- મનોરંજન

બોલો, ઓસ્કાર જીતનારી ફિલ્મ ભારતમાં શા માટે રિલીઝ થઈ શકી નહીં?
મુંબઈ: સોમવારે 96માં ઓસ્કાર એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડમાં અનેક ફિલ્મ, એક્ટર અને એક્ટ્રેસે એવોર્ડ જીત્યા હતા, પણ તેમાં સૌથી વધુ ચર્ચામાં રહી હતી એ ‘ઓપનહાઇમર’ આ ફિલ્મે સૌથી વધુ એવોર્ડ જીતીને રેકોર્ડ બનાવ્યો હતો. જોકે ‘ઓપનહાઇમર’ની સાથે…
- મનોરંજન

Desi Girl Priyanka Chopraના Familyમાં થઈ નવા સદસ્યની એન્ટ્રી…
અહં… હેડિંગ વાંચીને તમે કંઈક પણ ગેરસમજ કરો એ પહેલાં તમને જણાવી દઈએ કે અહીં Priyanka Chopraના ફેમિલીમાં નવા મહેમાનની એન્ટ્રીથી અમારો કહેવાનો અર્થ એવો છે કે તેની કઝિન બહેન મીરા ચોપ્રાના લગ્નથી છે. આજે જ મીરા ચોપ્રાએ બિઝનેસમેન રક્ષિત…
- આમચી મુંબઈ

મહારાષ્ટ્રમાં ‘મહાયુતિ’નું કોકડું વણઉકેલાયું, મધ્યસ્થી માટે થર્ડ પાર્ટી આવશે?
મુંબઈ: લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024) નજીકમાં છે અને સત્તાધારી પક્ષ અને વિપક્ષ બંનેના ગઠબંધનમાં બેઠકની વહેંચણી લગભગ નક્કી થઇ ગઇ છે. આમ છતાં મહારાષ્ટ્રમાં સત્તાધારી મહાયુતિ (ભાજપ, શિવસેના અને એનસીપી)નું કોકડું ઉકેલાઈ જાય એમ જણાતું નથી, તેથી મધ્યસ્થી માટે…
- ટોપ ન્યૂઝ

સુપ્રીમ કોર્ટની લાલ આંખ સામે આખરે SBI નમતું જોખ્યું, SBIએ ચૂંટણી બોન્ડની વિગતો ECને મોકલી
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટની લાલ આંખ સામે આખરે SBI નમતું જોખ્યું અને કડક આદેશ બાદ ભારતીય સ્ટેટ બેન્કે ચૂંટણી પંચને ઈલેક્ટોરલ બોન્ડની વિગતો સોંપી દીધી છે.(SBI sent details of electoral bonds to EC) બેંકના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરે પણ કોર્ટના…
- સ્પોર્ટસ

યશસ્વી જીત્યો આઇસીસીનો ‘પ્લેયર ઑફ ધ મન્થ’ પુરસ્કાર
દુબઈ: ઇંગ્લૅન્ડ સામે પૂરી થયેલી પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝમાં તમામ બૅટર્સમાં સૌથી વધુ 712 રન બનાવીને મૅન ઑફ ધ સિરીઝનો પુરસ્કાર જીતનાર બાવીસ વર્ષના લેફ્ટ-હૅન્ડ બૅટર યશસ્વી જયસ્વાલને કરીઅરના શરૂઆતના જ સમયગાળામાં મોટો પુરસ્કાર મળ્યો છે. આઇસીસીએ ફેબ્રુઆરીના ‘પ્લેયર ઑફ ધ…
- નેશનલ

સીએએના અરજીકર્તાઓ મૂળ દેશના પુરાવા તરીકે નવ દસ્તાવેજો રજૂ કરી શકશે
નવી દિલ્હી: સીએએ (સિટિઝનશિપ (અમેન્ડમેન્ટ) એક્ટ 2019) હેઠળ ભારતીય નાગરિકતા મેળવવા માગનારા અરજીકર્તાઓ માન્ય અથવા કાલબાહ્ય થઈ ગયેલા પાસપોર્ટ, ઓળખપત્ર અને લેન્ડ ટેનેન્સી રેકોર્ડ સહિતના નવ દસ્તાવેજોમાંથી કોઈપણ એક દસ્તાવેજ દ્વારા પુરાવો આપી શકશે કે તેઓ અફઘાનિસ્તાન, પાકિસ્તાન કે બંગલાદેશના…
- ઇન્ટરનેશનલ

રમઝાનનો લોહિયાળ પ્રારંભ: ગાઝા પટ્ટીમાં ઈઝરાયલના હુમલામાં 67 પેલેસ્ટીનીના મોત
રફાહ: ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચેના યુદ્ધનો અંત દેખાતો નથી ત્યારે ગાઝા પટ્ટીમાં સોમવારથી રમઝાનના પવિત્ર માસ નિમિત્તે રોજાની શરૂઆત થઈ છે. ગાઝા પટ્ટીમાં ઈઝરાયલના દબાણને કારણે ખાદ્ય સામગ્રીની અછતને કારણે ભૂખમરાની સ્થિતિ વણસી છે. બીજી તરફ ઈઝરાયલ પર માનવતાના ધોરણે…
- આમચી મુંબઈ

બોરીવલીમાં નિર્માણાધીન ઇમારતનો અમુક ભાગ ધરાશયી, ત્રણનાં મોત
મુંબઈ: મુંબઈ નજીક બોરીવલી ખાતે બાંધકામ હેઠળના બિલ્ડિંગનો અમુક ભાગ ધરાશયી થવાને કારણે ત્રણ જણનાં મોત થયા હતા, જ્યારે એકને ગંભીર ઈજા પહોંચી હતી. બોરીવલીના કલ્પના ચાવલા ચોકમાં એક નિર્માણાધીન બિલ્ડિંગમાં લગાવેલો પાલખ (Scaffolding) તૂટી પડતાં ત્રણ મજૂરના મોત અને…
- નેશનલ

કાશ્મીરમાં લોકસભા સાથે વિધાનસભાની ચૂંટણી યોજવાની ઈલેક્શન કમિશનને પક્ષોની માગણી
શ્રીનગરઃ ચૂંટણી પંચે આજે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે જમ્મુ અને કાશ્મીરના રાજકીય પક્ષો સાથે સમીક્ષા બેઠક કરી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના નેતૃત્વમાં ચૂંટણી પંચની ટીમ ત્રણ દિવસના પ્રવાસે જમ્મુ-કાશ્મીર પહોંચી છે.…









