- વીક એન્ડ

સ્થાપત્યનું વાઈ-ફાઈ: પતરાં જડવાની ચેષ્ટા…
હેમંત વાળા એક સમય એવો હતો જ્યારે સ્થાપત્યમાં ભૌમિતિક ચોકસાઈનું મહત્ત્વ હતું. તે સમયે પ્રયોજાતા પ્રત્યેક આકાર ગાણિતિક પ્રમાણમાપમાં હતા. આવી ગણનાબદ્ધ રચના જ સુંદર ગણાતી. તેના નિયમબદ્ધ આકાર તથા તેની ગોઠવણમાં કોઈપણ પ્રકારની બાંધછોડ ન હતી કરાતી. આજના સમયમાં…
- વીક એન્ડ

મસ્તરામની મસ્તી: અમારે કરવું શું… કેરીનાં ભજિયાં ખાવા?
મિલન ત્રિવેદી ગુજરાતીઓની અડધી જિંદગી ખાવામાં ગઈ. સિઝને સિઝનમાં નક્કી જ હોય કે ક્યારે શું ખાવું. જમાવટ તો તડકો ચાલુ થયો અને ફળની રાણી કેરીની રૂમઝૂમ સવારી હજુ આવી જ રહી હતી ત્યાં નભો મંડળના મંત્રીમંડળમાં ડખા-ડુખી થઈને પૃથ્વી લોકે…
- વીક એન્ડ

ભાત ભાત કે લોગ: કામિકાઝે હુમલાઓ શૌર્યનું પ્રતીક હતા કે મૂર્ખતાનું?
જ્વલંત નાયક યુદ્ધમાં જ્યારે ખરાખરીનો ખેલ હોય અને મામલો જાનફેસાની સુધી પહોંચે ત્યારે શૌર્ય અને મૂર્ખતા વચ્ચે બહુ ઓછું અંતર રહી જાય છે. યુદ્ધનીતિ મુજબ ખરું યુદ્ધ શસ્ત્રો વડે નહિં પણ જ્ઞાનતંતુઓ વડે લડાય છે. તમે જેને શૌર્ય સમજીને મરણિયા…
- વીક એન્ડ

અરાઉન્ડ ધ વર્લ્ડ: સેન્સોજી મંદિરમાં ભીડ વચ્ચે ભગવાનની શોધમાં…
પ્રતીક્ષા થાનકી અમેયા યોકોચો માર્કેટથી અમારે સીધું સેન્સોજી ટેમ્પલ જવું હતું. જ્યાં પણ જાઓ ત્યાં આખો દિવસ વિતાવી શકાય અથવા અવારનવાર જઈ શકાય તેવું હતું. જોકે એ ટ્રિપ દરમ્યાન અમે ત્યાં ફરી જઈ શકીએ તેવો કોઈ ચાન્સ નહોતો લાગતો, એટલે…
- રાશિફળ

આજનું રાશિફળ (10/05/2025): આજે આટલી રાશિના જાતકોનો દિવસ રહેશે ગોલ્ડન, જોઈ લો તમારી રાશિ તો નથી ને…
મેષ રાશિના લોકોને આજે તેમના પરિવારમાં માન-સન્માન મળશે. સામાજિક પ્રભાવ પણ વધશે. આજે તમારા સંતાનના લગ્ન સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે. આજે તમે સક્રિય રહેશો અને બાકી રહેલા કાર્યો પૂર્ણ કરવાનો પ્રયાસ કરશો. સરકારી ક્ષેત્રમાંથી પૈસા મળવાની શક્યતા…
- નેશનલ

BREKING: જમ્મુ, સાંબા, પઠાણકોટમાં પાકિસ્તાની ડ્રોન દેખાયા, સરહદી વિસ્તારોમાં બ્લેકઆઉટ
જમ્મુ: ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. ગુરુવાર સાંજે ભારતની ઉત્તર પશ્ચિમ બોર્ડર પર કરવામાં આવેલા હુમલા બાદ આજે શુક્રવારે જમ્મુ, સાંબા અને પઠાણકોટ સેક્ટરમાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા હતા. જમ્મુનાં સાંબા સેક્ટરમાં આકાશમાં…
- નેશનલ

પંજાબના મોહાલીમાં સૂર્યાસ્તથી લઇને સૂર્યોદય સુધી મૉલ-થિયેટર્સ બંધ
ચંદીગઢઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત વધી રહેલા તણાવ વચ્ચે પંજાબના મોહાલી વહીવટીતંત્રે એક મોટો નિર્ણય લીધો છે. મોલ અને સિનેમા હોલને સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. વધુમાં બ્લેકઆઉટના કિસ્સામાં આઉટડોર લાઇટ, બિલ બોર્ડ, સ્ટ્રીટ લાઇટ…
- મહારાષ્ટ્ર

ભારત – પાકિસ્તાન તણાવ: મહારાષ્ટ્રના ધાર્મિક-પર્યટક સ્થળો પર કડક સુરક્ષા વ્યવસ્થા
મુંબઈ: ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવના પગલે દેશના મહત્વના ધાર્મિક સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રના ધાર્મિક અને પર્યટક સ્થળોની સુરક્ષા વધારી છે. મુંબઈમાં સિદ્ધિવિનાયક મંદિર બાદ હવે શિરડીના સાંઈબાબા દેવસ્થાનને પણ…
- આમચી મુંબઈ

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવઃ ઘાટકોપરનો આર્મી જવાન ઉરીમાં શહીદ
મુંબઈ: પહલગામ આતંકવાદી હુમલાને પગલે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીમા પર તોફાની વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે ગુરુવારે રાત્રે બન્ને દેશ વચ્ચે થયેલા હવાઇ હુમલામાં મુંબઈમાં મજૂરીનું કામ કરતા પિતાનો જવાન દીકરો પાકિસ્તાનના વિરુદ્ધમાં લડતી વખતે શહીદ થયો હતો.…
- આપણું ગુજરાત

યાત્રીગણ કૃપા કરી ધ્યાન આપો; કચ્છ, રાજસ્થાન જતી અમદાવાદ મંડળની કેટલીક ટ્રેન રદ્દ
અમદાવાદ: ભારત અને પાકિસ્તાન સરહદ પર તણાવની સ્થિતિને જોતાં સરહદી વિસ્તારોમાં વિશેષ એલર્ટ આપવામાં આવ્યું છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા આગામી તારીખ 9 અને 10 મે, 2025ના રોજ ચાલનારી કેટલીક મહત્વની ટ્રેનોને રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ…









