- નેશનલ
Delhi: MLAના Hourse trading મામલે આતિશીના ઓએસડીએ સ્વીકારી નોટિસ, 24 કલાકમાં આપવો પડશે જવાબ
નવી દિલ્હીઃ ભાજપ દ્વારા આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્યોની ખરીદીના આરોપો અંગે નોટિસ આપવા માટે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ રવિવારે દિલ્હી સરકારના પ્રધાન આતિશીના ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન આતિશી તેનાં ઘરે હાજર ન હતી જેના પછી ક્રાઈમ બ્રાંચની…
- નેશનલ
Ladakh Statehood Demand: કડકડતી ઠંડીમાં હજારો લોકો આ માગ સાથે રસ્તા પર ઉતર્યા, શું લદાખ બનશે બીજુ મણિપુર?
Ladakh Protest: ભારતના ઉત્તર-પૂર્વ છેડે લાગેલી આગ હજુસુધી સંપૂર્ણપણે શાંત થઇ નથી, એવામાં કેન્દ્રશાસિત પ્રદેશ લદાખમાં હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. સામાન્ય રીતે એકદમ શાંત ગણાતા લદાખમાં આવું થવું એ ભારે આશ્ચર્યની ઘટના છે. જે લોકો રસ્તા…
- આપણું ગુજરાત
Gujarat: શિયાળાને ખો આપી ઉનાળો શરૂ થઈ ગયો, 15 શહેરોનું તાપમાન આટલું વધ્યું
અમદાવાદઃ Gujarat ગુજરાતમાં શિયાળાની એક અનોખ મજા છે. ગુલાબી ઠંડીથી નવેમ્બર મહિનામાં જ શિયાળો Winter પગપેસારો કરે છે અને ડિસેમ્બર-જાન્યુઆરીમાં તો ગુજરાતના મોટા ભાગના શહેરોમાં હાડ ધ્રુજાવતી ઠંડી અનુભવાય છે. શહેરોમાં લોકો ઘરમાં પુરાઈ જાય છે ત્યારે ગામડામાં તાપણા કરવામાં…
- મનોરંજન
આમિર ખાનની દીકરીએ હવે કરી મોટી જાહેરાત, મીડિયામાં ચર્ચા
મુંબઈ : બૉલીવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ ગણાતા આમિર ખાનની દીકરી આયરા ખાને નુપુર શેખર સાથે ત્રણ જાન્યુઆરીએ લગ્ન ગાઠ બાંધી હતી. લગ્ન બાદ ચર્ચામાં આવેલા આયરા અને નુપુરના લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થયા હતા. તાજેતરમાં આયરાએ…
- આમચી મુંબઈ
ઓનલાઇન મિત્રતા કરવું મહિલાને પડ્યું ભારે, આરોપીએ મળવા બોલાવીને કર્યો…
અહમદનગર: સોશિયલ મીડિયા પર અજાણી વ્યક્તિ સાથે મિત્રતા કરતાં પહેલા સાવચેતી રાખવી જોઈએ એવું વારંવાર પોલીસ પ્રશાસન દ્વારા અવાહન કરવામાં આવે છે. તાજેતરમાં ઇનસ્ટાગ્રામ પર એક યુવતીએ અજાણી વ્યક્તિ સાથે મિત્રતા કરી હતી, પણ ઓનલાઇન મિત્રને મળવા જવાના નિર્ણયને લઈને…
- સ્પોર્ટસ
રણજી મૅચમાં સૌરાષ્ટ્રની 20માંથી 14 વિકેટ મહારાષ્ટ્રના સ્પિનર વાળુંજે લીધી
સોલાપુર: મહારાષ્ટ્રનો 30 વર્ષનો લેફ્ટ-આર્મ સ્પિનર હિતેશ વાળુંજ શનિવાર પહેલાં ફક્ત ચાર ફર્સ્ટ-ક્લાસ મૅચ રમ્યો હતો અને એમાં તેણે કુલ 13 વિકેટ લીધી હતી, પરંતુ સોલાપુરમાં સૌરાષ્ટ્ર સામેની રણજી મૅચમાં તો તેણે અદ્ભુત પર્ફોર્મ કર્યું છે. તેણે ચાર દિવસીય મૅચના…
- આપણું ગુજરાત
રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાની રાજકોટની જનતાને અમૂલ્ય ભેટ
રાજકોટ: એમ્બ્યુલન્સના લોકાર્પણ પ્રસંગે રામભાઈ મોકરીયાએ હર્ષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સરકાર મને જે ગ્રાન્ટ આપે છે તે લોક ઉપયોગી કાર્ય માટે હોય છે.એટલે ઘણા સમયથી મને એવું હતું કે ગરીબ દર્દીઓને જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાના…
- આમચી મુંબઈ
રેલવેમાં નોકરીને બહાને લાખો રૂપિયાની છેતરપિંડી
મુંબઈ: રેલવેમાં નોકરી અપાવવાને બહાને લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી ફરાર થઇ ગયેલા આરોપીને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે ચિપલુણથી ઝડપી પાડ્યો હતો. આરોપીની ઓળખ સુમિત સુરેશ આદવડે (34) તરીકે થઇ હોઇ તેની સામે દાદર રેલવે અને આરએકે માર્ગ પોલીસ સ્ટેશનમાં…
- નેશનલ
MLA હોર્સ ટ્રેડિંગ મામલે દિલ્હી ક્રાઇમ બ્રાન્ચે અરવિંદ કેજરીવાલ પાસે 3 દિવસમાં માંગ્યો જવાબ
નવી દિલ્હી: મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમે નોટિસ આપી છે. લગભગ 5 કલાકની રાહ જોયા બાદ નોટિસ મળતાં જ ક્રાઈમ બ્રાન્ચની ટીમ કેજરીવાલના ઘરેથી રવાના થઈ ગઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે મુખ્યમંત્રીના સ્ટાફે નોટિસ…
- આમચી મુંબઈ
દોઢ વર્ષમાં 24,000 પોલીસી ભરતી, રૂ. 50 હજાર કરોડનું ડ્રગ્સ જપ્ત
મુંબઈ: છેલ્લા દોઢ વર્ષમાં 24,000 પોલીસ પદ ભરતી થવાની સાથે રાજ્યમાં ડ્રગ્સ માફિયાઓ સામે કડક કાર્યાવહી કરવામાં આવી છે એમ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું. છેલ્લા દોઢ વર્ષમાં પોલીસ દ્વારા ડ્રગ્સ માફિયા સામે કાયર્ર્વાહી કરી લગભગ 50 હજાર…