- સ્પોર્ટસ
34 વર્ષના ‘છોટા ધોની’એ ક્રિકેટને અલવિદા કહી નાખ્યું
નવી દિલ્હી: મહેન્દ્ર સિંહ ધોનીની જેવા લાંબા વાળ, બેટીંગ કરવાની સ્ટાઇલ પણ ધોની જેવી જ આક્રમક અને ધોનીના જ રાજ્યનો ક્રિકેટર, જેને ‘છોટા ધોની’ તરીકે પ્રેમથી બોલાવતા તેવા સૌરભ તિવારીએ ક્રિકેટને અલવિદા કહી દીધું છે.ફક્ત 34 વર્ષના સૌરભ તિવારીએ ક્રિકેટમાંથી…
- નેશનલ
હવે ફારૂક અબ્દુલ્લા પર EDની તવાઇ? ક્રિકેટ એસોસિએશનમાં કૌભાંડ અંગે સમન્સ પાઠવાયું
ED Summoned Farooq Abdullah: જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ફારૂક અબ્દુલ્લાને EDનું તેડું આવ્યું છે. નેશનલ કોન્ફરન્સના વરિષ્ઠ નેતાને જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિએશનના એક Money Laundering Case અંતર્ગત પૂછપરછ માટે આવતીકાલે 13 ફેબ્રુઆરીએ હાજર થવાનું કહેવાયું છે.EDએ વર્ષ 2022માં આ કૌભાંડ…
- મનોરંજન
41 વર્ષીય આ એક્ટ્રેસ એક જ વર્ષમાં બીજા પતિને પણ આપશે Divorce?
હેડિંગ વાંચીને જ તમે પણ વિચારવા લાગ્યા ને કે આખરે કોણ છે આ એક્ટ્રેસ અને એક વર્ષમાં એવું તે શું થઈ ગયું કે એક્ટ્રેસના બીજા લગ્ન પણ તૂટવાને આરે પહોંચી ગયા છે? થોડા ધીરા પડો અમે તમને એના વિશે જ…
- સ્પોર્ટસ
SL VS AFG: અફઘાનિસ્તાન વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે શ્રી લંકાની ટીમની જાહેરાત
કોલંબોઃ શ્રી લંકા ક્રિકેટ ટીમ અને અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ વચ્ચે 17 ફેબ્રુઆરીથી 3 મેચની ટી-20 શ્રેણી શરૂ થઈ રહી છે. આ શ્રેણી માટે શ્રીલંકાની ટીમની જાહેરાત કરવામાં આવી છે. શ્રી લંકાની ટીમના કેપ્ટન વનિન્દુ હસરંગા હશે. હાલમાં બંને ટીમો વચ્ચે…
- નેશનલ
અયોધ્યા જવાના છો? રામ લલ્લાના દર્શનના સમયને લઈને આવ્યા Important News
રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને હજી તો એક મહિનો પણ પૂરો થયો નથી ત્યાં રામ લલ્લાના ભક્તો માટે મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મંદિર ભક્તો માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું ત્યારથી જ સતત દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો અયોધ્યા રામ લલ્લાના દર્શન…
- આપણું ગુજરાત
આવતીકાલે વાપી-બગવાડા વચ્ચે બ્લોકને કારણે મુંબઈ-ગુજરાત વચ્ચેની ટ્રેનસેવા પર થશે અસર
મુંબઈઃ પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં અનેક મહત્ત્વના કામકાજ માટે મેગા બ્લોક લેવાને કારણે અનેક લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનોના સમયમાં ફેરફાર કરવાની સાથે અનેક ટ્રેનોને રદ કરવામાં આવી છે. પશ્ચિમ રેલવેમાં આવતીકાલે સવારે 11.40 વાગ્યાથી બપોરના 2.10 વાગ્યા સુધી બ્લોક રહેશે.…
- આપણું ગુજરાત
હાર્દિક પંડ્યાની હાજરીમાં ‘ગાંધીનગર લોકસભા પ્રિમિયર લીગ’નો થયો શુભારંભ
ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજની ગુજરાતની મુલાકાતમાં કરોડો રૂપિયાના વિકાસકાર્યોની ભેટ આપી છે, ત્યારે આજે એ કાર્યક્રમોની સાથે સાથે તેમણે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પણ પ્રારંભ કરાવ્યો છે. અમદાવાદના SGVP છારોડી ખાતે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પ્રખ્યાત ક્રિકેટર…
- નેશનલ
કેન્દ્રીય ગૃહપ્રધાને યાદ કર્યા જૂના દિવસો: ‘1983માં હું સંગઠનના કામો કરવા માટે સાયકલ પર ફરતો’
અમદાવાદ: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 2 દિવસીય ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેમના હસ્તે આજે અમદાવાદમાં AMC અને AUDAના વિવિધ 7 જેટલા પ્રોજેક્ટ્સનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ થયું હતું. કુલ 1950 કરોડના આ પ્રોજેક્ટ્સમાં અમદાવાદમાં 12 EV ચાર્જિંગ સ્ટેશનોનું લોકાર્પણ, સિંધુભવન અને…