- આપણું ગુજરાત

ગુજરાતમાં મોક ડ્રીલ પછી બ્લેકઆઉટઃ SoU સહિત અનેક જિલ્લામાં અંધારપટ
અમદાવાદ: આજે ગુજરાતભરમાં યોજાયેલી સિવિલ ડિફેન્સની મોકડ્રીલ બાદ હવે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તબક્કાવાર બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું. મોકડ્રીલનો હેતુ યુદ્ધ જેવી પરિસ્થિતિઓમાં તૈયારીઓની ચકાસણી કરવાનો છે, જેના ભાગરૂપે આ બ્લેકઆઉટ કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં મુખ્ય સચિવ પંકજ જોષીએ રાજ્યભરમાં…
- સ્પોર્ટસ

જેમાઇમાની સેન્ચુરીએ ભારતને ફાઇનલમાં પહોંચાડ્યું
કોલંબોઃ ભારતની મહિલા ક્રિકેટ ટીમે આજે અહીં વન-ડે ટ્રાયેન્ગ્યૂલર (tri series)માં સાઉથ આફ્રિકાને ફરી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો જેમાં ભારતનો મુકાબલો શ્રીલંકા સામે થશે. જેમાઇમા રૉડ્રિગ્સ (123 રન, 101 બૉલ, એક સિક્સર, પંદર ફોર)એ કરીઅરની બીજી અને સર્વશ્રેષ્ઠ…
- આપણું ગુજરાત

ઓપરેશન સિંદૂરની અસર: ગુજરાતના તમામ પોલીસકર્મીઓની રજા રદ્દ
ગાંધીનગર: રાજ્યમાં તાજેતરમાં હાથ ધરાયેલા ‘ઓપરેશન સિંદૂર’ બાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ગુજરાત પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) ની કચેરી દ્વારા એક મહત્વપૂર્ણ આદેશ જારી કરવામાં આવ્યો છે. આ આદેશ અનુસાર, રાજ્યના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની મંજૂર થયેલી તમામ પ્રકારની રજાઓ તાત્કાલિક…
- આમચી મુંબઈ

વંદે ભારતના પ્રવાસીઓ માટે મોટા સમાચાર, આગામી દિવસોમાં વધુ કોચ જોડાશે
મુંબઈ: ભારતીય રેલવેએ વંદે ભારત એક્સપ્રેસ લોન્ચ કર્યા પછી દેશના એક પછી એક રાજ્યમાંથી વંદે ભારત દોડાવાય છે, તેમાંય પશ્ચિમ રેલવેના કોરિડોરમાં દોડાવાતી વંદે ભારતમાં કોચની સંખ્યા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઈ સેન્ટ્રલથી ગાંધીનગર વાયા અમદાવાદ દોડાવનારી વંદે ભારત…
- આમચી મુંબઈ

મીઠી નદીમાંથી ગાળ કાઢવાનું 65 કરોડ રૂપિયાનું કૌભાંડ: બે વચેટિયાની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મીઠી નદીમાંથી ગાળ કાઢવાના 65 કરોડ રૂપિયાથી વધુના કૌભાંડની તપાસ કરી રહેલી આર્થિક ગુના શાખાની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે (એસઆઇટી) મંગળવારે રાતે બે વચેટિયાની ધરપકડ કરી હતી. બંનેની ઓળખ કાંદિવલીના જય અશોક જોશી (49) અને મુંબઈ સેન્ટ્રલ નજીક…
- નેશનલ

જે ‘સિંદૂર’ પર હુમલો થયો એ ‘સિંદૂરે’ જ લીધો બદલો, ભારતીય સંસ્કૃતિમાં છે આગવું મહત્ત્વ…
પહલગામ આંતકવાદી હુમલાનો બદલો ભારતે ઓપરેશન સિંદૂરથી લીધો. મોડી રાતે ભારતીય સેના દ્વારા પાકિસ્તાનના આંતકવાદી ઠેકાણાઓને નિશાનો બનાવતા સ્ટ્રાઈક કરી, જેમાં મોટી સંખ્યામાં આંતકવાદીઓ માર્યા ગયા હોવાની માહિતી સામે આવી રહી છે. ભારતીય સેનાએ એકદમ સફળતાપૂર્વક ઓપરેશન સિંદૂર પાર પાડ્યું…
- આમચી મુંબઈ

સાયબર પોલીસના કોન્સ્ટેબલો જ મોબાઈલ ડેટા ચોરીને રીઢા આરોપીને વેચતા હતા!
થાણે: સાયબર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે કોન્સ્ટેબલે જ નાગરિકોના અતિમહત્ત્વના કૉલ ડિટેઈલ રેકોર્ડ્સ (સીડીઆર) સહિતના મોબાઈલ ડેટા ચોરીને રેકોર્ડ પરના રીઢા આરોપીને વેચ્યા હોવાનું સામે આવ્યું હતું. ગુપ્તચર ખાતાના અહેવાલ બાદ બન્ને કોન્સ્ટેબલને પોલીસની નોકરીમાંથી બરતરફ કરી તેમની ધરપકડ…
- IPL 2025

કોલકાતા માટે આજે ફરી `કરો યા મરો’: ચેન્નઈને ગૌરવ બચાવવા જીતવું જ છે
કોલકાતાઃ ડિફેન્ડિંગ ચૅમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) અને પાંચ વાર ટાઇટલ જીતી ચૂકેલી ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે આજે (સાંજે 7.30 વાગ્યાથી) મુકાબલો થશે. કેકેઆર માટે ફરી એકવાર `ડુ ઑર ડાય’ની સ્થિતિ છે. એની ત્રણ લીગ મૅચ બાકી છે અને…









