- આમચી મુંબઈ

બોલો, પુણે મેટ્રોએ પ્રવાસીઓ માટે કરી નાની પણ મહત્ત્વની સુવિધાની જાહેરાત
પુણે: દેશમાં રેલવેની સાથે મેટ્રોની કનેક્ટિવિટીમાં વધારો થઈ રહ્યો છે, જેમાં પ્રશાસન દ્વારા મેટ્રોને લોકપ્રિય બનાવવા માટે મહત્ત્વની સુવિધા પૂરી પાડી રહ્યું છે. મહારાષ્ટ્રના ટવિન સિટી મુંબઈ અને પુણેમાં મેટ્રોનું નેટવર્ક વિસ્તરી રહ્યું છે ત્યારે તાજેતરમાં પુણે મેટ્રોએ પ્રવાસીઓને હવે…
- આમચી મુંબઈ

મહારાષ્ટ્રના નાનકડા ગામમાં યોજાયા આ અનોખા લગ્ન, નવ દેશના મહેમાનોએ આપી હાજરી…
મહારાષ્ટ્રના ચંદ્રપુર ગામમાં અનોખા લગ્ન થયા છે અને એની ચર્ચા અત્યારે જોરશોરથી થઈ રહી છે. આ લગ્ન એટલા માટે ખાસ છે કારણ કે વહુરાણી ઓસ્ટ્રેલિયાના છે અને વરરાજા મહારાષ્ટ્રના ચંદ્રપુરના સાવલી ગામમાં છે. આ લગ્નમાં વર-વધુ સિવાય મહેમાનો પણ એકદમ…
- સ્પોર્ટસ

રાત કો વક્ત દો ગુઝરને કે લિયે, સૂરજ અપની હી સમય પે નિકલેગા…આવું કયા ક્રિકેટરના પિતાએ કેમ કહ્યું?
રાજકોટ: બે સગા ભાઈઓ ભારતીય ક્રિકેટમાં છવાઈ ગયા હોય ત્યારે સ્વાભાવિક છે કે તેમના પિતા ગર્વનો અનુભવ તો કરે જ, તેમની કરીઅર સંબંધમાં અગાઉ પોતે જે ખોટા ખ્યાલમાં હોય એનો પસ્તાવો પણ તેમને થયા વિના રહે નહીં.રાજકોટમાં ઇંગ્લૅન્ડ સામેની ત્રીજી…
- આમચી મુંબઈ

સાયરસ પૂનાવાલાને ‘ભારત રત્ન’ આપવાની આ દિગ્ગજ નેતાએ સરકારને કરી અપીલ
મુંબઈ: ડૉક્ટર સાયરસ પૂનાવાલા નામ તમે પહેલા ક્યારેય નહીં તો કોરોનાકાળ વખતે તો ચોક્કસ સાંભળ્યું હશે. તેમની સીરમ ઇન્સ્ટિટ્યૂટે કોરોનાની વેક્સિન તૈયાર કરી તે ભારતમાં જ નહીં વિદેશોમાં પણ મોકલવામાં આવી. તેમને ભારત રત્ન આપવામાં આવે, એવી વિનંતી શરદ પવારે…
- મનોરંજન

Esha Deolના Divorce પર કેમ ચૂપ છે Hema Malini? સામે આવી ગયું કારણ…
છેલ્લાં કેટલાય સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં Esha Deol-Bharat Takhataniના ડિવોર્સની જ ચર્ચા ચાલી રહી છે. પરંતુ આ આખા મામલામાં એક વાત જે સૌથી વધુ સરપ્રાઈઝિંગ લાગી રહી છે એ એવી છે કે આખા મામલામાં ડ્રીમ ગર્લ અને ઈશા દેઓલની માતા હેમા…
- આમચી મુંબઈ

શરદ પવાર જૂથને ફટકોઃ મહારાષ્ટ્રના સ્પીકરે આપ્યો મહત્ત્વનો નિર્ણય
મુંબઈ: ચૂંટણી પંચે અજિત પવાર જૂથને એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી)નું નામ અને ચૂંટણી ચિહ્ન ફાળવ્યા બાદ બીજો સૌથી મોટો ફટકો શરદ પવાર જૂથને પડ્યો છે. વિધાનસભ્યોની અપાત્રતા મુદ્દે નિર્ણય આપતા મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષ (Speaker) રાહુલ નાર્વેકરે અજિત વાર જૂથને ખરી…
- સ્પોર્ટસ

IND VS ENG 3rd Test: રોહિત-જાડેજાની જોડીએ અને સરફરાઝની ધમાકેદાર ડેબ્યૂ હાફ સેન્ચુરીએ ભારતને મૅચ પર પકડ અપાવી
રાજકોટ: અહીં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનનું સ્ટેડિયમ જેને બીસીસીઆઇના ભૂતપૂર્વ સેક્રેટરી નિરંજન શાહનું નામ આપવામાં આવ્યું છે એના મેદાન પર ગુરુવારે પહેલા દિવસે ભારતીય ટીમે મજબૂત પકડ જમાવી હતી. ઇંગ્લૅન્ડના કૅપ્ટન બેન સ્ટૉક્સની આ 100મી ટેસ્ટ છે અને એના પ્રથમ દિવસે…









