- આપણું ગુજરાત
અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરશે ભૂપેન્દ્ર સરકાર, ગુરુવારથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ
ગાંધીનગર: દેશમાં લોકસભાની ચૂંટણી પહેલા શરૂ થઈ રહેલું ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ગુરુવારથી શરૂ થવા જઈ રહ્યું છે. કહેવાય છે કે આ વખતે રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરશે. આ સાથે સરકાર બજેટ સત્રમાં રામ…
- સ્પોર્ટસ
શું ત્રીજી ટેસ્ટથી વિરાટ અને રાહુલની વાપસી થશે?
વિશાખાપટ્ટનમ: ઇંગ્લૅન્ડ સામેની પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝમાં ભારત પ્રથમ ટેસ્ટ જીતવાની દિશામાં આગળ વધ્યા પછી પણ હારી ગયું અને શુક્રવાર, બીજી ફેબ્રુઆરીએ શરૂ થનારી બીજી ટેસ્ટમાં ભારતની બિનઅનુભવી ટીમ રમવા ઉતરશે, કારણકે કેએલ રાહુલ અને રવીન્દ્ર જાડેજા ઈજાને કારણે એમાં નથી…
- નેશનલ
બજેટ સત્રની શરૂઆત પહેલા પીએમ મોદીએ નવી સરકાર અંગે કરી મોટી વાત
નવી દિલ્હીઃ આગામી લોકસભા ચૂંટણી પહેલા સંસદના છેલ્લા સત્રની શરૂઆત પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે દેશ પ્રગતિ નવી ઊંચાઈઓ સ્પર્શી રહી છે. લોકોના આશીર્વાદથી તેમની સરકારની સર્વાંગી વિકાસની યાત્રા ચાલુ રહેશે એવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો…
- સ્પોર્ટસ
મયંક અગરવાલે પાણી સમજીને રહસ્યમય લિક્વિડ પી લીધું હતું
અગરતલા: ભારતીય ક્રિકેટર અને કર્ણાટકના કૅપ્ટન મયંક અગરવાલે મંગળવારે અગરતલાથી દિલ્હી જતી ઇન્ડિગો ઍરલાઇનની ફ્લાઇટમાં બેસતાં જ પોતાની સીટ પરનું પાઉચ ઉપાડીને એમાં પીવાનું પાણી હોવાનું માનીને પી લીધું હતું, પરંતુ એમાં એક પ્રકારનું લિક્વિડ હતું જેને કારણે તેની તબિયત…
- નેશનલ
ગમે ત્યારે થઈ શકે છે ઝારખંડના CM હેમંત સોરેનની ધરપકડ! DGP અને મુખ્ય સચિવ CM આવાસ પહોચ્યા
રાંચી: કથિત જમીન કૌભાંડમાં EDની ટીમ મુખ્ય પ્રધાન હેમંત સોરેનની (CM Hemant Soren) 6 કલાકથી પૂછપરછ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે તેની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. રાંચીમાં સીએમ આવાસની બહાર પણ સુરક્ષા વધારી દેવામાં આવી…
- આમચી મુંબઈ
40 બેઠકો પર મહાવિકાસ આઘાડીની બેઠકોની વહેંચણી ફાઈનલ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહાવિકાસ આઘાડીમાં બેઠકોની વહેંચણીનો મુદ્દો ઘણા વખતથી પડતર છે અને તેને કારણે ત્રણેય પક્ષો વચ્ચે બધું આલબેલ ન હોવાની અને મહાવિકાસ આઘાડી તૂટી પડવાની શક્યતા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ બુધવારે પક્ષની સમન્વય બેઠકમાં 40 બેઠકની…
- સ્પોર્ટસ
ભૂતપૂર્વ ક્રિકેટર પ્રશાંત વૈદ્યની ચેક બાઉન્સિંગના કેસમાં ધરપકડ
નાગપુર: ચેક બાઉન્સિંગના કેસમાં નાગપુર પોલીસે ભૂતપૂર્વ ક્રિકેટર પ્રશાંત વૈદ્ય સામે જારી કરાયેલા બિનજામીનપાત્ર વૉરન્ટનો અમલ કરી તેની ધરપકડ કરી હતી.1990માં વૈદ્ય ભારત વતી ચાર વન ડે ઈન્ટરનૅશનલ મૅચ રમ્યો હતો. ધરપકડ પછી તેને સ્થાનિક કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યો…
- નેશનલ
RBIએ Paytmને આપ્યો મોટો ઝટકો: 29 ફેબ્રુઆરી પછી બેંકિંગ સર્વિસ નહીં આપી શકે
નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ બુધવારે આદેશ જારી કર્યો છે કે ડિજિટલ પેમેન્ટ અને ફાઈનાન્શિયલ સર્વિસ આપતી કંપની Paytmની બેંકિંગ શાખા Paytm પેમેન્ટ બેંકને નવા ગ્રાહકો જોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એટલે કે હવે કોઈ નવો ગ્રાહક…
- નેશનલ
જ્ઞાનવાપીમાં પૂજા-પાઠ કરવાનો હિન્દુઓને અધિકાર, વારાણસી અદાલતના ચુકાદાને હાઇકોર્ટમાં પડકારશે મુસ્લિમ પક્ષ
વારાણસી: વારાણસીની જિલ્લા કોર્ટે હિન્દુ પક્ષની અરજીને માન્ય રાખીને જ્ઞાનવાપીના વ્યાસ ભોંયરામાં પૂજા પાઠ કરવાના અધિકાર આપ્યા છે. જ્ઞાનવાપી પરિસરમાં સ્થિત વ્યાસ ભોંયરામાં પૂજા કરવાના અધિકારની માંગ કરતી શૈલેન્દ્ર કુમાર પાઠકની અરજી પર ગઈકાલે સુનાવણી બાદ જિલ્લા ન્યાયાધીશે આદેશ અનામત…
- નેશનલ
કર્ણાટકમાં લીલા ઝંડા અને ભગવા ધ્વજને લઈને બબાલ, મામલો વધુ બગડે તે પહેલા તંત્રએ ત્રિરંગો લહેરાવ્યો
કર્ણાટકમાં ધાર્મિક ધજાઓને લઈને મોટી માથાકૂટો ચાલી રહી છે. માંડ્યા જીલ્લાના એક ગામમાં હનુમાન ધ્વજ ઉતારવાને લઈને તંગદિલીનો માહોલ સર્જાયો હતો. જેને લઈને ભાજપ અને JDS જેવા રાજ્યના વિરોધી પક્ષોએ દેખાવો શરૂ કરી દીધા હતા. જેને લઈને બેંગલુરુ પોલીસે પ્રદર્શન…