- નેશનલ

Bihar: 12 ફેબ્રુઆરીએ બિહારમાં ‘ખેલા હોગા’, નીતીશ સામે ‘વિશ્વાસ મત’નો પડકાર
પટણા: Bihar Vote Of Confidence: છેલ્લા ઘણા દિવસોથી બિહારનું રાજકારણ ચર્ચામાં રહ્યું છે. નીતીશ કુમારે RJD સાથે છેડો ફાડીને ફરી વખત ભાજપ સાથે હાથ મિલાવીને, NDA સાથે બિહારમાં પોતાની નવી સરકાર બનાવી. ત્યાર બાદ નીતીશ કુમારે (CM Nitish Kumar) તુરંત…
- રાશિફળ

આજનું રાશિફળ (08-02-24): વૃષભ અને વૃશ્ચિક રાશિના લોકોના પદ-પ્રતિષ્ઠામાં થશે વૃદ્ધિ…
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ ભૌતિક વસ્તુઓની પ્રાપ્તિ કરવા માટે એકદમ અનુકૂળ રહેશે. કામના સ્થળે આજે તમને તમારા અનુભવ અને વિચારસરણીનો પૂરેપૂરો લાભ મળી રહ્યો છે. પ્રવાસ પર જવાની તૈયારી કરી રહ્યા છો, તો તમારે ખૂબ જ સાવધાનીથી વાહન…
- નેશનલ

શ્રીલંકાના પોર્ટ પર પહોંચ્યું ભારતનું INS Karanj, ને શું થયું, જાણો ખાસિયતો?
કોલંબો: હાલમાં જ ભારત સાથે આડોડાઇ કરીને સંબંધો બગાડનારા નાનકડા ટાપુ દેશ માલદીવ્સે વધુ અવળચંડાઇ કરીને પોતાના સમુદ્રમાં ભારતના કટ્ટર હરીફ એવા મીંઢા ચીનના જાસૂસી જહાજને આમંત્રણ આપ્યું. જોકે, ભારતે પણ સમુદ્રમાં પોતાની તાકાતનું પ્રદર્શન કરી ચીનને તેનું સ્થાન બતાવી…
- નેશનલ

Harda Factory Blast ને લઈને સરકાર હરકતમાં, પોલીસ અધિકારીને હટાવાયા, CM યાદવ કરશે પીડિતોની મુલાકાત
ભોપાલ: હરદા ફટાકડા ફેક્ટરીમાં આગ લાગવાની (Harda Factory Blast) ઘટનાને લઈને હવે મોહન યાદવ સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. આ મામલે કાર્યવાહી કરતાં પોલીસ અધિકારી સંજીવ કુમાર કંચનને હટાવી દેવાયા છે. સરકાર તરફથી આ સંદર્ભે આદેશ કર્યા હતા. જ્યારે…
- Uncategorized

મોંઘવારી અને બેરોજગારી મુદ્દે વિપક્ષે સરકારને ઘેરી: ‘લોકોને સારું સારું બતાડીને ભોળવવાનું બંધ કરો’
નવી દિલ્હી: સરકાર પર વાસ્તવિકતા છુપાવવાનો તેમજ સરકાર બેરોજગારી તથા મોંઘવારી સહિતની અલગ અલગ સમસ્યાઓનો ઉકેલ શોધવામાં નિષ્ફળ રહી હોવાનો આરોપ મુકતા વિપક્ષે આજે ગૃહમાં સત્તાપક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.ચર્ચાની શરૂઆત કરતા YSR કોંગ્રેસ નેતા વી વિજયસાઇ રેડ્ડીએ કહ્યું હતું…
- મનોરંજન

12th Failના એક્ટરને મળ્યા Good News, પોસ્ટ કરીને ફેન્સને આપી માહિતી….
અત્યારે જ્યાં જુઓ ત્યાં બસ ફિલ્મ 12th Failની જ વાતો અને ચર્ચા ચાલી રહી છે અને એની સાથે ચર્ચામાં છે ફિલ્મનો લીડ એક્ટર વિક્રાંત મેસી. વિક્રાંત મેસી હાલમાં જ ફિલ્મની સફળતાનો સ્વાદ માણી રહ્યો છે. દરમિયાન આ એક્ટરની ખુશીઓમાં વૃદ્ધિ…
- સ્પોર્ટસ

અંડર-19 વર્લ્ડ કપમાં ઝળકેલા ‘જુનિયર સચિન’ની અજાણી વાતો જાણી લો…
બેનોની: મંગળવારે અન્ડર-19 વર્લ્ડ કપમાં યજમાન સાઉથ આફ્રિકા સામેની રોમાંચક સેમિ ફાઇનલમાં સાત બૉલ બાકી રાખીને બે વિકેટે ભારતે વિજય મેળવ્યો અને નવમી વખત આ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો એનો સૌથી મોટો યશ મહારાષ્ટ્રના સચિન ધાસ (96 રન, 95 બૉલ,…
- આમચી મુંબઈ

મહારાષ્ટ્રના આ શહેરમાં 3,000થી વધુ લોકોને થયું ફૂડ પોઈઝનિંગ, જાણો કારણ?
મુંબઈ: મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાના કોષ્ટેવાડી ગામમાં મંગળવારે રાતે એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આવેલા ભક્તોને સાબુદાણાનો પ્રસાદ આપવામાં આવ્યો હતો પણ આ પ્રસાદને લીધે ત્રણ હજાર જેટલા લોકોને ફૂડ પોઇઝનિંગ થયું હોવાની ચોંકાવનારી ઘટના બની હતી.ત્રણ…
- આમચી મુંબઈ

Breaking: Sharad Pawar Groupને મળ્યું નવું નામ, રાજ્યસભાની ચૂંટણીમાં નામનો ઉપયોગ કરી શકશે
નવી દિલ્હી/મુંબઈઃ ચૂંટણી પંચે એક દિવસ પહેલા અજિત પવાર જૂથને અસલી એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી) હોવાનો નિર્ણય આપ્યા પછી કાકા શરદ પવારના જૂથને સૌથી મોટો આંચકો આપ્યો હતો. બીજી બાજુ ચૂંટણી પંચે શરદ પવારના જૂથને પક્ષ અને ચિહ્ન નક્કી કરવા…
- મનોરંજન

સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મમાં કંગનાને રોલ મળે તો શું થશે? અભિનેત્રીએ આપ્યો આ જવાબ
‘જો હું સંદીપ રેડ્ડીની ફિલ્મમાં કામ કરીશ તો ફિલ્મનો આલ્ફા હીરો ફેમિનીસ્ટ બની જશે અને ફિલ્મ પીટાઇ જશે’. પ્રખ્યાત બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતના આ શબ્દો છે, તેણે હાલમાં જ ફિલ્મ ‘એનિમલ’ના બનાવનારા સંદીપ રેડ્ડી વાંગાને પોતાને ફિલ્મ ઓફર ન કરવા…









