- ટોપ ન્યૂઝ
Parliament Budget Sessionમાં પીએમ મોદીએ વિપક્ષ પર તાક્યું મોટું નિશાન
નવી દિલ્હીઃ પાર્લામેન્ટમાં બજેટ સત્ર (Parliament Budget Session) દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના અભિભાષણનો આભાર માનતા વિપક્ષી પાર્ટી પર જોરદાર નિશાન સાધ્યું હતું. વિપક્ષી પાર્ટીની આકરી ટીકા કરતા કહ્યું હતું કે એક પ્રોડક્ટને લોન્ચ કરવાના ચક્કરમાં…
Superstar Mahesh babuની દીકરી સિતારાએ પિતાને ટેગ કરીને પોસ્ટ કર્યો એવો વીડિયો કે…
South Superstar Maheshbabuની ફેનફોલોઈંગ ખૂબ જ જોરદાર છે અને તેની એક્ટિંગથી લઈને સ્ટાઈલ સુધી દુનિયા દિવાની છે. મહેશબાબુની જેમ જ એની દિકરી સિતારા પણ એકદમ પોપ્યુલર છે અને હંમેશા કોઈને કોઈ કારણસર તે સોશિયલ મીડિયા પર છવાયેલી રહી છે. બંને…
- આમચી મુંબઈ
Home ministerના શહેર નાગપુરમાં અઠવાડિયામાં ચાર હત્યા
નાગપુરઃ સંતરાના શહેર તરીકે જાણીતું નાગપુર (Nagpur) મહારાષ્ટ્રનું ઘણું મોટું અને મહત્વનું શહેર છે. રાજકીય દૃષ્ટિએ પણ આ શહેર મહત્વનું છે. એક તો રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને હાલના નાયબ મુખ્ય પ્રધાન અને ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadanvis) આ…
- નેશનલ
લખનઊ જેલ પ્રશાસનની ચિંતામાં વધારો, HIV પોઝિટિવ કેદીઓની સંખ્યા વધી
લખનઊ: લખનઊની જિલ્લા જેલ તેના HIV સંક્રમિત કેદીઓને લઈને અત્યારે દેશભરમાં ચર્ચામાં છે. હાલમાં જ બહાર આવ્યું હતું કે જેલના 36 કેદીઓ HIVની ચપેટમાં આવી ગયા છે. પરંતુ આજે તે આંકડાઓમાં વધારો થયાનું બહાર આવ્યું છે. જેલ પ્રશાસને કહ્યું કે…
- આમચી મુંબઈ
ઉલ્હાસનગર ફાયરિંગ કેસઃ ઈજાગ્રસ્ત નેતાની હેલ્થ અંગે જાણો મોટી અપડેટ
મુંબઈઃ ત્રણ દિવસ અગાઉ ઉલ્હાસનગરમાં ભાજપના વિધાનસભ્ય ગણપત ગાયકવાડે પોલીસ સ્ટેશનમાં આડેધડ ગોળીબાર કર્યો, જેમાં ગંભીર રીતે જખમી થયેલા શિવસેના (એકનાથ શિંદે જૂથના નેતા મહેશ ગાયકવાડની તબિયત મુદ્દે સૌથી મોટી અપડેટ મળી હતી. ઈજાગ્રસ્ત નેતાની તબિયત સુધારા પર હોવાનું હોસ્પિટલ…
- મનોરંજન
આ એક્ટરને કામ તો જોઈએ છે પણ તેમાં પણ conditions apply
ફિલ્મ, ટેલિવિઝન, એડ કરી ચૂકેલા એક અભિનેતાએ સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આમ તો તે વીડિયોમાં પોતે કામ કરવા ઈચ્છતા હોય અને કામની તલાશમાં હોય તેમ કહ્યું છે, પરંતુ સાથે શરત પણ મૂકી છે. આ actorનું…
- નેશનલ
‘વર્શિપ એક્ટ ખતમ કરો’: BJP સાંસદ હરનાથસિંહ યાદવે કહ્યું સમાનતાના અધિકારોનું થાય છે હનન
નવી દિલ્હી: રાજ્યસભામાં આજે પૂજા સ્થળ અધિનિયમ 1991 (Places of Worship Act)ને લઈને સવાલ ઉઠ્યા હતા અને ભાજપના સાંસદ હરનાથ સિંહ દ્વારા આ કાયદાને ખતમ કરવાની માંગ કરવામાં આવી હતી. આ કાયદા પર સવાલ ઉઠાવતા તેને કહ્યું કે આ કાયદો…
- નેશનલ
ખબરદાર ચૂંટણી પ્રચારમાં બાળકોનો ઉપયોગ કર્યો છે તોઃ ચૂંટણી પંચે આપ્યો કડક નિર્દેશ
નવી દિલ્હીઃ રાજકીય પક્ષોની જેમ ચૂંટણી પંચે (Election commision)2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સોમવારે ચૂંટણી પંચે ચૂંટણી પ્રચારમાં બાળકો અને સગીરોને સામેલ ન કરવા સૂચના આપી છે. કમિશને કડક સૂચના આપી છે અને કહ્યું છે કે સામાન્ય…
- મનોરંજન
પરિણીતી સાથે ઝઘડા થાય તો કઇ રીતે લાવે છે સોલ્યુશન? Raghav Chadhaએ ફેન્સને જણાવી ખાનગી વાતો
નવી દિલ્હી: હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાએ તેમના લગ્નજીવન વિશે(Raghav Chadha Parineeti Fight)ની અમુક વાતો શેર કરી હતી. રાઘવે જણાવ્યું હતું કે પત્ની હંમેશા સાચું જ કહેતી હોય છે, અને જો તમે આ વાત માની લો…
- નેશનલ
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનામાં 88 લાખ લોકોનું રજિસ્ટ્રેશન
નવી દિલ્હી: રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમ્યાન MSME રાજ્ય મંત્રી ભાનુ પ્રતાપ સિંહ વર્માએ જાણકારી આપી કે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત 88 લાખ લોકોનુ રજિસ્ટ્રેશન થઈ ગયું છે. તેમણે જણાવ્યુ કે આ યોજના અંતર્ગત આશરે 13 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી…