- નેશનલ

West Bangalમાં ભાજપના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, લાઠીચાર્જમાં ભાજપના નેતા ઘાયલ
કોલકાત્તાઃ પશ્ચિમ બંગાળના બસીરહાટમાં સંદેશખાલી હિંસાનો વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં ભાજપ પ્રમુખ સુકાંત મજમુદાર ઘાયલ થયા હતા. વિરોધ દરમિયાન ભાજપના કાર્યકરોએ પહેલા બેરિકેડ તોડી નાખ્યા હતા, તેમ મીડિયો રિપોર્ટ્સ જણાવે છે.બન્ને વચ્ચે ઘર્ષણની…
- મનોરંજન

Rashmika Mandanaએ જણાવ્યો એનો Valentines Day Plan….
સાઉથની સુપર સ્ટાર અને નેશનલ ક્રશ Rashmika Mandanaએ બોલીવૂડમાં પણ પોતાની આગવી ઓળખ બનાવી છે. હાલમાં રશ્મિકા પોતાની હિંદી અને તેલુગુ ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત છે, પરંતુ તેણે થોડાક દિવસ માટે કામમાંથી બ્રેક લીધો છે. આ બ્રેક દરમિયાન રશ્મિકાએ પોતાના ફેન્સ…
- આમચી મુંબઈ

ચવ્હાણે કાલે કોંગ્રેસ છોડ્યું ને આજે ભાજપે આપી મોટી ભેટ…
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન અને કૉંગ્રેસના નેતા અશોક ચવ્હાણ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાયા પછી (2024ની લોકસભાની ચૂંટણી પહેલા) હજી કેટલા વિરોધી પક્ષના મહત્ત્વના નેતાઓ ભાજપમાં સામેલ થવાની ચર્ચા વચ્ચે આજે ભાજપે રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર…
- મનોરંજન

Trupti Dimriની જેમ Fighterની આ હીરોઈન પણ રાતોરાત સ્ટાર બની ગઈ
રણબીર કપૂર ( Ranbir Kapoor)ની સુપરહીટ અને ચર્ચાના ચકડોળે ચડેલી ફિલ્મ એનિમલ( Animal)માં ઝોયાનું પાત્ર ભજવી રાતોરાત સ્ટાર બની જનાર Trupti Dimri યાદ છે ને.. ફિલ્મ ચાલતી હતી ત્યારે રોજ સમાચારોમાં ચમકતી તૃપ્તીએ સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે રણબીરની…
- આપણું ગુજરાત

PMJAY હેઠળ ગુજરાતની હોસ્પિટલોના રૂ.300 કરોડના ફસાયા, હોસ્પિટલો નાદારીને આરે
ગાંધીનગર: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) હેઠળ આવતી રાજ્યની 789 ખાનગી અને ચેરિટેબલ હોસ્પિટલોના PMJAY એમ્પેનલ્ડ પ્રાઇવેટ હોસ્પિટલ એસોસિએશન ગુજરાત (PEPHAG) એ રાજ્ય સરકાર પર આક્ષેપ લગાવ્યો હતો કે PMJAY હેઠળ આશરે રૂ. 300 કરોડનાં બાકી લેણાંની ચુકવણી કરવાની બાકી…
- વેપાર

વ્યાજદરમાં વહેલા ઘટાડાનો આશાવાદ ઓસરતા વિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. ૮૬૫નું અને ચાંદીમાં રૂ. ૨૦૦૨નું ગાબડું
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકા ખાતે જાહેર થયેલા જાન્યુઆરી મહિનાના ફુગાવાના ડેટામાં બજારની અપેક્ષા કરતાં વધુ ઘટાડો થવાથી ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવમાં ગત ૪ ડિસેમ્બર પછીનો સૌથી મોટો ૧.૪ ટકાનો કડાકો બોલાઈ ગયો હતો અને ભાવ ઔંસદીઠ…
- ટોપ ન્યૂઝ

Congressને વધુ એક ફટકો, પૂર્વ પીએમના પૌત્રએ પાર્ટી છોડીને ભાજપમાં કરી Entry
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસની આગેવાનીમાં સત્તાધારી સરકાર સામે મહાગઠબંધન (I.N.D.I.A. Allaince)નું ગઠન કર્યું હતું, પરંતુ એક પછી એક નેતાઓ પાર્ટીને અલવિદા કરીને ઝટકો આપી રહ્યા છે. મહારાષ્ટ્ર કોંગ્રેસમાંથી ત્રણ દિગ્ગજ નેતાએ પાર્ટીને અલવિદા કર્યા પછી હવે ભૂતપૂર્વ વડા…
- મનોરંજન

આ મામલામાં Jaya Bachchanએ Amitabh Bachchan અને Hema Malini પણ પાછળ મૂકી દીધા…
બી ટાઉનના સેલેબ્રિટીઓ વિશે જાણવાની તાલાવેલી હંમેશા જ આપણામાંથી ઘણા લોકોને રહેતી હોય છે અને એમાં પણ વાત બચ્ચન પરિવારની હોય તો તો પછી પૂછવું જ શું… સદીના મહાનાયક તરીકે ઓળખાતા અમિતાભ બચ્ચનના પત્ની અને વિતેલા જમાનાના દિગ્ગજ અદાકારા જયા…
- આપણું ગુજરાત

Narmada Yojana: નર્મદા યોજનાના ભાગીદાર રાજ્યોએ ગુજરાતને રૂ.7,576 કરોડ આપવાના બાકી, સરકારે આપી માહિતી
ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ગૃહમાં નર્મદા યોજનાની અંદાજપત્રીય માંગણીઓ અંગે ચર્ચા દરમિયાન રાજ્ય સરકારે માહિતી આપી હતી કે, નર્મદા યોજના માટે ગુજરાતના ત્રણ ભાગીદાર રાજ્યો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાને ગુજરાતને રૂ. 7,576 કરોડના આપવાનાં બાકી છે. ગુજરાત સરકારના પ્રધાન અને પ્રવક્તા…
- આમચી મુંબઈ

‘ગ્રૂમિંગ સેન્ટર’માં ‘ડોગી’ના કર્યા બેહાલ, વીડિયો વાઈરલ થતા…
મુંબઈ: આજકાલ પ્રાણીઓ પર અત્યાચાર થવાની ઘટનામાં મોટો વધારો થયો છે. સોશિયલ મીડિયા પર રોજ પ્રાણીઓ સાથે અમાનવીય વર્તન કરતાં લોકોના હજારો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થાય છે. તેમ જ આવા લોકો સામે પ્રાણી સુરક્ષા કાયદા હેઠળ કડક કાર્યવાહી…









