- આમચી મુંબઈ
‘I.N.D.I.A.’ ગઠબંધન મહારાષ્ટ્રમાં ‘પાસ’, આ કોકડું ઉકેલાયું, જાણો મોટો ન્યૂઝ?
મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં ભાજપ (ભારતીય જનતા પાર્ટી) અને તેના સાથી પક્ષોને હરાવવા માટે વિપક્ષ દ્વારા બનાવવામાં આવેલી યુતિમાં સૌથી મોટી સમસ્યા બેઠકોની વહેંચણીની હતી. જોકે વિપક્ષોના જોડાણ I.N.D.I.A. ગઠબંધનમાં બેઠકોની વહેંચણીનો મુદ્દો હવે ઉકેલાઇ ગયો છે અને સર્વ પક્ષોએ સંમતિથી…
- આમચી મુંબઈ
કાંદિવલીની પ્રી-સ્કૂલમાં બાળકી સાથે દુષ્કર્મ: પ્રિન્સિપાલ-ટીચર્સ સામે ગુનો
મુંબઈ: કાંદિવલીની પ્રી-સ્કૂલમાં ચાર વર્ષની બાળકી સાથે પ્યૂને આચરેલા કથિત દુષ્કર્મના કેસમાં પોલીસે પ્રિન્સિપાલ અને બે ટીચર વિરુદ્ધ પણ ગુનો નોંધ્યો હતો. બાળકી સાથે બનેલી ગંભીર ઘટનાની જાણ હોવા છતાં તેની માહિતી પોલીસને ન આપવા બદલ પ્રિન્સિપાલ અને ટીચર્સ સામે…
- આમચી મુંબઈ
નવી મુંબઈની હોસ્ટેલના મેનેજરે કરી આત્મહત્યા: ઇન્ચાર્જની ધરપકડ
થાણે: નવી મુંબઈમાં પેઇન્ગ ગેસ્ટ માટેની હોસ્ટેલના 26 વર્ષના મેનેજરે પોતાના નિવાસસ્થાને ગળાફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો હતો.ખારઘર વિસ્તારમાં આવેલા નિવાસસ્થાને સોમવારે સવારના મેનેજર મૃત અવસ્થામાં મળી આવ્યો હતો, જેને પગલે પોલીસે મેનેજરનું અપહરણ કરવા અને તેને આત્મહત્યા માટે પ્રવૃત્ત…
- આમચી મુંબઈ
થાણેમાં ઘરની બહાર ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળી
થાણે: થાણેમાં રહેતી મહિલાના ઘરની બહાર ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળી આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.લુઇસ વાડી વિસ્તારના સાંઇનાથ નગરમાં રહેતી 29 વર્ષની મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે તે રવિવારે રાતે રસોડામાં હતી ત્યારે તેને બાળકીના રડવાનો અવાજ સંભળાયો હતો.આથી…
- આમચી મુંબઈ
એક કરોડ રૂપિયાની લાંચ માગવા પ્રકરણે આસિસ્ટન્ટ સ્ટેટ ટૅક્સ કમિશનર સામે ગુનો
મુંબઈ: એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)એ પેન્ડિંગ ટૅક્સના મામલાની પતાવટ કરવા માટે કંપનીના ડિરેક્ટર પાસેથી એક કરોડ રૂપિયાની કથિત લાંચ માગવા બદલ આસિસ્ટન્ટ સ્ટેટ ટૅક્સ કમિશનર અને મહારાષ્ટ્ર જીએસટી ડિપાર્ટમેન્ટના અમુક અધિકારીઓ સામે ગુનો નોંધ્યો હતો.એસીબીના અધિકારીના જણાવ્યા મુજબ પ્રિવેન્શન ઑફ…
- સ્પેશિયલ ફિચર્સ
Astrology: સપનામાં દેખાય જો આ પાંચ વસ્તુ તો સમજજો કે તમારો બેડો પાર
જાગતી આંખે સપના (dreams) આપમે સૌ કોઈ જોતા હોઈએ છીએ. આ સપના એટલે કે એ ઈચ્છાઓ જે અધૂરી છે અને આપણે પૂરી કરવા મથી રહ્યા છે. પણ રાત્રે સૂતા સમયે જે સપના આવે છે તેના પર આપણું ખાસ કોઈ જોર…
- મનોરંજન
Amitabh Bachchanએ કોને હાથ જોડીને કહ્યું કે હું ક્ષમા માંગુ છું…
હેડિંગ વાંચીને જ એવું થઈ ગયું ને કે ભાઈ એવું તે શું થયું અને આખરે સામે કોણ હતું કે બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને હાથ જોડીને માફી માંગવી પડે? ચાલો આ રવિવારે બનેલી ઘટના વિશે તમને જણાવી જ દઈએ.વાત જાણે એમ…
- નેશનલ
અનામતનું ભૂત ફરી ધૂણશે?: આ વર્ગને આકર્ષવા માટે રાહુલ ગાંધીએ કર્યો મોટો વાયદો
નવી દિલ્હીઃ હવે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ વાયદાઓની મોસમ પણ ખીલી રહી છે. રાજકીય પક્ષો હવે જનતાને લુભાવવા શક્ય અશક્ય તમામ વચનો આપશે અને તેમને ફુલગુલાબી સપનાઓ બતાવશે. આવી જ વાત કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી (Rahul…
- આમચી મુંબઈ
બોલો Uddhav Thackeray પણ છે PM Narendra Modiની આ યોજનાના લાભાર્થી…
હેડિંગ વાંચીને તમને થયું ને કે શિવસેના (UBT)ના ઉદ્ધવ ઠાકરેને એવી તે શું જરૂર પડી ગઈ કે તેમને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યોજનાના લાભાર્થી બનવાનો વારો આવ્યો? તમે તમારા મગજના ઘોડા વધારે દોડાવો એ પહેલાં તમને જણાવી દઈએ કે ભાઈ…
- મનોરંજન
લાલ કલરના ઘરચોળામાં અસલ ગુજરાતણ લાગી રહી છે આ bollywood Diva
ઘણી હીરોઈનો એવી છે જે પોતાની ફિલ્મો કરતા પર્સનલ લાઈફને લીધે વધારે ચર્ચામાં રહેતી હોય. આવા સિલેબ્રિટી માટે સોશિયલ મીડિયા મસિહા જેવું સાબિત થયું છે કારણ કે તે તેમને લાઈમલાઈટમાં રાખે છે અને સતત લોકોની સામે લાવતું રહે છે. આવી…