- નેશનલ
2024ની લોકસભા ચૂંટણીમાં 96 કરોડ મતદાતાઓ આપશે વોટ : ચૂંટણી પંચની રિપોર્ટ
નવી દિલ્હી: દેશમાં ગણતરીના દિવસોમાં લોકસભા ચૂંટણી 2024 યોજાવાની છે. લોકસભા ચૂંટણીને લઈને દરેક રાજકીય પાર્ટીઓ તૈયારીમાં લાગી ગઈ છે. લોકસભાની ચૂંટણી પહેલા ભારતીય ચૂંટણી પંચ (Election Commission of India) દ્વારા મતદાન માટે પાત્ર મતદાતાઓની યાદી જાહેર કરી હતી. યાદી…
- આમચી મુંબઈ
પ્રધાનમંત્રી મુદ્રા યોજનાને નામે નાગરિકો સાથે ઑનલાઈન છેતરપિંડી: 10 પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ ઓછા વ્યાજદરે લોન અપાવવાને નામે નાગરિકો સાથે કથિત છેતરપિંડી કરનારા બોગસ કૉલ સેન્ટરનો પર્દાફાશ કરી પોલીસે 10 જણની ધરપકડ કરી હતી.અંધેરી પૂર્વમાં રહેતી મીના મિરગુલે (44)ની ફરિયાદને આધારે અંધેરી પોલીસે ગુનો નોંધી તપાસ…
- સ્પોર્ટસ
Ravindra Jadejaએ Jonny Bairstow સાથે મેચમાં કર્યું કંઈક એવું કે…
Team India And England વચ્ચે હૈદરાબાદ ખાતે રમાઈ રહેલી ટેસ્ટની પહેલી ઈનિંગમાં 84 રન ફટકાર્યા બાદ ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા પોતાની બોલિંગથી સામેવાળી ટીમ પર કહેર વરસાવવાનું ચાલું જ રાખ્યું છે. હવે બીજી ઈનિંગમાં રવીન્દ્ર જાડેજા પોતાની આક્રમક…
- આમચી મુંબઈ
મરાઠા આરક્ષણ આંદોલનમાં ચોરોનો ઉપદ્રવ, કાર્યકરોની સોનાની ચેનો અને મોબાઇલ ગાયબ
નવી મુંબઈ: ‘એક મરાઠા લાખ મરાઠા’ના જયઘોષ સાથે જાલનાથી મુંબઈ આવવા નીકળેલા મનોજ જરાંગે પાટીલ અને હજારો મરાઠા કાર્યકરોનો મોરચો નવી મુંબઈના વાશીમાં આવ્યો હતો. મરાઠા આરક્ષણ આંદોલન દરમિયાન ભીડનો ફાયદો ઉઠાવી ચોરોએ નવ લોકો પાસેથી લગભગ 18 તોલાના સોનાના…
- મનોરંજન
બર્થ ડે બૉય બૉબીને Bobby Deol જન્મદિવસે મળી આ ભેટ, ફેન્સની થઈ ગઈ પાર્ટી
મુંબઈઃ બૉબી દેઓલ આજે તેનો 55મો જન્મદિવસ મનાવી રહ્યો છે. એનિમલનો અબરાર વિલનના રોલ કરી છવાઈ ગયો છે ત્યારે આજે તેના જન્મદિવસે ફરી તેનો એક ખુંખાર ચહેરો જોવા મળ્યા છે. ના…ના…બૉબીએ રિયલ લાઈફમાં કોઈ ગુંડાગીરી નથી કરી, પણ જન્મદિવસના પ્રસંગે…
- નેશનલ
100 વર્ષ બાદ બનશે બે દુર્લભ યોગ, ત્રણ રાશિના લોકોનું સૂતેલું ભાગ્ય જાગી ઉઠશે, જોઈ લો તમારી રાશિ તો નથી ને?
હિંદુ ધર્મમાં ઘણા બધા વ્રત તહેવારની ઊજવણી કરવામાં આવે છે અને બધાનું અલગ અલગ મહત્ત્વ હોય છે. માઘ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને આ મહિનાની કૃષ્ણપક્ષની ચોથના દિવસે સંકષ્ટ ચતુર્થી મનાવવામાં આવે છે. આ દિવસે મહિલાઓ પોતાના સંતાનો માટે…
- સ્પોર્ટસ
જાડેજાના સુપર-શો વિશે પત્ની રિવાબાએ કેવી પ્રતિક્રિયા આપી?
હૈદરાબાદ: ટેસ્ટના વર્લ્ડ નંબર-વન ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા જ્યારે પણ મોટી સિદ્ધિ મેળવે કે મહત્ત્વની ઇનિંગ્સ રમે ત્યારે પત્ની રિવાબા એને સોશિયલ મીડિયામાં બિરદાવવાનું ક્યારેય ન ચૂકે. અહીં ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં પહેલા દિવસે ત્રણ વિકેટ લીધા પછી સર્વોચ્ચ ઑલરાઉન્ડરને છાજે…
- નેશનલ
ઉજ્જૈનમાં ભાજપના વરિષ્ઠ નેતા અને તેમની પત્નીની તીક્ષ્ણ હથિયારોથી હત્યા….
ઉજ્જૈન: મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ડબલ મર્ડરની ઘટના બની હતી. ભાજપના નેતા અને તેમની પત્નીની હત્યા કરવામાં આવી છે. મધ્યપ્રદેશના ઉજ્જૈનના નરવાલ પોલીસ સ્ટેશન વિસ્તાર શનિવારે સવારે જ્યારે પીપલોડા ગામમાં પૂર્વ બીજેપી મંડલ પ્રમુખ રામનિવાસ કુમાવત અને તેમની પત્ની મુન્ની કુમાવતની હત્યા…
- નેશનલ
કૉંગ્રેસ સાથેની વાટાઘાટો સાચી દિશામાં…અખિલેશની ટ્વીટ ભાજપ માટે ચિંતા લાવનારી
લખનઉઃ લોકસભાની ચૂંટણી જીતવા માટે જે રાજ્ય સૌથી વધારે મહત્વનું છે તે છે ઉત્તર પ્રદેશ. અહીં સૌથી વધારે એવી 80 લોકસભા બેઠક છે. જો આ બેઠકો એકતરફી થઈ જાય અથવા આમાં મોટો ફેરફાર આવે તો પરિણામો ચોંકાવનારા પણ આવી શકે…
- આમચી મુંબઈ
મરાઠા અનામત: મનોજ જરાંગેની માગણીઓ મુદ્દે રાજ્ય સરકારનો મોટો દાવો પણ…
મુંબઈ: મરાઠા અનામત મુદ્દે સૌથી મોટી અપડેટ મળી રહી છે. અનામત મુદ્દે આંદોલન કરી રહેલા મનોજ જરાંગેની માંગણી મુદ્દે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. મળતા અહેવાલો પ્રમાણે રાજ્ય સરકારે જરાંગે પાટીલની માંગણી સ્વીકારી છે. કુણબી પ્રમાણપત્રમાં નજીકના સંબંધીનું નામ…