- આપણું ગુજરાત
ગુજરાતમાં રાહુલને ‘રિટર્ન ગિફ્ટ’! દાહોદમાં તાલુકા પ્રમુખ સહિત 400થી વધુ AAP-કોંગ્રેસના કાર્યકરોએ કહ્યું ‘આવજો’
ગાંધીનગર: Loksabha Election 2024 ગુજરાતમાં એક બાજુ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ચાલી રહી હતી. (Rahul Gandhi Gujarat Nyay yatra) જેમાં ભરુચ AAP ઉમેદવાર ચૈતર વસાવા મોટી સંખ્યામાં યાત્રામાં જોડાયા હતા. પરંતુ આ બધાની વચ્ચે ભાજપમાં ભરતી મેળો પણ…
- નેશનલ
PM Modi: ‘મોદી નોખી માટીનો માણસ છે…’, વડા પ્રધાન મોદીએ 15 એરપોર્ટ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું
આઝમગઢ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 10 માર્ચના રોજ ઉત્તર પ્રદેશના આઝમગઢથી વર્ચ્યુઅલ રીતે નવી દિલ્હીના એરપોર્ટ ટર્મિનલ 1 સહિત દેશભરના કુલ 15 એરપોર્ટ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. દિલ્હી, લખનઉ, પુણે, કોલ્હાપુર, ગ્વાલિયર, જબલપુર, અલીગઢ, આઝમગઢ, ચિત્રકૂટ, મુરાદાબાદ, શ્રાવસ્તી અને…
- આમચી મુંબઈ
જીત નિશ્ચિત કરવા શરદ પવાર કટ્ટર હરીફને પચીસ વર્ષે મળ્યા
મુંબઈ: શરદ પવાર પોતાના પુત્રી તેમ જ સાંસદ સુપ્રિયા સુળે આગામી લોકસભાની ચૂંટણીમાં કોઇપણ ભોગે જીતે એ માટે બધા જ પ્રયાસ કરી રહ્યા છે તેવું જણાય છે. સુપ્રિયા સુળેની જીત સુનિશ્ચિત કરવા માટે શરદ પવાર પોતાના કટ્ટર હરીફને મળ્યા હોવાથી…
- સ્પોર્ટસ
ટેસ્ટમાં ભારતની 178 જીત અને 178 હાર: અશ્વિને મુરલીધરનનો વિશ્વવિક્રમ તોડ્યો
ધરમશાલા: 1932માં ભારતે ટેસ્ટ-ક્રિકેટ રમવાનું શરૂ કર્યું ત્યારથી માંડીને અત્યાર સુધીના 89 વર્ષમાં ભારતીય ક્રિકેટરો કુલ મળીને 579 ટેસ્ટ રમ્યા છે. શનિવાર પહેલાં ભારતના નામે 177 જીત અને 178 હાર હતી. જોકે ઇંગ્લૅન્ડ સામેની ધરમશાલાની ટેસ્ટની જીત સાથે વિજયની સંખ્યા…
Abhishek Bachchanની એ કમેન્ટ પર કેમ સ્માઈલીવાળી ઈમોજી પોસ્ટ કરી Sr.Bachchanએ…
Amitabh Bachchan ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું એક એવું નામ છે કે જેને કોઈ વિશેષ પરિચયની જરૂર નથી. સદીના મહાનાયક એટલે કે બિગ બી પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે જ પર્સનલ લાઈફ એટલે કે સોશિયલ મીડિયા પર પણ સુપર એક્ટિવ રહે છે. અવારનવાર…
- આપણું ગુજરાત
આવાસ યોજના કવાટર ફાળવણી કરવામાં ગોલમાલ કરનાર ભાજપ કોર્પોરેટર પતિ સામે કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરતા મહેશભાઈ રાજપુત
રાજકોટ: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઓબીસી વિભાગના વર્કિંગ ચેરમેન મહેશભાઈ રાજપુત જણાવે છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવાસયોજના માં કવાટર ફાળવવા માટે જે ડ્રો કરવામાં આવ્યો છે એ ડ્રો માં ભાજપ કોર્પોરેટર ના પતિ દ્વારા કવાટર ફાળવણી કરવામાં ગોલમાલ કરી…
- આમચી મુંબઈ
થાણેમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા રૂ. 6.5 હજાર કરોડના ખર્ચે એમએમઆરડીએના ત્રણ પ્રોજેકટ
થાણે: મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા થાણે જિલ્લાના ડેવલપમેન્ટ માટે અનેક પ્રકલ્પ હાથ ધર્યા છે. થાણે શહેરમાં ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે એમએમઆરડીએ દ્વારા સાડાછ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરીને ત્રણ મહત્ત્વના પ્રોજેકટ બાંધકામ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ…
- આમચી મુંબઈ
મુંબઈગરા માટે મંગળવારથી કોસ્ટલ રોડ ખુલ્લો મુકાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈગરાની આતુરતાનો અંત આવ્યો છે. આખરે મંગળવારથી વાહનચાલકો માટે કોસ્ટલ રોડ ખુલ્લો મુકવામાં આવવાનો છે. વરલીથી મરીન ડ્રાઈવ સુધી દક્ષિણ તરફથી લેનનું સોમવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે કોસ્ટલ રોડનું ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ મંગળવારથી વાહનચાલકો માટે રસ્તો…