- આમચી મુંબઈ
નવી મુંબઈમાં રૂ. 55 લાખના ડ્રગ્સ સાથે બે જણ પકડાયા
થાણે: નવી મુંબઈ પોલીસના એન્ટિ નાર્કોટિક્સ સેલે (એએનસી) રૂ. 55 લાખની કિંમતનું ડ્રગ્સ પકડી પાડીને રોટો આર્ટિસ્ટ સહિત બે જણની ધરપકડ કરી હતી.એએનસીના અધિકારીઓએ મળેલી માહિતીને આધારે શનિવારે રાતના પનવેલમાં પાપડીચાપાડા ગામ નજીક છટકું ગોઠવીને બંને આરોપીને પકડી પાડ્યા હતા.બંને…
- Uncategorized
યુવતી પર ગુજાર્યો બળાત્કાર, ગર્ભપાત માટે કર્યું દબાણ: ગુનો દાખલ
થાણે: 24 વર્ષની યુવતી પર લગ્નની લાલચે બળાત્કાર ગુજારવા અને તે ગર્ભવતી બન્યા બાદ તેને ગર્ભપાત માટે દબાણ કરવા બદલ નવી મુંબઈના યુવક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.નવી મુંબઇના કોપરખૈરાણે વિસ્તારમાં રહેનારા આરોપીએ ભાયંદરમાં રહેતી…
- નેશનલ
આંધ્ર પ્રદેશના ભાજપના સાંસદનો કમાલ, ડેમનો કૉન્ટ્રેક્ટ મળ્યા બાદ ખરીદ્યા ઈલેક્ટોરલ બોન્ડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંધ્ર પ્રદેશના ભાજપના રાજ્યસભાના સંસદસભ્ય સી. એમ. રમેશ દ્વારા સ્થાપવામાં આવલી કંપનીને હિમાચલ પ્રદેશમાં સુન્ની હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ માટેનો રૂ. 1098 કરોડનો એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને ક્ધસ્ટ્રક્શન (ઈપીસી)નો કૉન્ટ્રેક્ટ મળ્યાના અઠવાડિયામાં તેમણે રૂ. પાંચ કરોડના ઈલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા હતા,…
- મનોરંજન
યુ ટ્યુબર Elvish Yadavની નોઈડા પોલીસે કરી ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો?
જાણીતા યુ ટ્યુબર એલ્વિસ યાદવની નોઈડા પોલીસે ધરપકડ કરી લીધી છે, કોબ્રા કાંડ કેસમાં પોલીસે એલ્વિસની ધરપકડ કરીને હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. ગત દિવસોમાં નોઈડા પોલીસે સાંપોના ઝેર સાથે 5 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. એલ્વિસ પર…
- સ્પોર્ટસ
આઇપીએલના પહેલા જ જંગમાં ધોની અને કોહલી વચ્ચે જોરદાર ટક્કર
ચેન્નઈ: 2023માં પાંચમું ટાઇટલ જીતીને મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ)ની બરાબરીમાં આવી જનાર ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ની ટીમને કિવી ઓપનર ડેવૉન કૉન્વેની મે મહિના સુધીની બાદબાકીથી ધક્કો લાગ્યો છે, પરંતુ આ ટીમ હવે તેના અંગૂઠાની ઈજાને બાજુ પર રાખીને ન્યૂ ઝીલૅન્ડના જ…
- મનોરંજન
એવું તે શું થયું કે Tabbu, Kareena And Kritiએ Gold buiscuit ચોરવાનો વારો આવ્યો?
સીટ બેલ્ટ પહેરીને તૈયાર થઈ જાવ કારણ કે Film Crewનું બીજું ટ્રેલર પણ રિલીઝ કરી દેવામાં આવ્યું છે અને આ ફિલ્મ દર્શકોને એક એન્ટરટેઈન્ટમેન્ટ અને ઈન્ટરેસ્ટિંગ રાઈડ પર લઈ જવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં પહેલી જ વખત ઈન્ડસ્ટ્રીની ત્રણેય…
- આમચી મુંબઈ
ભાજપે કોંગ્રેસનું પુસ્તક રિલીઝ કર્યું અને ટીકા રાઉતને કરવી પડી, શું કહ્યું?
મુંબઈ: ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા ‘કૉંગ્રેસ નહીં હોતી તો ક્યાં હોતા’ નામનું એક પુસ્તક રિલીઝ કર્યું હતું. આ પુસ્તકમાં ભાજપ દ્વારા કૉંગ્રેસ પર જોરદાર ટીકા કરવામાં આવી હતી. ભાજપના આ પુસ્તકને લઈને ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે કૉંગ્રેસના…
- નેશનલ
મહાદેવ બેટિંગ એપ મુદ્દે છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલની મુશ્કેલી વધી, ગુનો નોંધાયો
રાયપુરઃ મહાદેવ બેટિંગ એપ મુદ્દે લોકસભાની ચૂંટણી (Losabha Election 2024) પહેલા જ છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલની મુશ્કેલીમાં વધારો થયો છે. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલ સામે ગનો નોંધ્યો છે.ભૂપેશ બઘેલના વિરુદ્ધ પોલીસે છેતરપિંડી, ગુનાહિત કાવતરૂ અને વિશ્વાસઘાતને સંબંધીત વિવિધ…
- નેશનલ
લોકસભા-2024ઃ ક્યારે જાહેર થશે કોંગ્રેસનો મેનિફેસ્ટો?
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈઃ ચૂંટણી પંચ દ્વારા ઈલેક્ટોરલ બોન્ડના ડેટા જાહેર કરવામાં આવ્યા ત્યારથી જ કોંગ્રેસ પાર્ટી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની એનડીએની સરકારને સતત નિશાન બનાવી રહી છે. કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે આરોપ લગાવ્યો છે કે વડાપ્રધાન મોદીએ…