- નેશનલ
કેન્દ્રીય ગૃહપ્રધાને યાદ કર્યા જૂના દિવસો: ‘1983માં હું સંગઠનના કામો કરવા માટે સાયકલ પર ફરતો’
અમદાવાદ: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 2 દિવસીય ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેમના હસ્તે આજે અમદાવાદમાં AMC અને AUDAના વિવિધ 7 જેટલા પ્રોજેક્ટ્સનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ થયું હતું. કુલ 1950 કરોડના આ પ્રોજેક્ટ્સમાં અમદાવાદમાં 12 EV ચાર્જિંગ સ્ટેશનોનું લોકાર્પણ, સિંધુભવન અને…
- મનોરંજન
લો બોલો! લગ્નના 25 વર્ષ બાદ આ બોલીવુડ કપલે તેમના લગ્ન રજીસ્ટર કરાવ્યા!
અરશદ વારસી અને મારિયા ગોરેટી બોલીવુડના પોપ્યુલર કપલ્સમાંના એક ગણાય છે. તેમના લગ્નને 25 વર્ષ પૂર્ણ થયા છે. જેની તેઓ આગામી 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે ના રોજ ઉજવણી કરશે. તેમણે 14 ફેબ્રુઆરી 1999ના રોજ લગ્ન કર્યા હતા, પરંતુ કમાલની વાત…
- સ્પોર્ટસ
અનિરુદ્ધ જાડેજાના ઈન્ટરવ્યુ બાદ ગુસ્સામાં Rivaba Jadejaએ આપી આવી પ્રતિક્રિયા…
Indian Cricketer Ravnidra Jadeja અને પત્ની Rivaba અત્યારે સોશિયલ મીડિયા પર એકદમ ટ્રેન્ડમાં આવી ગયા છે અને આનું કારણ છે રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધ જાડેજાએ આપેલો એક ઈન્ટરવ્યુ. આ ઈન્ટરવ્યુને કારણે રવિન્દ્ર જાડેજા, રિવાબા જાડેજા અને અનિરુદ્ધ જાડેજા વચ્ચેના સંબંધો…
- શેર બજાર
શેરબજારમાં સપ્તાહના પહેલા જ દિવસે જોરદાર ધોવાણ
નિલેશ વાઘેલામુંબઇ: શેરબજારમાં સપ્તાહના પહેલા જ દિવસે જોરદાર ધોવાણ જોવા મળ્યું હતું અને એક અંદાજ પ્રમાણે બીએસઇના માર્કેટ કેપિટલમાં લગભગ આઠેક લાખ કરોડ રૂપિયા સ્વાહા થઇ ગયા હતા. ટેક્નિકલ એનાલિસ્ટની વાત માનીએ તો નિફ્ટીએ ૨૧,૬૫૦નું સ્તર તોડી નાંખ્યુંહોવાથી આગામી દિવસોમાં…
- આપણું ગુજરાત
‘વાયબ્રન્ટ’ ગુજરાતનું ભણતર કેમ ડલ? 1500થી વધુ પ્રાથમિક શાળાઓમાં ફક્ત એક જ શિક્ષક!
ગાંધીનગર: ગુજરાતમાં અનેક ક્ષેત્રોમાં સતત વિકાસના દાવા વચ્ચે પાયાની સુવિધાઓ આપવામાં સરકારની ગંભીર બેદરકારી છતી થઇ છે. ખુદ રાજ્યના શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરે જ કબૂલાત કરી છે કે હાલના તબક્કે રાજ્યમાં એવી કુલ 1606 સ્કૂલો છે કે જેમાં ફક્ત એક…
- આમચી મુંબઈ
અશોક ચવ્હાણના રાજીનામાં બાદ કૉંગ્રેસ ભડકી, Jayram Rameshએકહ્યું કે…
નવી દિલ્હીઃ કૉંગ્રેસ હાલમાં તેના ઈતિહાસના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. પક્ષમાં એક સાંધે તો તેર તૂટેની સ્થિતિ છે. એક પછી એક કદાવર નેતા પક્ષ છોડી જતા રહે છે. ઈન્ડિયા ગઠબંધનના સાથી પક્ષો પણ છેડો ફાડી રહ્યા છે.…
- મનોરંજન
Aalia Bhattને કેમ Valentines Day Overrated લાગે છે?
બી-ટાઉનની ચુલબુલી ગર્લ આલિયા ભટ્ટ પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે જ પર્સનલ લાઈફને કારણે ઘણી વખત લાઈમલાઈટમાં રહેતી હોય છે, જેને કારણે ફેન્સ તેની સાથે સતત કનેક્ટેડ ફીલ કરે છે. અત્યારે વેલેન્ટાઈન વીક ચાલી રહ્યો છે અને લોકોની મોસ્ટ ફેવરેટ…
- આમચી મુંબઈ
સાકીનાકામાં પેવરબ્લૉક ફટકારી યુવકની હત્યા: ત્રણની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સાકીનાકામાં નજીવા મુદ્દે થયેલા વિવાદમાં પેવરબ્લૉક ફટકારી યુવકની કથિત હત્યા કરવામાં આવતાં પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીને પકડી પાડ્યા હતા.સાકીનાકા પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ અનસ ઈકરાર અહમદ શેખ (21), ગુલ્ફરાજ બિસમિલ્લા ખાન (25) અને અફઝલ સગીર…
- આમચી મુંબઈ
ઘાટકોપરમાં જ્વેલર્સની દુકાનમાં લૂંટ ચલાવવા આવેલા રીઢા આરોપીઓ શસ્ત્રો સાથે પકડાયા
મુંબઈ: ઘાટકોપરમાં જ્વેલર્સની દુકાનમાં લૂંટ ચલાવવા માટે આવેલી ટોળકીના ત્રણ રીઢા આરોપીને ઘાટકોપર પોલીસે ઘાતક શસ્ત્રો સાથે ઝડપી પાડ્યા હતા. આરોપીની ઓળખ રાજેશ બબન કદમ, મહાવીર જોરાસિંહ કુમાવત અને હાપુરામ પ્રકાશરામ રાજપુરોહિત તરીકે થઇ હોઇ તેમના બે ફરાર સાથીદારની પોલીસ…