- નેશનલ

‘અમે પરમાણુ યુદ્ધ અટકાવ્યું…’ ટ્રમ્પે ભારત-પાક યુદ્ધવિરામના કારણો અંગે કર્યો મોટો દાવો
વોશિંગ્ટન: ભારત અને પાકિસ્તાન બંને દેશો હાલ યુદ્ધ વિરામ માટે સંમત (India-Pak cease fire) થયા છે. અહેવાલ મુજબ આ યુદ્ધવિરામ કરાવવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ઉપ રાષ્ટ્રપતિ જેડી વાન્સ અને સેક્રેટરી ઓફ સ્ટેટ્સ માર્કો રુબીયોએ મહત્વની ભૂમિકા ભજવી હતી.…
- સ્પોર્ટસ

વિરાટની નિવૃત્તિથી ભાવુક થયા સચિન તેંડુલકર; સોશિયલ મીડિયા પર કરી હૃદયસ્પર્શી પોસ્ટ
મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટર વિરાટ કોહલીએ આજે સોમવારે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત (Virat Kohli retirement from test) કરી હતી. ચાહકો ઉપરાંત ઘણા પૂર્વ દિગ્ગજ ખેલાડીઓ વિરાટની નિવૃત્તિ અંગે પ્રતિક્રિયા રહ્યા છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકર(Sachin Tendulkar)એ વિરાટ કોહલીની…
- સ્પોર્ટસ

DGMO રાજીવ ઘાઈ પણ છે વિરાટ કોહલીના જબરા ફેન, ઓસ્ટ્રેલિયાના બોલર્સનો પણ ઉલ્લેખ કર્યો
નવી દિલ્હી: આજે સોમવારે ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટર વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત (Virat Retirement form test) કરી હતી. આજે બપોરે ભરતીય સેનાએ પાકિસ્તાન સામે ચાલી રહેલા ઓપરેશન સિંદૂર અંગે પ્રેસ બ્રીફિંગ યોજી હતી. આ દરમિયાન ભારતીય સેનાના…
- સ્પોર્ટસ

વિરાટે ટેસ્ટમાંથી નિવૃત્તિ લેતા ગૌતમ ગંભીરની પોસ્ટ વાયરલ; કહ્યું ‘સિંહની જેમ…’
મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ આજે સોમવારે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. વિરાટે નિવૃત્તિ જાહેર કર્યા બાદ દુનિયાભરમાં ફેલાયેલા તેના ચાહકો તેણે ટેસ્ટ ફોર્મેટમાં મેળવેલી સિદ્ધિઓને યાદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો…
- Uncategorized

ભારતના આ પાંચ દેશી હથિયારોએ રંગ રાખતા પાકિસ્તાનની ઊંઘ કરી હરામ, જાણો યાદી
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલતા યુદ્ધમાં અમેરિકાએ દખલ કરીને યુદ્ધ વિરામ કરાવ્યું હતું. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસથી ગોળીબાર થયો હતો. ભારતે આ ચાર દિવસોમાં પાકિસ્તાનની કમર તોડી નાખી હતી. મહત્વની વાત એ છે કે, આ દરમિયાન…
- રાશિફળ

આજે બુદ્ધ પૌર્ણિમા પર બન્યા એક સાથે અનેક દુર્લભ યોગ, ચાર રાશિના જાતકોને થશે લાભ જ લાભ…
આજે એટલે કે 12મી મેના બુદ્ધ પૌર્ણિમાનો તહેવાર ઉજવાઈ રહ્યો છે અને મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર આ વખતની બુદ્ધ પૌર્ણિમા ખૂબ જ ખાસ રહેવાની છે, કારણ કે આજે એક સાથે બે-ત્રણ દુર્લભ યોગ બની રહ્યા છે. જેને કારણે…
- મનોરંજન

ટેસ્ટમાંથી રિટાયરમેન્ટ એનાઉન્સ કરતાં પહેલાં Virat Kohliએ કર્યું કંઈક એવું કે…
ટીમ ઈન્ડિયાના કિંગ તરીકે ઓળખાતા વિરાટ કોહલીએ સોમવારે જ ટેસ્ટ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ એનાઉન્સ કર્યું હતું અને હવે તે માત્ર વનડે મેચ રમતો જોવા મળશે. વિરાટે ઈન્સ્ટાગ્રામ પર એક ઈમોશનલ નોટ લખીને નિવૃત્તિ જાહેર કરી હતી. વિરાટે અત્યાર સુધીના કરિયરમાં 123…
- મહેસાણા

ગુજરાતમાં કમોસમી વરસાદે મહેસાણાના કડીમાં એક વ્યક્તિનો ભોગ લીધો, જાણો વિગતે
મહેસાણા: ગુજરાતમાં વરસી રહેલા કમોસમી વરસાદે એક વ્યક્તિનો ભોગ લીધો છે. રવિવારે રાત્રે કડીમાં પડેલા વરસાદના લીધે થોળ રોડ પર આવેલા અંડરપાસમાં પાસમાં પાણી ભરાઇ ગયું હતું. જેમાં ચાર વાહનો ફસાઇ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં ફાયર અને પાલિકાની…









