- ટોપ ન્યૂઝ
PM મોદીએ રેલવેને આપી 41,000 કરોડની ભેટ, 500થી વધુ રેલવે સ્ટેશનની થશે કાયાપલટ
નવી દિલ્હીઃ ભારતીય રેલવે માટે આજનો દિવસ ઐતિહાસિક રહ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારતીય રેલવેને 41,000 કરોડની 2,000થી વધુ યોજનાની ભેટ આપી હતી. પીએમ મોદીએ તેને ઐતિહાસિક ગણાવીને દેશને સમર્પિત કરી હતી. ભારતીયોના પ્રવાસને સર્વશ્રેષ્ઠ બનાવવા માટે અમૃત…
- નેશનલ
Rajasthanના Pushkarમાં યોજાયેલા આ લગ્ન કેમ છે ચર્ચામાં
ભોપાલઃ આજકાલ લગ્ન સમારંભોમાં થતી ઝાકમઝોળ લોકોની નજરે ચડે છે. ખાસ કરીને કઈ મોટી હસ્તી હોય અને તેમના ઘરે લગ્ન પ્રસંગ હોય તો જયાં લગ્ન હોય ત્યાં વ્યવસ્થાના ભાગરૂપે ઘણા તામજામ હોય છે અને સામાન્ય જનતા પરેશાન થાય છે, પરંતુ…
- આમચી મુંબઈ
મુંબઈને રિઝર્વ પાણી નહીં મળે તો પાણીકાપ: કમિશનર ચહેલ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈને પાણી પૂરું પાડનારા જળાશયોમાં છેલ્લા બે વર્ષની સરખામણીમાં આ વર્ષે પાણીનો સ્ટોક ઓછો છે ત્યારે પહેલી માર્ચથી મુંબઈમાં પાણીકાપ મૂકવામાં આવશે સંકટ એવા અહેવાલો વહેતા થયા છે ત્યારે મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઈકબાલસિંહ ચહેલે એવી સ્પષ્ટતા કરી…
- આમચી મુંબઈ
હાશકારો! આખરે ગોખલે પુલની એક લેન આજે ખુલ્લી મુકાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પશ્ર્ચિમ ઉપનગરમાં અંધેરી પૂર્વ અને પશ્ર્ચિમને જોડનારો મહત્ત્વનો ગણાતો ગોપાલ કૃષ્ણ ગોખલે પુલ આંશિક રીતે સોમવારે સાંજે વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવવાનો છે. પાલિકાના ઉચ્ચ અધિકારીના કહેવા મુજબ સોમવાર સાંજના છ વાગ્યાથી નાગરિકો માટે આ પુલ ખુલ્લો…
- રાશિફળ
આજનું રાશિફળ (26-02-24): વૃષભ, કર્ક અને કુંભ રાશિના લોકોના જીવનમાં થશે સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ…
મેષ રાશિના વેપાર કરી રહેલાં લોકો માટે આજનો દિવસ ઉતાર-ચઢાવથી ભરપૂર રહેશે. આજે તમારે તમારી દિનચર્યામાં યોગા અને કસરતને સ્થાન આપવું જોઈએ. વેપારમાં સફળતા મળવાની પૂરેપૂરી શક્યતા છે. આજે તમારે તમારી લાભની યોજના પર સંપૂર્ણ ધ્યાન રાખવું પડશે. આજે તમારું…
- નેશનલ
હીટ એન્ડ ડ્રેગ: ગાઝિયાબાદમાં કારચાલક બન્યો હેવાન, કરી નાખ્યું આવું ક્રૂર કારસ્તાન
ગાઝિયાબાદ: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં હીટ એન્ડ ડ્રેગનો એક ભયાનક વીડિયો વાઈરલ થયા પછી લોકોએ તેની આકરી ટીકા કરી હતી. ગાઝિયાબાદમાં બનેલી આ ઘટનામાં એક કારે વ્યક્તિને પાછળથી ટક્કર માર્યા પછી વ્યક્તિ કારની બોનેટ પર લટકી ગયો હતો અને આ કારચાલકે…
- આમચી મુંબઈ
આવતીકાલથી શરુ થનારું વિધાનસભાનું સત્ર તોફાની બનશે, વિપક્ષ આ બધા મુદ્દાને લઈ સરકારને ઘેરશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાનું પાંચ દિવસનું બજેટ સત્ર આવતીકાલથી શરૂ થશે અને આ અધિવેશન દરમિયાન વિરોધપક્ષ સરકારને ઘેરવા માટે વિવિધ મુદ્દાઓ તૈયાર રાખેલા છે. લોકસભાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ અધિવેશન ખૂબ જ મહત્ત્વનું પુરવાર થઇ શકે…
- સ્પોર્ટસ
World Para-Badminton Championshipsમાં ભારતની કમાલઃ યથિરાજ, પ્રમોદ અને કૃષ્ણાએ જીત્યો Gold Medal
પટાયા (થાઇલેન્ડ): ભારતના સુહાસ યથિરાજ, પ્રમોદ ભગત અને કૃષ્ણા નાગરે રવિવારે થાઈલેન્ડના પટાયામાં પેરા બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપ (World Para-Badminton Championships)માં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. ત્રણેયે અનુક્રમે પુરુષોની સિંગલ્સ એસએલ 4, એસએલ 3 અને એસએચ 6 ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ (Gold Medal)…