- નેશનલ
જયપુરમાં ૧૦,૪૦૦ લિટર બનાવટી ઘી જપ્ત, એકની ધરપકડ
જયપુરઃ રાજસ્થાનના જયપુરમાં એક વેરહાઉસમાંથી ૧૦,૪૦૦ લિટરથી વધુ નકલી ઘી જપ્ત કરવામાં આવ્યું હતું અને એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે બુધવારે જણાવ્યું હતું.એડિશનલ ડિરેક્ટર જનરલ(ક્રાઇમ) દિનેશ એમએનના જણાવ્યા અનુસાર ક્રિષ્ના, લોટસ, મહાન અને અમૂલ જેવી જાણીતી બ્રાન્ડના નામ…
- આમચી મુંબઈ
પાણીકાપની લટકતી તલવારઃ BMC રોજના 15 લાખ લીટર પાણીનો શાના માટે કરે છે ઉપયોગ?
મુંબઈ: એકબાજુ મુંબઈના અનેક પરાઓમાં છાશવારે પાણીના ધાંધિયા થતા હોય છે તો બીજી બાજુ મુંબઈ મહાનગરપાલિકા(BMC) હાલના તબક્કે રોજના પંદર લાખ લીટર પાણીથી ૬૧૭ કિલોમીટરના રસ્તા ધોઈ રહી છે.પાણીની વધતી જતી માંગ અને મુંબઈને પાણી પૂરું પાડતા સાત જળાશયોમાં ઓછા…
- મનોરંજન
વિરાટ-અનુષ્કાના પુત્રના નામ ‘અકાય’નો અર્થ શું થાય છે જાણો છો?
નવી દિલ્હી: વિરાટ કોહલી અને તેની ઍક્ટ્રેસ-પત્ની અનુષ્કાએ મંગળવારે રાત્રે તેમના બીજા બાળકનો જન્મ થયો હોવાની જાહેરાત કરી હતી અને સેલિબ્રિટી દંપતીને સોશિયલ મીડિયા પર ગણતરીના સમયમાં લાખો લાઇક્સ મળ્યા હતા, પણ તેમને ત્યાં અવતરેલા પુત્રનું તેમણે જે નામ રાખ્યું…
- નેશનલ
ભારતમાં પ્રથમ વાર થઈ કોર્ટમાં મતગણતરી, જજોએ ઘોષિત કર્યા પરિણામ: સુપ્રીમ કોર્ટે રચ્યો ઇતિહાસ
નવી દિલ્હી: chandigarh mayor election sc verdict ભારતના ઈતિહાસમાં ચંદીગઢની મેયરની ચૂંટણીની પ્રથમ એવી ઘટના છે કે તેના માટની ગણતરી સુપ્રીમ કોર્ટમાં થઈ અને તેના પરિણામો સર્વોચ ન્યાયાલયના ન્યાયાધીશે કર્યા! ભારતના મુખ્ય ન્યાયાધીશ D Y ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે આજે…
- મનોરંજન
બીજી વખત માતાપિતા બન્યાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માઃ Welcome “Akaay”…
નવી દિલ્હી: જાણીતા ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્મા ફરી એક વખત માતાપિતા બન્યા છે. અભિનેત્રી અનુષ્કા શર્માએ પુત્રને જન્મ આપ્યો છે, જ્યારે બંનેએ આ ખુશખબરીની જાહેરાત પણ કરી છે.જાણીતું સ્ટારકપલ વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કાએ તેના ચાહકોને જબરદસ્ત…
- મનોરંજન
Rakul Preet Singh-Jackky Bhagnani Wedding Bells: હલદી સેરેમનીમાં ફેમિલીનો જોવા મળ્યો અનોખો સ્વેગ
Bollywoodના Love Bird Rakulpreet Singh-Jacky Bhagnaniના પ્રિ-વેડિંગ ફંક્શનના ફોટો એનો વીડિયો સોશિયલ મીડિયા પર આવી રહી છે અને લોકો ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. અર્જુન કપૂર, આયુષ્માન ખુરાના, રમેશ તોરાની, ડેવિડ ધવન સહિતના સેલેબ્સ પરિવાર ગોવા એરપોર્ટ પર…
- નેશનલ
સંદેશખાલીમાં ફરજ પરના પત્રકારની ધરપકડ ‘ચિંતાજનક’: એડિટર્સ ગિલ્ડ
નવી દિલ્હી/કોલકાતા: ધ એડિટર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયાએ મંગળવારે પશ્ચિમ બંગાળ પોલીસ દ્વારા ઑન-ડ્યુટી ટેલિવિઝન પત્રકારની ધરપકડને “ચિંતાજનક” ગણાવી હતી.અહીં એક નિવેદનમાં ગિલ્ડે જણાવ્યું હતું કે પત્રકાર – સંતુ પાન – ટેલિવિઝન પર લાઇવ રિપોર્ટિંગ કરી રહ્યો હતો ત્યારે તેને પોલીસકર્મીઓ…
- નેશનલ
ચંદીગઢ મેયરની ચૂંટણી મુદ્દે કેજરીવાલે આપ્યું મોટું નિવેદન, આ I.N.D.I.A ગઠબંધનની જીત છે પણ…
નવી દિલ્હી: Chandigarh Mayor elections ચંદીગઢ મેયરની ચૂંટણીને લઈને સુપ્રીમ કોર્ટના નિર્ણય પર દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલનું (Delhi CM Arvind Kejriwal) મોટું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે એકતાથી ભાજપને હરાવી શકાય છે. સુપ્રીમ કોર્ટના નિર્ણયને કારણે INDIA ગઠબંધન જીત્યું…