્થકો…
- સ્પોર્ટસ
મુંબઈના બે ભાઈઓની એક જ દિવસમાં સેન્ચુરી, એકની અમદાવાદમાં અને બીજાની સાઉથ આફ્રિકામાં
બ્લોમફોન્ટેન: અન્ડર-19 મેન્સ વન-ડે વર્લ્ડ કપમાં ભારતે સૌથી વધુ પાંચ વખત ચૅમ્પિયન બનીને આ ટૂર્નામેન્ટમાં વર્ષોથી પ્રભુત્વ જમાવ્યું છે અને અત્યારે સાઉથ આફ્રિકામાં રમાતી આ સ્પર્ધામાં પણ વર્ચસ જમાવવાનું ચાલુ રાખ્યું છે. ગુરુવારે આયરલૅન્ડ સામે ઉદય સહરાનના સુકાનમાં ભારતીય ટીમે…
- આમચી મુંબઈ
અંબરનાથમાં સગીર પુત્રીનો વિનયભંગ: પિતા વિરુદ્ધ ગુનો દાખલ
થાણે: અંબરનાથમાં 12 વર્ષની પુત્રીનો કથિત વિનયભંગ કરવા પ્રકરણે તેના પિતા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.અંબરનાથમાં રહેતી પીડિતા પાંચમા ધોરણમાં અભ્યાસ કરે છે. 15 અને 22 જાન્યુઆરીએ પીડિતા ઘરમાં સૂતી હતી ત્યારે આરોપીએ તેનો વિનયભંગ કર્યો…
- આમચી મુંબઈ
છેતરપિંડીના કેસમાં બિલ્ડર ટેકચંદાનીના નિવાસ, ઓફિસ સહિત અન્ય સ્થળે મુંબઈ પોલીસની સર્ચ
મુંબઈ: છેતરપિંડીના કેસનો સામનો કરી રહેલા બિલ્ડર લલિત ટેકચંદાનીના નિવાસસ્થાન, ઓફિસ તથા અન્ય બે સ્થળે મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા દ્વારા ગુરુવારે સર્ચ હાથ ધરવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.ગયા સપ્તાહે ટેકચંદાની, તેની પત્ની, તેની કંપની સુપ્રીમ ક્ધસ્ટ્રકશન્સના ડિરેક્ટરો…