- નેશનલ

માર્ચમાં આ દિવસે ત્રણ રાશિના જાતકોની ખુશીઓને લાગશે ચંદ્રગ્રહણ…
2024નું પહેલું ચંદ્રગ્રહણ હોળીના દિવસે એટલે કે 25મી માર્ચના થઈ રહ્યું છે. જોકે, આ ગ્રહણ ભારતમાં ન દેખાવવાનું હોવાથી કોઈ પણ સૂતક કાળ કે કંઈ પણ માન્ય નહીં ગણાય. પરંતુ આ ગ્રહણની અસર ચોક્કસ જોવા મળશે. મુંબઈના એક પ્રખ્યાત જ્યોતિષીના…
- નેશનલ

બીએસપી યુપીની તમામ સીટો પર ઉમેદવારો ઉતારશે, માયાવતીએ ગઢબંધનનો કર્યા ઈન્કાર
આગામી લોકસભા ચૂંટણી બહુજન સમાજ પાર્ટી પોતાના દમ પર એકલા હાથે લડશે. પાર્ટી સુપ્રીમો માયાવતીએ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ એક્સ પર આ અગે જાહેરાત કરી હતી. બીએસપીના પ્રમુખ માયાવતીએ એકસ પર લખ્યું કે બીએસપી દેશમાં લોકસભા ચૂંટણી પોતાની તાકાત પર લડશે.…
- સ્પોર્ટસ

શુભમન ગિલે અપમાન કર્યું હોવાનો આક્ષેપ થયો, ધરમશાલાના મેદાન પર બબાલ થઈ ગઈ
ધરમશાલા: ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ, પાકિસ્તાન અને બંગલાદેશની મૅચ જો ભારત સામે હોય તો એમાં નાની-મોટી બબાલ કે વિવાદ વિના મૅચ પૂરી થાય જ નહીં. એમાં પણ જો મૅચ ભારતની ધરતી પર રમાતી હોય તો વાત જ ન પૂછો. અને બીજું, ભારત…
- આમચી મુંબઈ

શરદ પવાર અને અજિત પવાર મામલે રાજ ઠાકરેએ કર્યો ચોંકાવનારો દાવો
મુંબઈ: મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના (મનસે)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ લોકસભા ચૂંટણી પહેલા રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી શરદ પવાર જૂથ અને અજિત પવાર જૂથ) પર ટીકા કરી હતી. રાજ ઠાકરેએ કહ્યું હતું કે એનસીપીને હું પક્ષ માનતો જ નથી. શરદ પવાર…
- નેશનલ

પોલિટિક્સમાં પ્રવેશવાને લઈને Madhuri Dixitએ આપ્યો આવો જવાબ, BJPની ઓફર પર નરો વા કુંજરો વા
બોલીવૂડમાં પોતાની દિલકશ અદાઓ અને દમદામ એક્ટિંગથી લોકોના દિલની ધડકન વધારનારી ધકધક ગર્લ Madhuri Dixitના રાજકારણમાં પ્રવેશ અંગે ખૂબ લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે પણ ખુદ એ આ વાતને લઈને ખુલાસો કર્યો છે.છેલ્લાં કેટલાય દિવસોથી અભિનય બાદ Madhuri Dixit…
- નેશનલ

પપ્પા વિરુદ્ધ બાળકની કાનભંભેરણી કરવી એ ક્રૂરતા અને છૂટાછેડા માટેનું કારણ: મધ્યપ્રદેશ હાઈકોર્ટ
ભોપાલ/જબલપુર: મધ્ય પ્રદેશ હાઈકોર્ટે તાજેતરમાં એક છૂટાછેડાની અરજી મંજૂર કરી હતી, જેમાં જણાવ્યું હતું કે જો કોઈ માતા બાળકને તેના પોતાના પિતા વિરુદ્ધ કાનભંભેરણી કરે છે, તો તે ક્રૂરતા છે અને આ બાબત છૂટાછેડા માટે માન્ય કારણ ગણાય છે. ન્યાયાધીશ…
- આમચી મુંબઈ

રેલવેના આ માર્ગમાં રવિવારે બ્લોકને લીધે મેલ એક્સ્પ્રેસ અને લોકલ ટ્રેનોને અસર
મુંબઈ: મુંબઈ રેલવે ડિવિઝનમાં વિવિધ કામકાજ માટે રવિવારે સવારે મધ્ય અને હાર્બર લાઇનમાં બ્લોક લેવાની જાહેરાત રેલવે પ્રશાસન દ્વારા કરવામાં આવી હતી. આ બ્લોકને લીધે પશ્ચિમ અને મધ્ય રેલવે લાઇનની અમુક મેલ/એક્સ્પ્રેસ તેમ જ લોકલ ટ્રેનો રદ રહેશે તેમ જ…
- મનોરંજન

જેમની સાથે કામ કર્યું એ લોકો પણ ઓળખવાનો ઈન્કાર કર્યોઃ મૃણાલ ઠાકુર
મુંબઈ: બૉલીવૂડની બોલ્ડ અભિનેત્રી મૃણાલ તેના અવનવા નિવેદનોને ચર્ચામાં રહે છે. મૃણાલ ઠાકુરે તેની કારકિર્દીની શરૂઆત ટેલિવિઝનથી કરી હતી, પણ 31 વર્ષની ઉંમરે ટીવીમાંથી ફિલ્મોમાં આવવું મૃણાલ માટે ખૂબ જ મુશ્કેલભર્યું રહ્યું હોવાનો ખુલાસો કર્યો હતો. મૃણાલ ઠાકુરે કહ્યું હતું…
- નેશનલ

Money Laundering Case: સમાજવાદી પાર્ટીના વિધાનસભ્યના નિવાસસ્થાને ઇડીના દરોડા
લખનઉઃ ઉત્તર પ્રદેશના કાનપુરમાં ઇડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)એ ગુરૂવારે મની લોન્ડરિંગની તપાસના ભાગરૂપે સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય ઇરફાન સોલંકી અને તેમના પરિવારના સભ્યોના પરિસરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.હાલમાં સોલંકી (૪૪) મહારાજગંજ જેલમાં બંધ છે અને સિસમાઉ વિધાનસભા…
- આમચી મુંબઈ

‘કંઈ પણ કરો ટિકિટ ફિક્સ કરો’: શિંદેને સાંસદોએ કરી અપીલ
કોલ્હાપુરઃ લોકસભાની ચૂંટણીમાં શિવસેના શિંદે જૂથના અનેક સાંસદોની ટિકિટ ભાજપના નેતાઓ દ્વારા કપાય તેવી પ્રબળ શક્યતા છે. આ કારણે શિંદે જૂથના ૧૨ સાંસદ દબાણ હેઠળ ‘કંઈ પણ કરો, પણ ટિકિટ ફિક્સ કરો’ની અરજી એકનાથ શિંદેને કરી રહ્યા છે.ભાજપે ચૂંટણી પહેલા…









