- નેશનલ
કોર્ટની મંજૂરી લઈને રાજ્યસભામાં પહોંચ્યા AAP MP Sanjay Singh, પણ આ કારણે સભાપતિએ રોક્યા
નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સંજય સિંહ(AAP MP Sanjay Singh) કોર્ટમાંથી ખાસ મંજૂરી લઇને રાજ્યસભાના સાંસદ તરીકેના શપથ લેવા માટે રાજ્યસભામાં પહોંચ્યા હતા, જો કે રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડે તેમને શપથ લેવાની અનુમતિ આપી ન હતી, કેમકે સંજય…
- સ્પોર્ટસ
IND VS ENG: બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે ભારતનો ઐતિહાસિક વિજય, અશ્વિન અને બુમરાહનો તરખાટ
વિશાખાપટ્ટનમ: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ સિરીઝની બીજી ટેસ્ટ મેચ વિશાખાપટ્ટનમના ડો. વાયએસ રાજશેખર રેડ્ડી એસીએ-વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ 106 રને વિજય મેળવ્યો હતો. પહેલી ટેસ્ટ મેચ ભારત હાર્યું હતું, પરંતુ બીજી ટેસ્ટમાં વિજય…
- આમચી મુંબઈ
અનક્લેઈમ શેર્સની માહિતી પ્રાપ્ત કરી કરોડો રૂપિયાની ઠગાઈ: માટુંગાના વેપારીની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ફાઈનાન્શિયલ કંપનીના અનક્લેઈમ (ગ્રાહકોએ દાવો ન કર્યો હોય તેવા) શેર્સ અંગેની માહિતી કઢાવ્યા પછી તેમના નામે બોગસ બૅન્ક-ડિમેટ એકાઉન્ટ ખોલી કરોડો રૂપિયાની કથિત ઠગાઈ કરવા પ્રકરણે મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ માટુંગાના વેપારીની ધરપકડ કરી હતી.આર્થિક ગુના…
- આમચી મુંબઈ
ફેસબુક પર આકર્ષક વળતરની જાહેરાત મૂકી છેતરપિંડી કરનારો સુરતનો યુવક ઝડપાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બોગસ કંપનીને નામે ફેસબુક પર આકર્ષક વળતરની જાહેરાત પોસ્ટ કરીને અનેક લોકો સાથે કથિત છેતરપિંડી કરનારા સુરતના યુવકની પોલીસે ધરપકડ કરી હતી.નાગપાડા પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ સુરતના અડાજણ પાટિયા વિસ્તારમાં રહેતા મોહમ્મદ હારિશ નૂર મોહમ્મદ ગોડિલ…
Shubman Gillને મળ્યું હતું આ અલ્ટિમેટમ?, ઘરે પહોંચી ગઈ હતી વાત…
વિશાખાપટ્ટનમઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચમાં સેન્ચુરી મારીને શુભમન ગિલ ફરી ફોર્મમાં આવ્યો હોવાનું પુરવાર કર્યું છે. પણ હવે એવું જાણવા મળ્યું છે કે શુભમન ગિલ (Shubman Gill)ના નબળા પ્રદર્શન વચ્ચે તેને અલ્ટિમેટમ મળ્યું હતું.બીજી ટેસ્ટ મેચમાં બીજા…
- આમચી મુંબઈ
ઈસ્ટર્ન એક્સપ્રેસ પર બાંબુની ઊભી કરાશે દિવાલ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ પોતાના નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં આરોગ્ય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્વચ્છતાની સાથે જ પ્રદૂષણ નિયંત્રણ પર વિશેષ ધ્યાન આપ્યું છે. પર્યાવરણના જતન માટે અનેક પ્રોેજેક્ટ અમલમાં મૂકવાની છે, જે હેઠળ પાલિકા ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર બાંબુ વૉલ (બાંબુની…
- આમચી મુંબઈ
આ અંતિમ ચૂંટણી હશેઃ અજિત પવારે કોના માટે આપ્યું સૌથી મોટું નિવેદન, જાણો?
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે રવિવારે નામ લીધા વિના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના સ્થાપક શરદ પવારની ઉંમર સામે ઈશારો કરી ‘આ તેમની અંતિમ ચૂંટણી હશે’ એવું મોટું નિવેદન આપ્યું હતું.શરદ પવારે જૂથે એનો વળતો જવાબ આપી અજિત પવારની…
- નેશનલ
આઝાદી પછી સત્તામાં રહેનારાને દેશની સંસ્કૃતિની આવતી હતી શરમઃ પીએમ મોદીએ કોના પર તાક્યું નિશાન?
ગુવાહાટી: ગુવાહાટીમાં 11,600 કરોડની પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક રેલીને સંબોધી હતી. (PM Narendra Modi in Guwahati) PM મોદીએ કહ્યું હતું કે કોઈ પણ દેશ તેના ઈતિહાસને ભૂંસીને પ્રગતિ કરી શકતો નથી. કેન્દ્ર સરકાર…
- મનોરંજન
લંડનથી બોલીવુડમાં નસીબ અજમાવવા ભારત આવી યુવતી, તસવીર જોઇને કહેશો અરે! આ તો અસ્સલ કેટરીના!
જ્યારે તમારો ચહેરો કોઇ ફેમસ વ્યક્તિની આબેહૂબ નકલ જેવો હોય તો તે વ્યક્તિની જેમ તમને પણ પોપ્યુલર થવાનો ચાન્સ મળી જાય છે. મોડલ અને ટિકટોક સ્ટાર અલીના રાય સોશિયલ મીડિયામાં ખાસ્સી પોપ્યુલર છે. જો કે તેનું કારણ છે કેટરીના કૈફ.…