- સ્પોર્ટસ
WPLની મેચ જોવા પહોંચી કેટરિના કૈફ, બહેન સાથેની તસવીરો વાઈરલ
નવી દિલ્હી: બૉલીવૂડની અભિનેત્રી કેટરિના કૈફ દિલ્હીમાં વુમેન્સ પ્રીમીયર લીગ (WPL) મેચ જોવા પહોંચી હતી. આ દરમિયાન કેટરીનાએ તેની ફેવરેટ ટીમની જર્સી પણ પહેરી હતી, કેટરિનાના સ્પોર્ટ્સ લૂકની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે.દિલ્હીમાં ગુજરાત જાયન્ટસ અને યુપી…
- આપણું ગુજરાત
PM મોદીએ મનમંદિર ફાઉન્ડેશનને પોતાનો પ્લોટ આપ્યો દાનમાં, ગાંધીનગરમાં બનશે ‘નાદ બ્રહ્મ’ આર્ટ સેન્ટર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગાંધીનગરમાં આવેલા પ્લોટ પર હવે નાદબ્રહ્મ આર્ટ સેન્ટર બનશે. ગાંધીનગરના સેક્ટર-1માં આવેલો આ પ્લોટ પીએમ મોદીએ કલા ચાહકોને ભેટમાં આપ્યો છે. PM નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં નાદબ્રહ્મ આર્ટ સેન્ટર બનાવવા માટે મનમંદિર ફાઉન્ડેશનને પોતાનો પોતાનો સરકારી પ્લોટ દાનમાં…
- સ્પોર્ટસ
વિકેટ કિપરે Catch છોડ્યા પછી અમ્પાયરે Out આપતા Social Media પર ધમાલ
મુંબઈ: ક્રિકેટ અત્યંત રોમાંચક રમત છે અને તેમાં પણ કોઇપણ રમત હોય તેમાં રેફરી કે પછી અમ્પાયરની ખૂબ જ મહત્ત્વની ભૂમિકા હોય છે. જોકે, માણસ માત્ર ભૂલને પાત્ર એ કહેવત તો બધે જ લાગુ થાય. ક્રિકેટની દુનિયામાં તાજેતરમાં એક ચોંકાવનારો…
- સ્પોર્ટસ
સચિનની હાજરીમાં મુશીર ખાને તેનો જ 29 વર્ષ જૂનો વિક્રમ તોડ્યો
મુંબઈ: સચિન તેન્ડુલકરનો રેકૉર્ડ કોઈ બૅટર તોડે અને એ ઘડીએ ખુદ માસ્ટર બ્લાસ્ટર સ્ટેડિયમમાં બેઠો હોય એવું અગાઉ ભાગ્યે જ બન્યું હશે. જવલ્લે જ બનતી આ ઘટના મંગળવારે વાનખેડેમાં બની હતી જેમાં મુશીર ખાને રણજી ફાઇનલમાં મુંબઈ વતી સૌથી નાની…
- મનોરંજન
બોલો, ઓસ્કાર જીતનારી ફિલ્મ ભારતમાં શા માટે રિલીઝ થઈ શકી નહીં?
મુંબઈ: સોમવારે 96માં ઓસ્કાર એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડમાં અનેક ફિલ્મ, એક્ટર અને એક્ટ્રેસે એવોર્ડ જીત્યા હતા, પણ તેમાં સૌથી વધુ ચર્ચામાં રહી હતી એ ‘ઓપનહાઇમર’ આ ફિલ્મે સૌથી વધુ એવોર્ડ જીતીને રેકોર્ડ બનાવ્યો હતો. જોકે ‘ઓપનહાઇમર’ની સાથે…
- મનોરંજન
Desi Girl Priyanka Chopraના Familyમાં થઈ નવા સદસ્યની એન્ટ્રી…
અહં… હેડિંગ વાંચીને તમે કંઈક પણ ગેરસમજ કરો એ પહેલાં તમને જણાવી દઈએ કે અહીં Priyanka Chopraના ફેમિલીમાં નવા મહેમાનની એન્ટ્રીથી અમારો કહેવાનો અર્થ એવો છે કે તેની કઝિન બહેન મીરા ચોપ્રાના લગ્નથી છે. આજે જ મીરા ચોપ્રાએ બિઝનેસમેન રક્ષિત…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં ‘મહાયુતિ’નું કોકડું વણઉકેલાયું, મધ્યસ્થી માટે થર્ડ પાર્ટી આવશે?
મુંબઈ: લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024) નજીકમાં છે અને સત્તાધારી પક્ષ અને વિપક્ષ બંનેના ગઠબંધનમાં બેઠકની વહેંચણી લગભગ નક્કી થઇ ગઇ છે. આમ છતાં મહારાષ્ટ્રમાં સત્તાધારી મહાયુતિ (ભાજપ, શિવસેના અને એનસીપી)નું કોકડું ઉકેલાઈ જાય એમ જણાતું નથી, તેથી મધ્યસ્થી માટે…
- ટોપ ન્યૂઝ
સુપ્રીમ કોર્ટની લાલ આંખ સામે આખરે SBI નમતું જોખ્યું, SBIએ ચૂંટણી બોન્ડની વિગતો ECને મોકલી
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટની લાલ આંખ સામે આખરે SBI નમતું જોખ્યું અને કડક આદેશ બાદ ભારતીય સ્ટેટ બેન્કે ચૂંટણી પંચને ઈલેક્ટોરલ બોન્ડની વિગતો સોંપી દીધી છે.(SBI sent details of electoral bonds to EC) બેંકના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરે પણ કોર્ટના…
- સ્પોર્ટસ
યશસ્વી જીત્યો આઇસીસીનો ‘પ્લેયર ઑફ ધ મન્થ’ પુરસ્કાર
દુબઈ: ઇંગ્લૅન્ડ સામે પૂરી થયેલી પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝમાં તમામ બૅટર્સમાં સૌથી વધુ 712 રન બનાવીને મૅન ઑફ ધ સિરીઝનો પુરસ્કાર જીતનાર બાવીસ વર્ષના લેફ્ટ-હૅન્ડ બૅટર યશસ્વી જયસ્વાલને કરીઅરના શરૂઆતના જ સમયગાળામાં મોટો પુરસ્કાર મળ્યો છે. આઇસીસીએ ફેબ્રુઆરીના ‘પ્લેયર ઑફ ધ…