- ઇન્ટરનેશનલ
બોલો, ચીનની હાઈ સ્પીડ મેગ્લેવ ટ્રેને બનાવ્યો નવો વિક્રમ, જાણો વિશેષતા
બીજિંગ: ભારતમાં મુંબઈથી અમદાવાદ વચ્ચેની બુલેટ ટ્રેન દોડાવવા માટે કેન્દ્ર સરકાર કમર કસી રહી છે ત્યારે ચીનની સુપર હાઈ સ્પીડ ટ્રેને તેના જૂના વિક્રમને તોડી નાખ્યો છે. દુનિયામાં સૌથી વધુ ઝડપથી દોડતી શાંઘાઈ મેગ્લેવ ટ્રેન (Shanghai Maglev Train)ને તાજેતરમાં એક…
- મનોરંજન
Hrithik Roshanને આ શું થયું? ફોટો પોસ્ટ કરી ફેન્સને આપ્યા News…
બોલીવૂડના ગ્રીક ગોડ તરીકે ઓળખાતા રિતિક રોશનના ફેન્સ માટે ચિંતા કરાવે એવા સમાચાર આવી રહ્યા છે. પોતાની ફિટનેસ, એક્ટિંગ અને ફિટ એન્ડ ફાઈન બોડીને કારણે ફેન્સનો લાડકો રિતિક રોશન અવારવાર સોશિયલ મીડિયા પર પોતાની ડે ટુ ડે લાઈફના અપડેટ્સ શેર…
- આમચી મુંબઈ
ખાદ્યપદાર્થોમાં ભેળસેળ: કંપનીના પ્રોપ્રાઇટર, મેનેજર સામે નવી મુંબઈમાં ગુનો દાખલ
થાણે: કેટલીક લોકપ્રિય બ્રાન્ડ્સ સહિત ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરી તેને માર્કેટમાં વેચવા બદલ નવી દિલ્હીની કંપનીના પ્રોપ્રાઇટર અને કંપનીની નવી મુંબઈમાં આવેલી ઓફિસના મેનેજર વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને (એફડીએ) નવી મુંબઈના તુર્ભે વિસ્તારમાં કંપનીના પરિસરમાં 9…
- સ્પોર્ટસ
39 વર્ષનો ખેલાડી બન્યો વન-ડેનો નંબર-વન ઑલરાઉન્ડર!
દુબઈ: ભારત અને પાકિસ્તાનના પાડોશી દેશ અફઘાનિસ્તાને વન-ડે ક્રિકેટમાં 2009ની સાલમાં પ્રવેશ કર્યો અને એણે એવી હરણફાળ ભરી કે એના ક્રિકેટરો અનેક શાનદાર પર્ફોર્મન્સને લીધે કરોડો ક્રિકેટપ્રેમીઓના દિલોદિમાગમાં વસી ગયા છે. એટલું જ નહીં, મોટા-મોટા ક્રિકેટ-રાષ્ટ્રોના ખેલાડીઓને પાછળ રાખીને રૅન્કિંગમાં…
- આમચી મુંબઈ
પોલીસ સ્ટેશનમાં શિંદે જૂથના નેતા પર ગોળીબાર: ગણપત ગાયકવાડ, અન્ય ચારને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી
થાણે: ઉલ્હાસનગરના હિલલાઇન પોલીસ સ્ટેશનમાં એકનાથ શિંદે જૂથના નેતા પર ગોળીબાર કરવાના કેસમાં ધરપકડ કરાયેલા ભાજપના વિધાનસભ્ય ગણપત ગાયકવાડ સહિત પાંચ જણને સ્થાનિક કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી ફટકારી હતી.ગાયકવાડ ઉપરાંત હર્ષલ કેણે, સંદીપ સરવણકર, દિવ્યેશ ઉર્ફે વિકી ગણાત્રા અને…
- નેશનલ
West Bangalમાં ભાજપના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, લાઠીચાર્જમાં ભાજપના નેતા ઘાયલ
કોલકાત્તાઃ પશ્ચિમ બંગાળના બસીરહાટમાં સંદેશખાલી હિંસાનો વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં ભાજપ પ્રમુખ સુકાંત મજમુદાર ઘાયલ થયા હતા. વિરોધ દરમિયાન ભાજપના કાર્યકરોએ પહેલા બેરિકેડ તોડી નાખ્યા હતા, તેમ મીડિયો રિપોર્ટ્સ જણાવે છે.બન્ને વચ્ચે ઘર્ષણની…
- મનોરંજન
Rashmika Mandanaએ જણાવ્યો એનો Valentines Day Plan….
સાઉથની સુપર સ્ટાર અને નેશનલ ક્રશ Rashmika Mandanaએ બોલીવૂડમાં પણ પોતાની આગવી ઓળખ બનાવી છે. હાલમાં રશ્મિકા પોતાની હિંદી અને તેલુગુ ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત છે, પરંતુ તેણે થોડાક દિવસ માટે કામમાંથી બ્રેક લીધો છે. આ બ્રેક દરમિયાન રશ્મિકાએ પોતાના ફેન્સ…
- આમચી મુંબઈ
ચવ્હાણે કાલે કોંગ્રેસ છોડ્યું ને આજે ભાજપે આપી મોટી ભેટ…
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન અને કૉંગ્રેસના નેતા અશોક ચવ્હાણ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાયા પછી (2024ની લોકસભાની ચૂંટણી પહેલા) હજી કેટલા વિરોધી પક્ષના મહત્ત્વના નેતાઓ ભાજપમાં સામેલ થવાની ચર્ચા વચ્ચે આજે ભાજપે રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર…
- મનોરંજન
Trupti Dimriની જેમ Fighterની આ હીરોઈન પણ રાતોરાત સ્ટાર બની ગઈ
રણબીર કપૂર ( Ranbir Kapoor)ની સુપરહીટ અને ચર્ચાના ચકડોળે ચડેલી ફિલ્મ એનિમલ( Animal)માં ઝોયાનું પાત્ર ભજવી રાતોરાત સ્ટાર બની જનાર Trupti Dimri યાદ છે ને.. ફિલ્મ ચાલતી હતી ત્યારે રોજ સમાચારોમાં ચમકતી તૃપ્તીએ સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે રણબીરની…
- આપણું ગુજરાત
PMJAY હેઠળ ગુજરાતની હોસ્પિટલોના રૂ.300 કરોડના ફસાયા, હોસ્પિટલો નાદારીને આરે
ગાંધીનગર: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) હેઠળ આવતી રાજ્યની 789 ખાનગી અને ચેરિટેબલ હોસ્પિટલોના PMJAY એમ્પેનલ્ડ પ્રાઇવેટ હોસ્પિટલ એસોસિએશન ગુજરાત (PEPHAG) એ રાજ્ય સરકાર પર આક્ષેપ લગાવ્યો હતો કે PMJAY હેઠળ આશરે રૂ. 300 કરોડનાં બાકી લેણાંની ચુકવણી કરવાની બાકી…