- નેશનલ

આરએસએસના નેતાની હત્યાના કેસમાં પીએફઆઈના હિટ સ્ક્વૉડના મેમ્બરની એનઆઈએ દ્વારા ધરપકડ
નવી દિલ્હી: કેરળમાંથી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ પીએફઆઈના કાર્યકર્તા શફીકની ધરપકડ કરી છે. આરએસએસના નેતા શ્રીનિવાસનની હત્યાના કેસમાં આ ધરપકડ કરવામાં આવી છે. શફીક પીએફઆઈની ખુંખાર યુનિટ હિટ સ્ક્વૉડનો સભ્ય હતો.એવું કહેવાય છે કે પીએફઆઈના મોટા નેતા અશરફ કેપીએ શ્રીનિવાસનની…
- નેશનલ

Good News: હવે પશ્ચિમ રેલવેની લાંબા અંતરની એક્સપ્રેસ ટ્રેનોને ‘કવચ’થી સજ્જ બનાવાશે
મુંબઈઃ લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનોના વધી રહેલા અકસ્માતોના નિયંત્રણ માટે રેલવે મંત્રાલય ગંભીરતાપૂર્વક કામગીરી કરી રહ્યું છે, જે અન્વયે દેશના તમામ ઝોનમાં તબક્કાવાર સેફ્ટી સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યું છે, ત્યારે પશ્ચિમ રેલવેની લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં હવે કવચ સિસ્ટમ લાગુ…
- આમચી મુંબઈ

લોકસભાની ચૂંટણી 2024: રાવેરની બેઠક પર ભાજપમાં આંતરવિગ્રહ
નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીનાં પડઘમ વાગવા લાગ્યા છે અને ભાજપ દ્વારા ઉમેદવારોનાં નામની યાદી જાહેર કરવામાં આવતાં જ પાર્ટીમાં રહેલો આંતરિક અસંતોષ બહાર આવી રહ્યો છે. શિસ્તબદ્ધ પાર્ટી તરીકેની ઓળખ આપવાનો પ્રયાસ કરી રહેલી બીજેપીમાં પણ હવે ગેરશિસ્તપુર્ણ વર્તન જોવા…
- સ્પોર્ટસ

આરસીબીની ચૅમ્પિયન બૅટર એલીસ પેરી પર એક સમયે કોણ ફિદા હતું?
નવી દિલ્હી: ભારતીય મહિલા ટીમની સુપરસ્ટાર ઓપનર સ્મૃતિ મંધાના મહિલાઓની આઇપીએલ એટલે કે વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)માં 2023ની પ્રથમ સીઝનમાં પ્લેયર તરીકે તો નિષ્ફળ ગઈ જ હતી, પાંચ ટીમની આ ટૂર્નામેન્ટમાં તેની ટીમ છેક ચોથા નંબર પર હતી. જોકે આ…
- નેશનલ

નીતીશ કુમારને ફટકો, જેડીયુના મહાસચિવનું રાજીનામું
લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2024)જાહેર થઈ ત્યારથી રાજકીય પક્ષોના અસંતુષ્ટ નેતાઓનો રાજીનામાનો દોર શરૂ થયો છે. ભાજપ, કોંગ્રેસ, આપ અને નિતીશ કુમારની પાર્ટી જેડીયુમાંથી પણ રાજીનામા પડી રહ્યા છે. બિહારમાં જેડીયુના મહાસચિવ મોહમ્મદ અલી અશરફ ફાતમી (Ali Ashraf Fatmi)એ…
- મનોરંજન

સાસરામાં પહેલું કામ ક્યું કર્યું નવી નવેલી દુલ્હન કૃતિ ખરબંદાએ?
આપણે દેશમાં લગ્ન બાદ અમુક નિયમો છે જે વણલખાયેલા છે, પણ સૌ કોઈ હોશે હોશે માને છે. જેમાંનો એક છે લગ્ન બાદ સાસરે આવેલી વહુએ રસોડામાં જઈ એક સારી વાનગી ખાસ કરીને મીઠાઈ બનાવવાનો. આજકાલ છોકરીઓ રસોઈમાં પારંગત હોતી નથી,…
- સ્પોર્ટસ

કિંગ કોહલી નવી હેરસ્ટાઈલને લઈ ફરી લાઈમલાઈટમાં
ચેન્નઈ: મહેન્દ્રસિંહ ધોનીનો સમય હતો ત્યારે તે જે કંઈ નવું કરતો એ ટ્રેન્ડ બની જતું હતું. થોડા વર્ષોથી તેના ‘ચેલા’ વિરાટ કોહલીનો જમાનો છે અને તે જે કંઈ કરે એ તરત જ વાયરલ થઈ જાય છે. તે થોડા અઠવાડિયા લંડનમાં…
- નેશનલ

CAA પર રોક લગાવવા સુપ્રીમ કોર્ટનો ઈનકારઃ કેન્દ્રને 8 એપ્રિલ સુધી જવાબ આપવાની નોટિસ
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સીએએ (Citizenship Amendment Act)ને અમલી બનાવ્યા પછી દેશભરમાં તેના વિરુદ્ધ જોરદાર વિરોધ પ્રદર્શન થયા છે, જ્યારે તેનો ચારેતરફ વિરોધ સાથે સુપ્રીમ કોર્ટમાં પણ 200થી વધુ અરજી કરી કરવામાં આવી હતી. આ અરજીની સુનાવણી આજથી સુપ્રીમ કોર્ટમાં…
- સ્પોર્ટસ

પાકિસ્તાન સ્મોકિંગ લીગ: સુપરસ્ટાર ખેલાડી ડ્રેસિંગ રૂમમાં સિગારેટ પીતો પકડાઈ ગયો
કરાચી: પાકિસ્તાનના ઑલરાઉન્ડર ઇમાદ વસીમે સોમવારે પૂરી થયેલી પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ)માં એક તરફ સુપર-ડુપર પર્ફોર્મ કરીને ઇસ્લામાબાદ યુનાઇટેડને ટૂર્નામેન્ટની છેલ્લી ઓવરમાં જિતાડીને ટ્રોફી અપાવી, પણ બીજી બાજુ તેણે બબાલ કરી નાખી હતી. તેણે ચાલુ મૅચે સ્મોકિંગ કર્યું જેને કારણે…









