- નેશનલ
લોકસભા ચૂંટણી 2024: મોદી-મોદીના નારા લગાવનારાને થપ્પડ મારવી જોઈએ : કર્ણાટકના મંત્રીએ આવું કેમ કહ્યું?
બેંગલોર: કર્ણાટકના કન્નડ ભાષા અને સાંસ્કૃતિક વિભાગના પ્રધાન અને કોંગ્રેસના નેતા શિવરાજ તંગડાગી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થકો પર ગુસ્સે છે. રોજગારીનો મુદ્દો ગરમ કરતાં તેમણે કહ્યું કે જે યુવાનો અને વિદ્યાર્થીઓ મોદી-મોદીના નારા લગાવે છે તેમને થપ્પડ મારવી જોઈએ.…
- IPL 2024
IPL 2024 RCB vs PBKS: પંજાબ કિંગ્સે રોયલ ચેલેન્જર્સને જીતવા માટે 177 રનનો ટાર્ગેટ આપ્યો
બેંગલુરુઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની આજની રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સની વચ્ચેની મેચમાં બેંગલુરુએ ટોસ જીતીને બોલિંગ લેવાનો નિર્ણય લીધો હતો. પહેલી બેટિંગમાં આવેલા પંજાબ કિંગ્સ ઈલેવને 20 ઓવરમાં છ વિકેટે 176 રન બનાવ્યા હતા. રોયલ ચેલેન્જર્સને જીતવા માટે 177…
- મનોરંજન
રણબીર-આલિયાએ કંઈક અલગ અંદાજમાં ઉજવી હોળી, વીડિયો થયો વાઇરલ
મુંબઈ: દેશભરમાં આજે ધામધૂમથી હોળીનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું અને તેમાં પણ બૉલીવૂડ સ્ટાર્સની હોળી પાર્ટી તો ચર્ચાનો વિષય બને છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટનો મુંબઈમાં હોળીના સેલિબ્રેશનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.મલયાલમ અભિનેત્રી નાદિયાએ પણ…
- નેશનલ
દેશમાં હર્ષોલ્લાસભેર ઉજવાયો રંગોનો તહેવાર, BJP પ્રમુખ નડ્ડાએ કર્યો આ દાવો કહ્યું
ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ સોમવારે દેશવાસીઓને હોળીની શુભેચ્છા પાઠવી હતી. આ દરમિયાન તેમણે ફરીથી લોકસભા ચૂંટણીમાં ભાજપની જીતનો દાવો કર્યો હતો. જેપી નડ્ડાએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ ફરીથી ‘વિકસિત ભારત’ના સંકલ્પ સાથે 4…
- મનોરંજન
હોળીનું આ ગીત શૂટ કરવા લાગ્યા હતા 10 દિવસ, દેશભરમાંથી મંગાવવામાં આવ્યો હતો કલર…
ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઈતિહાસમાં અત્યાર સુધી અનેક આઈકોનિક ફિલ્મો બની છે જે દર્શકોના માનસપટલ પર જીવંત હશે. આજે હોળીના અવસરે અમે અહીં તમારા માટે આવી જ એક આઈકોનિક ફિલ્મના આઈકોનિક ગીત વિશે જણાવવા જઈ રહ્યા છે. આ ગીત એટલા માટે પણ…
- આમચી મુંબઈ
ખંડણી માટે અપહરણ બાદ નવ વર્ષના બાળકની હત્યા: ટેઈલરની ધરપકડ
થાણે: બદલાપુરમાં ઘર બાંધવા માટે 23 લાખ રૂપિયાની જરૂર હોવાથી ટેઈલરે નવ વર્ષના બાળકની અપહરણ બાદ હત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. ગામના એક ઘરમાંથી ગૂણીમાં સંતાડેલો બાળકનો મૃતદેહ મળી આવ્યા પછી પોલીસે આરોપીની પણ ધરપકડ કરી હતી.બદલાપુર પોલીસ…
- મનોરંજન
Aishwarya નથી પ્રેગ્નન્ટ, આપ્યું આવું રિએક્શન…
હેડિંગ વાંચીને જો તમે વિચારી રહ્યા છો કે અહીંયા કઈ ઐશ્વર્યાની વાત થઈ રહી છે? કારણ કે બચ્ચન પરિવારવાળી ઐશ્વર્યા રાય બચ્ચન તો છેલ્લાં કેટલાય સમયથી બચ્ચન પરિવારથી દૂર પોતાના પિયરમાં રહે છે તો એ પ્રેગ્નન્ટ હોય એ તો શક્ય…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
‘પોલિટિક્સ’માં કંગનાની એન્ટ્રી, સોશિયલ મીડિયા પર બબાલ શરુ
નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીમાં આખરે ભારતીય જનતા પાર્ટીએ ફેશન ફેમ કંગના રનૌતને ટિકિટ આપી છે, પરંતુ કંગનાના નામે કોઈના કોઈ પ્રકારે વિવાદ ચાલુ જ રહે છે. હિમાચલના મંડીમાંથી ટિકિટ આપ્યા પછી કોંગ્રેસનાં નેતાએ કંગનાને લગતી ટિપ્પણી કરી નવો વિવાદ ઊભો…
- આમચી મુંબઈ
ભાંડુપથી પાંચ વર્ષની બાળકીનું અપહરણ: ગુજરાતી મહિલા સહિત ચારની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચૉકલેટની લાલચે ભાંડુપથી પાંચ વર્ષની બાળકીનું કથિત અપહરણ કરવાના કેસમાં પોલીસે થાણેમાં રહેતી ગુજરાતી મહિલા સહિત ચાર આરોપીની ધરપકડ કરી હતી. આરોપીઓએ અપહૃત બાળકીને વેચવાની યોજના બનાવી હતી, પરંતુ પોલીસે સમયસર કાર્યવાહી કરી બાળકીને સહીસલામત છોડાવી હતી.ભાંડુપ…